ETV Bharat / bharat

ભાજપના અધિકારીઓને સંબોધીત કરશે વડાપ્રધાન મોદી, નડ્ડાએ મહત્વપૂર્ણ બેઠક કરી

ભાજપના રાષ્ટ્રીય પદાધિકારીઓની બેઠક પૂર્વે પાર્ટી અધ્યક્ષ જે. પી. નડ્ડાએ શનિવારે રાષ્ટ્રીય મહામંત્રી અને પ્રદેશ સંગઠન મહામંત્રીઓ સાથે કેટલીક મહત્વપૂર્ણ બેઠકો કરી હતી.

author img

By

Published : Feb 21, 2021, 8:46 AM IST

ભાજપના અધિકારીઓને સંબોધીત કરશે વડાપ્રધાન મોદીઃ નડ્ડાએ મહત્વપૂર્ણ બેઠકો કરી

જે. પી. નડ્ડાએ શનિવારે રાષ્ટ્રીય મહામંત્રી અને પ્રદેશ સંગઠન મહામંત્રીઓ સાથે બેઠક કરી

કોરોનાકાળ દરમિયાન રાષ્ટ્રીય અધિકારીઓની આ પહેલી બેઠક

આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહત્વપૂર્ણ હાજરી

નવી દિલ્લીઃ ભાજપના રાષ્ટ્રીય અધિકારીઓની બેઠક પૂર્વે પાર્ટી અધ્યક્ષ જે. પી. નડ્ડાએ શનિવારે રાષ્ટ્રીય મહામંત્રી અને પ્રદેશ સંગઠન મહામંત્રીઓ સાથે કેટલીક મહત્વપૂર્ણ બેઠકો કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય અધિકારીઓની બેઠકને સંબોધન કરશે. કોરોનાકાળ દરમિયાન રાષ્ટ્રીય અધિકારીઓની આ પહેલી બેઠક હશે. જેમાં નેતાઓ હાજર રહેશે.

ભાજપના રાષ્ટ્રીય અધિકારીઓની બેઠક

સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર શનિવારે યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકોમાં રાષ્ટ્રીય અધિકારીઓની બેઠકના એજન્ડા, રાજ્યમાં ચલાવવામાં આવતા કાર્યક્રમો અને ચૂંટણી માટે રાજ્યોની તૈયારીઓ અંગે વિચાર કરવામાં આવશે. ભાજપના મુખ્ય પ્રવક્તા અનિલ બાલુનીએ જણાવ્યું હતું કે, ભાજપના રાષ્ટ્રીય અધિકારીઓની બેઠક રવિવારે સવારે 10 થી 5 વાગ્યા સુધી દિલ્હીના NDMC કન્વેન્શન સેન્ટરમાં યોજાશે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ બેઠકમાં મહત્વપૂર્ણ હાજરી રહેશે અને જે. પી. નડ્ડા બેઠકની અધ્યક્ષતા કરશે. વડાપ્રધાન આ બેઠકનું ઉદ્ઘાટન કરશે અને સંબોધન પણ કરશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.