નવી દિલ્હી: વંદે ભારત ટ્રેન એ કેન્દ્રની મોદી સરકારની સૌથી મહત્વકાંક્ષી યોજનાઓમાંની એક છે. ભારતીય રેલ્વે આ ટ્રેનનું વિસ્તરણ વધારવા માટે સતત પ્રયાસ કરી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સતત આ પ્રોજેક્ટને વેગ આપતા નજરે પડે છે. વંદે ભારત ટ્રેનના કારણએ અનેક લોકોને ફાયદો થાશે. તારીખ 8 એપ્રિલ અને શનિવારના ચેન્નાઈ-કોઈમ્બતુર વંદે ભારત ફ્લેગ ઓફ ચેન્નાઈ-કોઈમ્બતુર વંદે ભારતને ફ્લેગ ઓફ મોદીએ કર્યું છે.
-
#WATCH | Prime Minister Narendra Modi flags off Chennai-Coimbatore Vande Bharat Express in Chennai, Tamil Nadu
— ANI (@ANI) April 8, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
(Source: DD News) pic.twitter.com/YiZetP3FoQ
">#WATCH | Prime Minister Narendra Modi flags off Chennai-Coimbatore Vande Bharat Express in Chennai, Tamil Nadu
— ANI (@ANI) April 8, 2023
(Source: DD News) pic.twitter.com/YiZetP3FoQ#WATCH | Prime Minister Narendra Modi flags off Chennai-Coimbatore Vande Bharat Express in Chennai, Tamil Nadu
— ANI (@ANI) April 8, 2023
(Source: DD News) pic.twitter.com/YiZetP3FoQ
સમય એક કલાક ઓછો: ચેન્નાઈ-કોઈમ્બતુર વંદે ભારત ફ્લેગ ઓફ ચેન્નાઈ-કોઈમ્બતુર વંદે ભારતને ફ્લેગ ઓફ કર્યું છે. આ ટ્રેન દ્વારા તમિલનાડુના બે શહેરો ચેન્નાઈ અને કોઈમ્બતુર વચ્ચેનો મુસાફરીનો સમય એક કલાક ઓછો થઈ જશે.આ પહેલા પીએમ મોદીએ સિકંદરાબાદ-તિરુપતિ (સિકંદરાબાદ-તિરુપતિ વંદે ભારત ટ્રેન) વચ્ચેની 12મી વંદે ભારત ટ્રેનને પણ લીલી ઝંડી બતાવી હતી. આ ટ્રેન લોકોને મુસાફરી કરવા માટે મદદરૂપ બનશે.
PM મોદીએ લીલી ઝંડી બતાવી: ચેન્નાઈ સેન્ટ્રલ રેલ્વે સ્ટેશન પર, પીએમ મોદીએ તમિલનાડુના મુખ્યપ્રધાન એમકે સ્ટાલિન, રેલ્વેપ્રધાન અશ્વિની વૈષ્ણવની હાજરીમાં દેશની 12 મી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી. આ ટ્રેન દ્વારા ચેન્નાઈ અને કોઈમ્બતુર વચ્ચેની 495.28 કિલોમીટરની મુસાફરી માત્ર 5 કલાક 50 મિનિટમાં પૂર્ણ થશે. આ કિસ્સામાં, બંને શહેરો વચ્ચે મુસાફરીના સમયમાં 1 કલાક 20 મિનિટનો ઘટાડો થશે. આ સેમી હાઈ સ્પીડ ટ્રેન 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે. હવે દેશમાં કુલ 12 વંદે ભારત એક્સપ્રેસ દોડશે.
આ પણ વાંચો BJP PARLIAMENTARY MEETING: PM મોદીએ બજેટની જોગવાઈઓને લોકો સુધી પહોંચાડવા આહ્વાન કર્યું
વંદે ભારત એક્સપ્રેસ રૂટ: નવી દિલ્હી-વારાણસી વંદે ભારત એક્સપ્રેસ, ગાંધીનગર-મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસ, નવી દિલ્હી-શ્રી માતા વૈષ્ણો દેવી કટરા વંદે ભારત એક્સપ્રેસ, ભોપાલ-નવી દિલ્હી વંદે ભારત એક્સપ્રેસ, નવી જલપાઈગુડી - હાવડા વંદે ભારત એક્સપ્રેસ, ચેન્નાઈ સેન્ટ્રલ-મૈસુર વંદે ભારત એક્સપ્રેસ, બિલાસપુર-નાગપુર વંદે ભારત એક્સપ્રેસ, સિકંદરાબાદ-વિશાખાપટ્ટનમ વંદે ભારત એક્સપ્રેસ, છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (મુંબઈ)-શિરડી વંદે ભારત એક્સપ્રેસ, છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (મુંબઈ)-સોલાપુર વંદે ભારત એક્સપ્રેસ, અંબ અંદૌરા-નવી દિલ્હી વંદે ભારત એક્સપ્રેસ છે. ઉલ્લેખનીય છે આ તમામ ટ્રેનના કારણે લોકોને મુસાફરી આસાન થશે.