ETV Bharat / bharat

PM મોદી આજે 90મી ઈન્ટરપોલ મહાસભાને સંબોધશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 90મી ઇન્ટરપોલ જનરલ એસેમ્બલીને સંબોધશે. ઇન્ટરપોલ જનરલ એસેમ્બલી છેલ્લે 1997માં યોજાઈ હતી.(PM Modi to address 90th Interpol General Assembly) વડાપ્રધાન મોદી નવી દિલ્હીના પ્રગતિ મેદાનમાં બપોરે 1.45 વાગ્યે સંબોધન કરશે.

PM મોદી આજે 90મી ઈન્ટરપોલ મહાસભાને સંબોધશે
PM મોદી આજે 90મી ઈન્ટરપોલ મહાસભાને સંબોધશે
author img

By

Published : Oct 18, 2022, 11:16 AM IST

ન્યૂઝ ડેસ્ક: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 90મી ઇન્ટરપોલ જનરલ એસેમ્બલીને સંબોધશે. ઇન્ટરપોલ જનરલ એસેમ્બલી છેલ્લે 1997માં યોજાઈ હતી.(PM Modi to address 90th Interpol General Assembly) વડાપ્રધાન મોદી નવી દિલ્હીના પ્રગતિ મેદાનમાં બપોરે 1.45 વાગ્યે સંબોધન કરશે.

90મી મહાસભા: વડાપ્રધાન કાર્યાલયના જણાવ્યા અનુસાર, ઇન્ટરપોલની 90મી મહાસભા 18 થી 21 ઓક્ટોબર દરમિયાન યોજાશે. આ બેઠકમાં 195 ઈન્ટરપોલ સભ્ય દેશોના પ્રતિનિધિમંડળો ભાગ લેશે. જેમાં પ્રધાનો, દેશોના પોલીસ વડાઓ, રાષ્ટ્રીય કેન્દ્રીય બ્યુરોના વડાઓ અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓનો સમાવેશ થાય છે. જનરલ એસેમ્બલી એ ઇન્ટરપોલની સર્વોચ્ચ ગવર્નર બોડી છે અને તેની કામગીરી સંબંધિત મુખ્ય નિર્ણયો લેવા માટે દર વર્ષે મળે છે. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ પ્રધાન, ઈન્ટરપોલના પ્રમુખ અહેમદ નાસર અલ રાયસી અને સેક્રેટરી જનરલ જુર્ગેન સ્ટોક, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ)ના ડાયરેક્ટર પણ હાજર રહેશે.

  • PM Narendra Modi to address the 90th Interpol General Assembly today in Pragati Maidan, Delhi

    The meeting will be attended by delegations from 195 INTERPOL member countries comprising Ministers, Police Chiefs of countries, Heads of National Central Bureaus& sr police officers pic.twitter.com/e59RFDU0B8

    — ANI (@ANI) October 18, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"આશરે 25 વર્ષના અંતરાલ પછી ભારતમાં ઈન્ટરપોલ જનરલ એસેમ્બલીની બેઠક થઈ રહી છે, તે છેલ્લે 1997માં યોજાઈ હતી. ભારતની આઝાદીના 75મા વર્ષની ઉજવણી સાથે 2022માં નવી દિલ્હી ખાતે ઈન્ટરપોલ જનરલ એસેમ્બલીની યજમાની કરવાનો ભારતનો પ્રસ્તાવ હતો. જનરલ એસેમ્બલી દ્વારા પ્રચંડ બહુમતી સાથે સ્વીકારવામાં આવ્યું, ” -PMO

આ ઈવેન્ટ ભારતની કાયદો અને વ્યવસ્થાની શ્રેષ્ઠ પ્રથાઓને સમગ્ર વિશ્વ સમક્ષ પ્રદર્શિત કરવાની તક પૂરી પાડે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.