ETV Bharat / bharat

પરિસ્થિતિ સાચે જ ગંભીર: પીએમ મોદીએ યુક્રેનની સ્થિતિ પર ફરીથી બેઠક બોલાવી - Romania Indian Student

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુક્રેનની સ્થિતિ પર બીજી ઉચ્ચ સ્તરીય બેઠક (PM Modi High-Level Meeting) બોલાવી છે. આ બેઠક સોમવારે રાત્રે નવી દિલ્હીમાં યોજાઈ રહી છે. સૂત્રોનું માનીએ તો, વિદ્યાર્થીઓનું સુરક્ષિત વળતર એ સરકારની પ્રાથમિકતા છે.

પરિસ્થિતિ સાચે જ ગંભીર: પીએમ મોદીએ યુક્રેનની સ્થિતિ પર ફરીથી બેઠક બોલાવી

author img

By

Published : Feb 28, 2022, 10:21 PM IST

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે રાત્રે યુક્રેન સંકટને લઈને બીજી ઉચ્ચ સ્તરીય બેઠક (PM Modi High-Level Meeting) બોલાવી છે. અગાઉ યોજાયેલી બેઠકમાં વડા પ્રધાને ચાર કેન્દ્રીય પ્રધાનોને યુક્રેનના પડોશી દેશોમાં પહોંચીને ભારતીયોને સુરક્ષિત અને સરળતાથી બહાર કાઢવા માટે સંકલન કરવાની જવાબદારી સોંપી હતી.

આ પણ વાંચો: Ukraine Indian Student: કેટલા ભારતીયો યુક્રેનથી પરત ફર્યા, જાણો અત્યાર સુધી શું થયું?

આ અંતર્ગત વીકે સિંહ પોલેન્ડમાં, કિરેન રિજિજુ સ્લોવાકિયામાં, હરદીપ પુરી હંગેરીમાં જ્યારે જ્યોતિરાદિત્ય સિંધિયા રોમાનિયા (Romania Indian Student) અને મોલ્ડોવામાં સંકલન કરશે. રવિવારે સાંજે બેઠકની અધ્યક્ષતા (PM chairs meeting on Ukraine) કરતી વખતે, મોદીએ રશિયન હુમલાને પગલે યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને સુરક્ષિત બહાર કાઢવા પર ભાર મૂક્યો હતો, તેને તેમની સરકારની પ્રાથમિકતા ગણાવી હતી.

આ પણ વાંચો: PM chairs meeting on Ukraine: આ ચાર પ્રધાનો યુરોપનો પ્રવાસ કરશે અને ભારતીય વિદ્યાર્થીઓને...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.