ETV Bharat / bharat

વડાપ્રધાન મોદી આજે અરુણ જેટલી મેમોરિયલ લેક્ચરમાં આપશે હાજરી - PM Modi will attend the Arun Jaitley Memorial Lecture

પીએમ નરેન્દ્ર મોદી આજે ભાજપના દિવંગત નેતા (Arun Jaitleys first Memorial Lecture today) અરુણ જેટલીની યાદમાં આયોજિત કાર્યક્રમમાં ભાગ લેશે. આ પ્રસંગે સિંગાપોરના (pm modi in Arun Jaitleys Memorial Lecture) વરિષ્ઠ પ્રધાન થર્મન ષણમુગરત્નમ પણ પોતાના વિચારો રજૂ કરશે.

વડાપ્રધાન મોદી આજે અરુણ જેટલી મેમોરિયલ લેક્ચરમાં આપશે હાજરી

author img

By

Published : Jul 8, 2022, 7:54 AM IST

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શુક્રવારે ભારતીય જનતા પાર્ટી (BJP)ના દિવંગત નેતા (Arun Jaitleys first Memorial Lecture today) અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન અરુણ જેટલીની યાદમાં આયોજિત પ્રથમ અરુણ (Arun Jaitleys Memorial Lecture ) જેટલી મેમોરિયલ લેક્ચરમાં હાજરી આપશે. કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન ઉપસ્થિત લોકોને સંબોધન પણ કરશે. વડાપ્રધાન કાર્યાલય (PMO) એ ગુરુવારે આ માહિતી આપી. પીએમઓ અનુસાર, આ લેક્ચરમાં સિંગાપોર સરકારના વરિષ્ઠ પ્રધાન થર્મન ષણમુગરત્નમ મુખ્ય થીમ 'વિકાસ દ્વારા સમાવેશ, વિકાસ દ્વારા સર્વસમાવેશકતા' પર ભાષણ આપશે.

આ પણ વાંચો: પોલીસની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડતો સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયો...

વ્યાખ્યાન પછી, ઓર્ગેનાઈઝેશન ફોર ઈકોનોમિક કો-ઓપરેશન (pm modi in Arun Jaitleys Memorial Lecture) એન્ડ ડેવલપમેન્ટ (OECD)ના મહાસચિવ મેથિયાસ કોરમેન અને કોલંબિયા યુનિવર્સિટીના પ્રોફેસર અરવિંદ પનાગરિયા પેનલ (PM Modi will attend the Arun Jaitley Memorial Lecture) ચર્ચામાં ભાગ લેશે. રાષ્ટ્ર માટે અરુણ જેટલીના અમૂલ્ય યોગદાનને માન્યતા આપવા માટે નાણાં મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગ દ્વારા પ્રથમ 'અરુણ જેટલી મેમોરિયલ લેક્ચર'નું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન 8 થી 10 જુલાઈ દરમિયાન યોજાનાર ત્રણ દિવસીય કાર્યક્રમ કૌટિલ્ય ઈકોનોમિક કોન્ફરન્સ (KEC)માં ભાગ લેનારા પ્રતિનિધિઓ સાથે પણ વાર્તાલાપ કરશે.

આ પણ વાંચો: ઉડાન માટે તૈયાર છે Akasa Air, DGCA તરફથી મળ્યું લાઇસન્સ

તેઓ જે જાણીતા અર્થશાસ્ત્રીઓને મળશે તેમાં જ્હોન્સ હોપકિન્સ યુનિવર્સિટીના એન ક્રુગર, લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સના નિકોલસ સ્ટર્ન, હાર્વર્ડ કેનેડી સ્કૂલના રોબર્ટ લોરેન્સ, આઈએમએફના ભૂતપૂર્વ કાર્યકારી મેનેજિંગ ડિરેક્ટર જોન લિપ્સકી, જુનૈદ અહેમદ, ભારત માટે વિશ્વ બેન્કના ડિરેક્ટરનો સમાવેશ થાય છે. PMOએ કહ્યું કે, KECનું આયોજન નાણા મંત્રાલયના સહયોગથી ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઈકોનોમિક ડેવલપમેન્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.