ETV Bharat / bharat

PM મોદી 27 જાન્યુઆરીએ 'પરીક્ષા પે ચર્ચા' અંતર્ગત વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો સાથે કરશે વાતચીત - Exam Warrior book written by pm Narendra Modi

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફેબ્રુઆરીમાં વિદ્યાર્થીઓ સાથે 'પરીક્ષા પે ચર્ચા' યોજશે. આ માટે રજીસ્ટ્રેશનની તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. તેના આધારે 2050 વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓને પસંદ કરવામાં (PM Modis interaction with parents and teachers) આવશે અને તેમને 'પરીક્ષા પે ચર્ચા' કીટ પણ આપવામાં આવશે.

PM મોદી 27 જાન્યુઆરીએ 'પરીક્ષા પે ચર્ચા' અંતર્ગત વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો સાથે કરશે વાતચીત

author img

By

Published : Jan 4, 2023, 11:31 AM IST

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 'પરીક્ષા પે ચર્ચા' અંતર્ગત આ વર્ષે 27 જાન્યુઆરીએ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે વાતચીત (PM Modis interaction with parents and teachers) કરશે. કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને મંગળવારે આ માહિતી આપી હતી. ભુવનેશ્વરમાં 6ઠ્ઠા રાષ્ટ્રીય કલા ઉત્સવ, 2022નું ઉદ્ઘાટન કરતાં પ્રધાને કહ્યું કે, હું આર્ટ ફેસ્ટિવલ 2022ના શ્રેષ્ઠ 3 જૂથોને દિલ્હી આવવા આમંત્રણ આપું છું. આ બાળકો 26 જાન્યુઆરીએ પરેડ નિહાળશે. 27 જાન્યુઆરીએ જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પરિક્ષા પે ચર્ચા (પીસીસી) 2023ના મંચ પર હશે, ત્યારે આ બાળકોને પણ તેમની પ્રતિભા દર્શાવવાની તક મળશે.

વડાપ્રધાન મોદીની પરીક્ષા પે ચર્ચા: વડાપ્રધાન 'પરીક્ષા પે ચર્ચા' અંતર્ગત વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે વાતચીત કરશે. તે જ સમયે, શિક્ષણ મંત્રાલયે ટ્વીટ કર્યું કે, પરિક્ષા પે ચર્ચા 2023ની તારીખ જાહેર કરવામાં આવી છે. પરિક્ષા પે ચર્ચા 27 જાન્યુઆરી 2023ના (Pariksha pe Charcha will be held on 27 Jan 2023) રોજ નવી દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં યોજાશે. વર્ષ 2018માં પહેલીવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'પરીક્ષા પે ચર્ચા' કાર્યક્રમ (Pariksha pe Charcha) હેઠળ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે વાતચીત કરી હતી. ત્યારથી વડાપ્રધાન મોદી દર વર્ષે 'પરીક્ષા પે ચર્ચા' કરે છે. આ દરમિયાન વડાપ્રધાન મોદી વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે સીધો સંવાદ કરે છે.

'પરીક્ષા પે ચર્ચા' કીટ અપાશે: શિક્ષણ મંત્રાલયના નિવેદન અનુસાર, આ વર્ષે 38.80 લાખ સહભાગીઓએ 'પરીક્ષા પે ચર્ચા' માટે નોંધણી કરાવી છે, જેમાં 31.24 લાખ વિદ્યાર્થીઓ, 5.60 લાખ શિક્ષકો અને 1.95 લાખ વાલીઓ સામેલ છે. એવું કહેવામાં આવ્યું છે કે, MyGov પર સર્જનાત્મક લેખન સ્પર્ધા દ્વારા લગભગ 2050 સહભાગીઓની પસંદગી કરવામાં આવી છે, જેમને ખાસ 'પરીક્ષા પે ચર્ચા' કીટ આપવામાં આવશે. કિટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લખાયેલ હિન્દી અને અંગ્રેજીમાં 'એક્ઝામ વોરિયર' (Exam Warrior book written by pm Narendra Modi) પુસ્તક, એક પ્રમાણપત્ર શામેલ છે.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.