ETV Bharat / bharat

પ્રથમ ઓડિટ ડે ફંક્શનમાં વડાપ્રધાન મોદીએ કહ્યું- દેશની સામે પાછલી સરકારોની સત્યતા પૂરી ઈમાનદારી સાથે રાખી - CAGની ઐતિહાસિક ઉત્પત્તિ

એક સંસ્થા તરીકે CAGની ઐતિહાસિક ઉત્પત્તિને (Historical origins of CAG) ચિહ્નિત કરવા ઓડિટ દિવસનું (1st Audit Diwas) આયોજન કરવામાં આવી રહ્યું છે. CAGએ છેલ્લા દાયકાઓમાં શાસન, પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત કરવા માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.

1st Audit Diwas
1st Audit Diwas
author img

By

Published : Nov 16, 2021, 12:01 PM IST

  • CAGની ઐતિહાસિક ઉત્પત્તિને ચિહ્નિત કરવા ઓડિટ દિવસનું આયોજન
  • નરેન્દ્ર મોદીએ CAG ઓફિસમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું ઉદ્ઘાટન કર્યું
  • ઓડિટ દિવસ અને તેને લગતા કાર્યક્રમો આપણા સુધારાઓનો એક મહત્વપૂર્ણ ભાગ છે: મોદી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Modi) CAG ઓફિસમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું ઉદ્ઘાટન (Inauguration of Sardar Vallabhbhai Patel's statue) કર્યું છે. તેઓ અહીં પ્રથમ ઓડિટ દિવસ (1st Audit Diwas) નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા છે.

વડાપ્રધાન મોદીએ તમામને ઓડિટ દિવસ પર હાર્દિક શુભેચ્છાઓ પાઠવી

કાર્યક્રમને સંબોધતા વડાપ્રધાન મોદીએ (Prime Minister Modi) એક મહત્વપૂર્ણ સંસ્થા દ્વારા દેશની સેવા માટે સમર્પિત તમામને ઓડિટ દિવસ પર હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. એક સંસ્થા તરીકે CAG માત્ર દેશના ખાતાઓની તપાસ જ નથી કરતી પણ ઉત્પાદકતામાં કાર્યક્ષમતામાં મૂલ્યવૃદ્ધિ પણ કરે છે, તેથી ઓડિટ દિવસ (1st Audit Diwas) અને તેને લગતા કાર્યક્રમો એ આપણા વિચાર મંથનનો, આપણા સુધારાઓનો એક મહત્વપૂર્ણ ભાગ છે.

આ પણ વાંચો: 'લાફિંગ થેરાપી' છે અઢળક બીમારીઓનો ઉપચાર, અનેક બીમારીઓથી અપાવે છે છૂટકારો

આજે ઓડિટને મૂલ્યવર્ધનના એક મહત્વપૂર્ણ ભાગ તરીકે ગણવામાં આવે છે: મોદી

વડાપ્રધાને (Prime Minister Modi) કહ્યું કે, તે સમય જ્યારે દેશમાં ઓડિટને આશંકા, ડર સાથે જોવામાં આવતું હતું. 'CAG vs સરકાર', આ આપણી સિસ્ટમની સામાન્ય વિચારસરણી બની ગઈ હતી પરંતુ આજે આ માનસિકતા બદલાઈ ગઈ છે. આજે ઓડિટને મૂલ્યવર્ધનના એક મહત્વપૂર્ણ ભાગ તરીકે ગણવામાં આવે છે. મોદીએ વધુમાં કહ્યું કે, અગાઉ દેશના બેંકિંગ ક્ષેત્રમાં પારદર્શિતાના અભાવને કારણે વિવિધ પ્રકારની પ્રથાઓ ચાલતી હતી. પરિણામએ આવ્યું કે, બેન્કોની NPA સતત વધી રહી છે. NPAને કાર્પેટ હેઠળ આવરી લેવા માટે ભૂતકાળમાં જે કામ કરવામાં આવ્યું હતું તે તમે સારી રીતે જાણો છો.

આ પણ વાંચો: કોઈ શું ખાય એનાથી મને કોઈ મતલબ નથી: નોનવેજ પ્રતિબંધ પર ગુજરાતના મુખ્યપ્રધાનનું નિવેદન

અગાઉની સરકારોનું સત્ય સંપૂર્ણ ઈમાનદારી સાથે દેશની સામે મૂક્યું: નરેન્દ્ર મોદી

વડાપ્રધાને મોદીએ (Prime Minister Modi) કહ્યું કે, અમે અગાઉની સરકારોનું સત્ય સંપૂર્ણ ઈમાનદારી સાથે દેશની સામે મૂક્યું છે. તો જ આપણે ઉકેલો શોધી શકીશું. આ કાર્યક્રમમાં ભારતના કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ પણ હાજર રહેશે. એક સંસ્થા તરીકે CAGની ઐતિહાસિક ઉત્પત્તિને (Historical origins of CAG) ચિહ્નિત કરવા ઓડિટ દિવસનું (1st Audit Diwas) આયોજન કરવામાં આવી રહ્યું છે. CAGએ છેલ્લા દાયકાઓમાં શાસન, પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત કરવા માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.