ETV Bharat / bharat

Parliament Winter Session 2021: બપોરે 2 વાગ્યા સુધી રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત - Parliament Winter Session

महंगाई के मुद्दे पर चर्चा (discussion on inflation) के लिए कांग्रेस सांसद मनीष तिवारी (Congress MP Manish Tiwari) ने लोकसभा में स्थगन प्रस्ताव का नोटिस दिया है. वहीं, केंद्रीय कानून और न्याय मंत्री किरेन रिजिजू (Union Minister Kiren Rijiju) ने आज राज्यसभा में 'उच्च न्यायालय और सर्वोच्च न्यायालय के न्यायाधीश (वेतन और सेवा की शर्तें) संशोधन विधेयक 2021 को विचार के लिए पेश करेंगे.

Parliament Winter Session 2021
Parliament Winter Session 2021
author img

By

Published : Dec 13, 2021, 10:15 AM IST

Updated : Dec 13, 2021, 11:32 AM IST

11:29 December 13

બપોરે 2 વાગ્યા સુધી રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત

  • રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ સંસદમાં 12 સાંસદોના સસ્પેન્શનનો મુદ્દો ઉઠાવ્યો
  • તેમણે કહ્યું કે, સરકાર અડગ છે અને અમને ગૃહની કાર્યવાહીમાં વિક્ષેપ પાડવા માટે ઉશ્કેરી રહી છે
  • આ મુદ્દા પર ચર્ચામાં હોબાળો થતા સ્પીકરે ગૃહની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરી

10:06 December 13

સંસદનું શિયાળુ સત્રનો આજે (સોમવારે) 11મો દિવસ

  • સંસદનું શિયાળુ સત્રનો આજે (સોમવારે) 11મો દિવસ
  • કોંગ્રેસ સાંસદ મનીષ તિવારીએ લોકસભામાં સ્થગિત પ્રસ્તાવની નોટિસ આપી
  • 12 સાંસદોના સસ્પેન્શનને લઈને વિપક્ષ સાથે ચાલી રહેલા વિવાદ વચ્ચે આજે રાજ્યસભામાં હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જજ (સેલેરી અને કન્ડિશન્સ ઑફ સર્વિસ) સુધારા બિલ, 2021 પર વિચારણા કરવામાં આવશે
  • નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (સુધારા) બિલ, 2021 પર વિચારણા કરવામાં આવશે અને લોકસભામાં ફરીથી પસાર કરવામાં આવશે
  • ગૃહની શરૂઆત પહેલા કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ મોંઘવારી મુદ્દે લોકસભામાં સ્થગિત પ્રસ્તાવની નોટિસ આપી
  • કેન્દ્રીય કાયદા અને ન્યાય પ્રધાન કિરેન રિજિજુ આજે રાજ્યસભામાં વિચારણા માટે હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો (સેલેરી અને કન્ડિશન્સ ઓફ સર્વિસ) એમેન્ડમેન્ટ બિલ 2021 રજૂ કરશે
  • આ બિલ 8 ડિસેમ્બરે લોકસભા દ્વારા પસાર કરવામાં આવ્યું હતું

Last Updated : Dec 13, 2021, 11:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.