ETV Bharat / bharat

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્વાડની ઓનલાઈન બેઠકમાં ભાગ લેશે - Ministry of Foreign Affairs

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi will attend a virtual meeting of Quad leaders), અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન (US President Joe Biden), ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન અને જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદા સાથે ક્વાડ લીડર્સની વર્ચ્યુઅલ બેઠકમાં (Virtual meeting of quad leaders) ભાગ લેશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્વાડની ઓનલાઈન બેઠકમાં ભાગ લેશે

author img

By

Published : Mar 3, 2022, 2:09 PM IST

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi will attend a virtual meeting of Quad leaders), અમેરિકાના પ્રમુખ જો બાઈડન (US President Joe Biden) સાથે અને જાપાન અને ઑસ્ટ્રેલિયાના વડાપ્રધાનો ગુરુવારે ક્વાડની ઑનલાઇન બેઠકમાં (Virtual meeting of quad leaders) ભાગ લેશે. વિદેશ મંત્રાલયે (Ministry of Foreign Affairs) જણાવ્યું હતું કે, બંને નેતાઓ ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં મહત્વપૂર્ણ વિકાસ પર ચર્ચા કરશે. ક્વાડ એ ચાર દેશોનું જોડાણ છે.

3 માર્ચે ક્વાડ નેતાઓની ઑનલાઇન બેઠકમાં ભાગ લેશે

વિદેશ મંત્રાલયે (Ministry of Foreign Affairs) એક નિવેદનમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી US પ્રમુખ જો બાઈડન (US President Joe Biden), ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન સ્કોટ મોરિસન અને જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદા (Prime Minister of Japan Fumio Kishida) સાથે 3 માર્ચે ક્વાડ નેતાઓની ઑનલાઇન બેઠકમાં ભાગ લેશે. ક્વાડ નેતાઓએ અગાઉ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં વોશિંગ્ટનમાં એક બેઠકમાં ભાગ લીધો હતો.

આ પણ વંચો: PM મોદી અને પુતિન વચ્ચે ભારતીય વિદ્યાર્થીઓના સુરક્ષિત વાપસીને લઈને થઈ વાતચીત

ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં મહત્વપૂર્ણ વિકાસની ચર્ચા કરશે

વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, નેતાઓને સપ્ટેમ્બર 2021માં વોશિંગ્ટનમાં યોજાનારી બેઠકની વાતચીતને આગળ વધારવાની તક મળશે. તેઓ ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં મહત્વપૂર્ણ વિકાસની ચર્ચા કરશે. નિવેદન અનુસાર ક્વાડ નેતાઓ ક્વાડના સમકાલીન અને સકારાત્મક એજન્ડાને આગળ વધારવાના પ્રયાસોની સમીક્ષા પણ કરશે.

આ પણ વંચો: PM મોદીની ઉચ્ચ સ્તરીય બેઠક, ભારતીયોની સુરક્ષા સર્વોપરી

ક્વાડ શું છે ?

હિંદ મહાસાગરમાં સુનામી પછી ભારત, જાપાન, ઑસ્ટ્રેલિયા અને USએ આપત્તિ રાહત પ્રયાસોને ટેકો આપવા માટે અનૌપચારિક જોડાણ બનાવ્યું હતું. સામાન્ય રીતે, ક્વાડએ ચાર દેશોનું સંગઠન છે, તેમાં ભારત, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાનનો સમાવેશ થાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.