ETV Bharat / bharat

કારોબારીની બેઠક બાદ PMએ જાહેર સભાને સંબોધી, કહ્યું- લોકો 'ડબલ એન્જિન'નો રસ્તો બનાવી રહ્યા છે

ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક(Meeting of BJP National Working Committee) પૂરી થયા બાદ પીએમ મોદીએ જનસભાને સંબોધી હતી(PM Modi addressed the public meeting). પીએમ મોદીએ તેલંગાણાની સાંસ્કૃતિક સિદ્ધિઓ અને ઇતિહાસનો ઉલ્લેખ કર્યો. અહીંના લોકો તેમના સમર્પણ અને મહેનત માટે જાણીતા છે. આઠ વર્ષમાં અમે દરેક ભારતીયનું જીવન સરળ બનાવવાનું કામ કર્યું છે. વિકાસને દરેક ક્ષેત્રમાં લઈ જવા માટે અમે સતત કામ કરી રહ્યા છીએ.

કારોબારીની બેઠક બાદ PMએ જાહેર સભાને સંબોધી

author img

By

Published : Jul 3, 2022, 8:14 PM IST

હૈદરાબાદ : વડાપ્રધાન મોદી હૈદરાબાદમાં જનસભાને સંબોધિત(PM Modi addressed the public meeting) કરતા જણાવ્યું કે, તેલંગાણામાં કળા, કૌશલ્ય, મહેનત કૌશલ્યથી ભરપૂર છે. તેલંગાણા પ્રાચીનતા અને શક્તિનું પવિત્ર સ્થળ છે. જે રીતે હૈદરાબાદ શહેર દરેક પ્રતિભાઓની અપેક્ષાઓને નવી ઉડાન આપે છે. તેવી જ રીતે ભાજપ પણ દેશની આશાઓ અને આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે દિવસ-રાત મહેનત કરી રહી છે. દેશની મહિલાઓ પણ આજે અનુભવી રહી છે કે તેમનું જીવન સરળ બની ગયું છે, તેમની સગવડતા વધી છે. તેલંગાણાના ગરીબોને મફત રાશન મળવું જોઈએ, ગરીબોને મફત સારવાર મળવી જોઈએ, ભાજપ સરકારની નીતિઓનો લાભ દરેકને ભેદભાવ વિના મળી રહ્યો છે. આ સૌનો સાથ, સૌનો વિકાસ છે.

તેલંગાણામાં ભાજપને જે જનસમર્થન મળ્યું - તેલંગાણામાં ભાજપને જે જનસમર્થન મળ્યું હતું તે સતત વધી રહ્યું છે. અમે ગ્રેટર હૈદરાબાદની ચૂંટણીમાં તેની બીજી ઝલક જોઈ, જ્યારે ભાજપને અભૂતપૂર્વ સફળતા મળી. 2019ની ચૂંટણીમાં તેલંગાણામાં ભાજપને જે જનસમર્થન મળ્યું હતું તેમાં સતત વધારો થઈ રહ્યો છે. સ્વચ્છ ભારત અભિયાનને કારણે તેલંગાણાની લાખો ગરીબ માતાઓ, બહેનો અને દીકરીઓને સન્માનનું જીવન મળ્યું છે. તેલંગાણાની લાખો ગરીબ બહેનોને ઉજ્જવલા યોજના દ્વારા આપવામાં આવતા મફત ગેસ કનેક્શનને કારણે ધુમાડાથી મુક્તિ મળી છે. જન ધન યોજના હેઠળ દેશભરમાં 45 કરોડ બેંક ખાતા ખોલવામાં આવ્યા હતા. જેમાંથી તેલંગાણામાં એક કરોડથી વધુ જનધન બેંક ખાતા ખોલવામાં આવ્યા છે, જેમાંથી 55 ટકાથી વધુ ખાતા મહિલાઓના છે.

ભાજપ કરી રહી છે વિકાસના કાર્યો - ભાજપનો પ્રયાસ છે કે શ્રેષ્ઠ કનેક્ટિવિટી તેલંગાણાના દરેક ખૂણે ખૂણે પહોંચે. છેલ્લા 8 વર્ષમાં તેલંગાણામાં નેશનલ હાઈવેની લંબાઈ બમણી થઈ ગઈ છે. 2014 માં, તેલંગાણા રાજ્યમાં લગભગ 2,500 કિમી રાષ્ટ્રીય ધોરીમાર્ગો હતા, આજે 5 હજાર કિમીનું નેટવર્ક છે. તેલંગાણામાં કેન્દ્ર સરકાર પાણી સંબંધિત 35,000 કરોડ રૂપિયાથી વધુના 5 મોટા પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. રામાગુંડમ ફર્ટિલાઇઝર ફેક્ટરી પણ આત્મનિર્ભર ભારત અભિયાનને સશક્ત બનાવી રહી છે. છેલ્લા દાયકાઓમાં બંધ પડેલી દેશની અનેક ખાતર ફેક્ટરીઓમાંની આ પણ એક હતી. 2015 માં, અમે લગભગ સાડા 6 હજાર કરોડનું રોકાણ કરીને તેને ફરીથી કાર્યરત કરવા માટે કામ શરૂ કર્યું.

અમિત શાહના કેસીઆર પર પ્રહારો - આ કાર્યક્રમમાં ભાજપના અનેક ટોચના નેતાઓએ પણ ભાગ લીધો હતો. લોકોને સંબોધતા ગૃહપ્રધાન અમિત શાહે તેલંગાણાના મુખ્યપ્રધાન કે.સી.આર અને તેમના પુત્ર કે.ટી.આર પર નિશાન સાધ્યું હતું. શાહે કહ્યું કે 'ભાગ્યનગર' (હૈદરાબાદ) બદલવાનું છે. સીએમને કેટલાક પંડિતોએ સલાહ આપી હતી કે, તેઓ મુખ્યપ્રધાન કાર્યાલયમાં જશે તો તેમની સતા જતી રહેશે. જેના કારણે તેઓ સીએમઓ ઓફિસ જતા નથી. મોદીએ વિપક્ષી પાર્ટીઓ પર જોરદાર પ્રહાર કરતા કહ્યું હતું કે, દેશ વંશવાદી રાજકારણ અને વંશવાદી રાજકીય પક્ષોથી સંપૂર્ણ રીતે કંટાળી ગયો છે. આવા પક્ષો માટે હવે ટકી રહેવું મુશ્કેલ છે. આપણે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.