ETV Bharat / bharat

અચાનક ગુરુદ્વારા રકાબ ગંજ પહોંચ્યાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગુરુ તેગ બહાદુરને આપી શ્રદ્ધાંજલિ - બાળપણમાં તેમનું નામ ત્યાગમલ

આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શીખ ગુરુને શહિદ દિવસ પર પંજાબીમાં ટ્વિટ કર્યું હતુ. વર્ષ 1612માં જન્મેલા શીખોના ગુરુ તેગબહાદુર 1675માં દિલ્હીમાં શહિદ થયા હતા. વડાપ્રધાને ટ્વિટ કરી કહ્યું કે, શ્રી ગુરુ તેગ બહાદુરજીના જીવન સાહસ અને કરુણાનું પ્રતીક છે. મહાન શ્રી ગુરુ તેગ બહાદુરના શહિદ દિવસ પર હું તેમને નમન કરું છું.

PM Modi
PM Modi
author img

By

Published : Dec 20, 2020, 10:31 AM IST

  • PM મોદી અચાનક ગુરુદ્વારા રકાબ ગંજ પહોંચ્યા
  • ગુરુ તેગ બહાદુર શીખોના દસમા ગુરુઓમાંથી નવમા ગુરુ હતા
  • મુગલ સામ્રાજ્યના અન્યાયની વિરુદ્ધ અવાજ બુલંદ કર્યો
    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શીખ ગુરુને શહિદ દિવસ પર પંજાબીમાં ટ્વિટ કર્યું

નવી દિલ્હી :ગુરુ તેગ બહાદુર શીખોના 10માં ગુરુઓમાંથી 9માં હતા. 17મી સદીમાં (1621-1675) દરમિયાન તેમણે શીખ ધર્મનો પ્રચાર કર્યો હતો. તે 10માં ગુરુ ગોવિંદ સિંહના પિતા પણ હતા. શીખોના ગુરુ હેઠળ તેમનો કાર્યકાળ 1665 થી 1675 સુધીનો રહ્યો હતો. ધર્મનો પ્રચાર કરવા માટે ઉત્તર અને પૂર્વ ભારતનું ભ્રમણ કર્યું હતુ. તેમણે મુગલ સામ્રાજયના અન્યાય વિરુદ્ધ અવાજ બુલંદ કર્યો હતો. પોતાના અનુયાયિના વિશ્વાસ અને ધાર્મિક સ્વતંત્રતા અને અધિકારોની રક્ષા માટે તેમણે પોતાના પ્રાણનું બલિદાન કર્યું હતુ. માટે તેમને હિંદ દી ચાદર પણ કહેવામાં આવે છે.

અચાનક ગુરુદ્વારા રકાબ ગંજ પહોંચ્યાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી

ગુરુ તેગ બહાદુરનો જન્મ પંજાબના અમૃતસરમાં ગરુ હરગોવિંદ સાહિબના ધરે થયો હતો.બાળપણમાં તેમનું નામ ત્યાગમલ હતુ. વર્ષ 1675માં ધર્મની રક્ષા માટે ગુરુ તેગબહાદુરને પોતાનું બલિદાન આપ્યું હતુ.મુગલ બાદશાહ ઓરંગજેબે ગુરુ તેગ બહાદુરને મોતની સજા સંભળાવી હતી કારણ કે, ગુરુ તેગ બહાદુરે ઈસ્લામ ધર્મને અપનાવવાનો અંગીકાર કર્યો હતો.

ગુરુ તેગ બહાદુરને આપી શ્રદ્ધાંજલિ
ગુરુ તેગ બહાદુરને આપી શ્રદ્ધાંજલિ

દિલ્હી સ્થિત ગુરુદ્વારા શીશ ગંજ સાહેબ અને ગુરુદ્વારા રકાબ ગંજ સાહેબ તેમના સર્વેચ્ચ બલિદાનનું પ્રતીક સ્થળ છે. ગુરુ તેગબહાદુરની યાદમાં તેમના શહિદી સ્થળ પર જે ગુરુદ્વાર બનાવવામાં આવ્યું છે. તે ગુરુદ્વારા શીશ ગંજ સાહિબના નામથી જાણીતું છે. ગુરુદ્વારા રકાબ ગંજ સાહિબમાં ગુરુ તેગબહાદુરના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

ગુરુ તેગ બહાદુરજીના જીવન સાહસ અને કરુણાનું પ્રતીક

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.