ન્યૂઝ ડેસ્ક વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) આજે ઉત્તરપ્રદેશના પાંચ જિલ્લાઓના લોકોને વર્ચ્યુઅલ રેલીથી(Virtual Rally) સંબોધિત કરશે. ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી 2022ને(UP Assembly Election 2022) ધ્યાનમાં રાખીને વડાપ્રધાનની આ પહેલી રેલી હશે.
-
यूपी के लोगों ने आज की वर्चुअल रैली के लिए जिस प्रकार का उत्साह दिखाया है, वो राज्य के विकास के लिए उनकी प्रतिबद्धता को जाहिर करता है। दोपहर 1.30 बजे होने वाली इस रैली में सहारनपुर, शामली, मुजफ्फरनगर, बागपत और गौतमबुद्ध नगर के मतदाताओं को संबोधित करने का सुअवसर मिलेगा। pic.twitter.com/jksov74DYM
— Narendra Modi (@narendramodi) January 31, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">यूपी के लोगों ने आज की वर्चुअल रैली के लिए जिस प्रकार का उत्साह दिखाया है, वो राज्य के विकास के लिए उनकी प्रतिबद्धता को जाहिर करता है। दोपहर 1.30 बजे होने वाली इस रैली में सहारनपुर, शामली, मुजफ्फरनगर, बागपत और गौतमबुद्ध नगर के मतदाताओं को संबोधित करने का सुअवसर मिलेगा। pic.twitter.com/jksov74DYM
— Narendra Modi (@narendramodi) January 31, 2022यूपी के लोगों ने आज की वर्चुअल रैली के लिए जिस प्रकार का उत्साह दिखाया है, वो राज्य के विकास के लिए उनकी प्रतिबद्धता को जाहिर करता है। दोपहर 1.30 बजे होने वाली इस रैली में सहारनपुर, शामली, मुजफ्फरनगर, बागपत और गौतमबुद्ध नगर के मतदाताओं को संबोधित करने का सुअवसर मिलेगा। pic.twitter.com/jksov74DYM
— Narendra Modi (@narendramodi) January 31, 2022
વડાપ્રધાને ટ્વિટ કરીને આપી માહિતી
વડાપ્રધાને આ અંગે ટ્વિટ કરીને માહિતી આપી હતી સાથે જે તેમણે લોકોને નમો એપના માધ્યમથી તેમના વિચારો વ્યક્ત કરવાનો આગ્રહ પણ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે જન ભાગીદારી અને જન વિશ્વાસમાં જ લોકતંત્રની તાકાત રહેલી છે. 31 જાન્યુઆરીએ યૂપીમાં 5 જિસ્સામાં યોજાનારી વર્ચ્યુઅલ રેલીમાં તમારી ભાગીદારી મહત્વપૂર્ણ છે. આ મારો આગ્રહ છે કે આ રેલી અંગેના તમારા વિચારો નમો એપ પર ચોક્કરથી શેર કરજો.
આ પણ વાંચો : UPમાં ભાજપની અગ્નિપરીક્ષા, દાવ પર લાગી અનેક નેતાઓની પ્રતિષ્ઠા!
યુપીમાં સાત તબક્કામાં યોજાશે મતદાન
સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ રેલીમાં પશ્ચિમ ઉત્તરપ્રદેશના ગૌતમબુદ્ધનગર, મુઝફ્ફરનગર, શામલી અને બાગપત અને સહારનપુર જિસ્સાના 2 ડઝનથી વધારે વિધાનસભા સીટનો સમાવેશ થાય છે. આ જિલ્લાઓમાં પહેલા અને બીજા ચરણમાં મતદાન યોજાવાનું છે, જો કે યુપીમાં સાત તબક્કામાં મતદાન યોજાવા જઇ રહ્યું છે.
આ પણ વાંચો : પંજાબમાં કોંગ્રેસ કોપી કરી શકે છે યૂપી ફોર્મ્યૂલા: જાતીય સંતુલનના આધારે નક્કી થશે મુખ્યપ્રધાન