ETV Bharat / bharat

PM Modi In NCC Rally : NCC કેડેટ્સ વચ્ચે દિલ્હીના કરિઅપ્પા પરેડ ગ્રાઉન્ડ પહોંચ્યા વડાપ્રધાન મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજધાની દિલ્હીના કરિઅપ્પા ગ્રાઉન્ડ (Cariappa Ground Delhi) ખાતે નેશનલ કેડેટ કોર્પ્સ (NCC) રેલીને સંબોધિત (PM Modi NCC Rally) કરશે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન ગાર્ડ ઓફ ઓનરનું નિરીક્ષણ કરી રહ્યા છે અને માર્ચ પાસ્ટની સમીક્ષા કરી રહ્યા છે.

PM MODI NCC RALLY
PM MODI NCC RALLY
author img

By

Published : Jan 28, 2022, 1:01 PM IST

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે NCC કેડેટ્સ (NCC Rally at Cariappa Ground Delhi) વચ્ચે દિલ્હીના કરિઅપ્પા પરેડ ગ્રાઉન્ડ પર પહોંચ્યા હતા. તમને જણાવી દઈએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરિઅપ્પા ગ્રાઉન્ડ પર NCC (નેશનલ કેડેટ કોર્પ્સ) રેલીને સંબોધિત (Prime Minister Modi among NCC cadets) કરશે. આ રેલી વાસ્તવમાં NCC ગણતંત્ર દિવસ (PM Modi NCC Rally) શિબિરની પરાકાષ્ઠા છે અને તે દર વર્ષે 28 જાન્યુઆરીએ યોજવામાં આવે છે.

આ પણ વાંચો: PM Modi tributes to Martyrs: નેશનલ વોર મેમોરિયલ પહોંચી PM Modiએ શહીદોને આપી શ્રદ્ધાંજલિ

શ્રેષ્ઠ કેડેટ્સને વડાપ્રધાન દ્વારા મેડલ અને બૈટન આપવામાં આવશે

આ કાર્યક્રમમાં વડાપ્રધાન ગાર્ડ ઓફ ઓનરનું નિરીક્ષણ (Inspection of Guard of Honor by PM) કરી રહ્યા છે. જે બાદ NCC જવાનોના માર્ચ પાસ્ટની સમીક્ષા કરશે. આ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી NCC કેડેટ્સને લશ્કરી કાર્યવાહી, સ્લેધરિંગ, માઇક્રોલાઇટ પ્લેનમાં ઉડ્ડયન, પેરાસેલિંગ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં તેમની શ્રેષ્ઠ કુશળતા દર્શાવતા જોશે. શ્રેષ્ઠ કેડેટ્સને વડાપ્રધાન દ્વારા મેડલ અને બૈટન આપવામાં આવશે.

આ પણ વાંચો: INDIA-CENTRAL ASIA SUMMIT : ભારત-મધ્ય એશિયા સમિટમાં વડાપ્રધાન મોદી કરશે સંબોધન, જાણો મહત્વ

1000 કેડેટ્સે કરિઅપ્પા ગ્રાઉન્ડ પર NCC કેમ્પમાં ભાગ લીધો

ઉલ્લેખનીય છે કે, દેશના 17 ડાયરેક્ટોરેટ જનરલ અને કેન્દ્ર શાસિત પ્રદેશોની 380 છોકરીઓ અને 500 સહાયક સ્ટાફ સભ્યો સહિત લગભગ 1000 કેડેટ્સે કરિઅપ્પા ગ્રાઉન્ડ પર NCC કેમ્પમાં ભાગ લીધો હતો. આજે રેલી સાથે તેનું સમાપન થઈ રહ્યું છે. અગાઉ 2021માં આ જ દિવસે વડાપ્રધાને NCC સંબંધિત અન્ય પ્રસંગે કેડેટ્સનું સન્માન કર્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.