ETV Bharat / bharat

Petrol Diesel and CNG Price Hike: આજે પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો વચ્ચે CNGની કિંમતમાં પણ વધારો - Price of CNG per kg

ઓઇલ કંપનીઓએ આજે એકવાર ફરી સામાન્ય લોકોને ઝટકો આપ્યો છે. આજે પણ પેટ્રોલ-ડીઝલનો ભાવ વધારવામાં આવ્યો છે. આની સાથે દિલ્હીમાં CNGના ભાવમાં (Petrol Diesel and CNG Price Hike) આજથી વધારો કરવામાં આવ્યો છે. ત્યારે PNGના ભાવમાં પણ બદલાવ જોવા મળ્યો છે.

Petrol Diesel and CNG Price Hike
આજે પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો વચ્ચે CNGની કિંમતમાં પણ વધારો
author img

By

Published : Jul 8, 2021, 11:52 AM IST

  • ઓઇલ કંપનીઓએ આજે ​ફરી એકવાર સામાન્ય લોકોને આંચકો
  • પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો વચ્ચે CNGની કિંમતમાં પણ વધારો
  • પેટ્રોલના ભાવે થોડા દિવસ પહેલા જ મુંબઈમાં સદી ફટકારી

નવી દિલ્હી: પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો વચ્ચે હવે CNGની કિંમતમાં (Petrol Diesel and CNG Price Hike) પણ વધારો થયો છે. ઓઇલ કંપનીઓએ આજે ​​(ગુરુવારે) ફરી એકવાર સામાન્ય લોકોને આંચકો આપ્યો છે. બીજી તરફ CNG પણ આ ભાવ વધારામાં પાછળ નથી.

  • Petrol at Rs 100.56/litre (an increase of Rs 0.35) today in Delhi, diesel at Rs 89.62/litre (an increase of Rs 0.09)

    Petrol at Rs Rs 108.88/litre (an increase of Rs 0.25) today in Bhopal (MP), diesel at Rs 98.40/litre (unchanged) pic.twitter.com/XqRaUlJFV8

    — ANI (@ANI) July 8, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

સરકારી ઓઇલ કંપનીઓ દ્વારા આજે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આજે ડીઝલના ભાવમાં 9 પૈસાનો વધારો થયો છે, જ્યારે પેટ્રોલના ભાવમાં 35 પૈસાનો વધારો થયો છે. તો દિલ્હીમાં CNGની કિંમત આજથી વધારી દેવામાં આવી છે. અગાઉ દિલ્હીમાં CNG પ્રતિ કિ.ગ્રા. 43.4૦ મેળવતો હતો, જે હવે વધીને રૂ.44.3૦ રુપિયા પ્રતિ કિલોગ્રામ થયો છે.

આ જ ક્રમમાં PNGની કિંમત એસસીએમ દીઠ 29.66 પર પહોંચી ગઈ છે. નોઈડામાં CNGનો ભાવ આજ (8 જુલાઈ) થી 49.09 રૂપિયા પ્રતિ કિલોથી વધીને રૂ. 49.98 રુપિયા પ્રતિ કિલો થઈ ગયો છે. PNGના ઘરેલુ ભાવ એસસીએમ દીઠ 29.61 રૂપિયા રહેશે.

તમને જણાવી દઈએ કે, હવે દિલ્હી, કોલકાતા, ચેન્નાઈમાં પણ પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પાર કરી ગઈ છે. પેટ્રોલના ભાવે થોડા દિવસ પહેલા જ મુંબઈમાં સદી ફટકારી છે. આ જ સ્થિતિ અન્ય શહેરોમાં પણ છે.

  • CNG retail price in Delhi revised from Rs 43.40/kg to Rs 44.30/kg w.e.f 8th July; PNG domestic price to be Rs 29.66 per SCM.

    CNG retail price in Noida, Greater Noida & Ghaziabad revised from Rs 49.08/kg to Rs 49.98/kg w.e.f 8th July; PNG domestic price to be Rs 29.61 per SCM. pic.twitter.com/BJRXkVXU3g

દિલ્હીમાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લિટરને પાર

બુધવારે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો નોંધાયો હતો, ત્યારબાદ દિલ્હીમાં પણ પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લિટરને પાર કરી ગયું હતું. ઓઇલ કંપનીઓ એ બુધવારે પેટ્રોલના ભાવમાં 35 પૈસા અને ડીઝલના ભાવમાં 17 પૈસાનો વધારો કર્યો હતો.

  • જાણો...મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ
શહેર પેટ્રોલડીઝલ
અમદાવાદ97.41 96.54
દિલ્હી100.21 89.53
મુંબઇ106.25 97.09
ચેન્નાઇ101.0694.06
કોલકાતા100.23 92.5
  • અન્ય મોટા શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ
શહેરપેટ્રોલડીઝલ
ભોપાલ108.5298.30
રાંચી 95.4394.48
બેંગલુરુ 103.56 94.89
પટણા 102.4094.99
ચંદીગઢ96.3789.16
લખનૌ97.3389.92

વધતા જતા ભાવને કારણે પેટ્રોલ અને ડીઝલની કિંમતો આ સમયે રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે. નોંધનીય છે કે, પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ દરરોજ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે.

આ પણ વાંચોઃ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.