ETV Bharat / bharat

PFIના ISIS સાથે જોડાણના પુરાવા મળ્યા: નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી - Evidence of PFIs affiliation with ISIS

નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ કહ્યું (NIA tells the court against PFI) કે, તેને PFIના ISIS સાથેના જોડાણને સાબિત કરવાના પુરાવા મળ્યા છે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠનો સાથેના તેમના સંબંધો અંગે વધુ તપાસ ચાલી રહી છે. રિમાન્ડ વધારવાની અરજીને ધ્યાને લઈ NIA કોર્ટે આરોપીના રિમાન્ડ 90 દિવસના લંબાવ્યા છે.

PFIના ISIS સાથે જોડાણના પુરાવા મળ્યા: નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી

author img

By

Published : Dec 20, 2022, 9:47 PM IST

એર્નાકુલમ: નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ કોર્ટને જણાવ્યું કે, હવે પ્રતિબંધિત પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) પાસે એક ગુપ્ત પાંખ છે જે યુવાનોને આતંકવાદમાં ભરતી કરે છે અને તેમાં અન્ય સમુદાયના સભ્યો પણ સામેલ છે. કોર્ટ સમક્ષ NIAએ ધરપકડ કરાયેલા PFI નેતાઓના રિમાન્ડની મુદત વધારવાની અપીલ (NIA tells the court against PFI) કરી છે. ત્રણ મહિના સુધી ચાલેલી તપાસમાં ઘણા ચોંકાવનારા ખુલાસા થયા છે. PFIની આ ગુપ્ત શાખા અન્ય ધર્મના લોકોની હિટ લિસ્ટ બનાવવા માટે જવાબદાર હતી અને તે PFI ઓફિસની બહાર કામ કરતી હતી.

90 દિવસના રિમાન્ડ લંબાવ્યા: એજન્સીએ કહ્યું કે, તેને PFIના ISIS સાથેના જોડાણને સાબિત કરવાના પુરાવા (Evidence of PFIs affiliation with ISIS) મળ્યા છે અને આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠનો સાથેના તેમના સંબંધો અંગે વધુ તપાસ ચાલી રહી છે. રિમાન્ડ વધારવાની અરજીને ધ્યાને લઈ NIA કોર્ટે આરોપીના રિમાન્ડ 90 દિવસના લંબાવ્યા છે. NIAની જ પ્રથમ રિમાન્ડ અરજીમાં સંગઠન અને તેના નેતાઓ પર ખૂબ જ ગંભીર આરોપો મૂકવામાં આવ્યા હતા.

PFI પર લાગ્યા આરોપ: NIAએ PFI પર સમાજમાં સાંપ્રદાયિક તણાવ પેદા કરવાનો, કાયદો અને વ્યવસ્થાને નષ્ટ કરવાનો અને સમાંતર ન્યાયિક પ્રણાલી બનાવવાનો પણ આરોપ મૂક્યો હતો. જ્યાં ગુનાહિત બળને ન્યાયી ઠેરવવામાં આવે. આ અરજીમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, પીએફઆઈએ યુવાનોને અલ કાયદા, લશ્કર-એ-તૈયબા અને આઈએસઆઈએસ જેવા આતંકવાદી સંગઠનોમાં જોડાવા માટે પ્રેરિત (NIA allegations on PFI) કર્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.