ETV Bharat / bharat

Parliament Winter Session 2021: રાજ્યસભામાં આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેક્નોલોજી (રેગ્યુલેશન) બિલ, 2021 પર ચર્ચા શરૂ

author img

By

Published : Dec 8, 2021, 11:25 AM IST

Updated : Dec 8, 2021, 2:14 PM IST

PARLIAMENT WINTER SESSION 2021 LIVE DAY 8 UPDATES

14:13 December 08

રાજ્યસભામાં આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેક્નોલોજી (રેગ્યુલેશન) બિલ, 2021 પર ચર્ચા શરૂ

12:56 December 08

ભવનમાં OTT સેન્સરશીપ અંગે સવાલ ઉઠ્યા

  • કોંગ્રેસના સાંસદ એમ.કે. વિષ્ણુ પ્રસાદે OTT સેન્સરશીપ અંગે સવાલ ઉઠાવ્યા
  • તેમણે પૂછ્યું કે, શું સરકાર OTT સામગ્રીને સેન્સર કરવાનો ઇરાદો ધરાવે છે.
  • સંચાર પ્રધાન અશ્વિની વૈષ્ણવે જવાબ આપ્યો કે, વૈશ્વિક સમુદાય દ્વારા વધુ સર્વસંમતિની જરૂર છે.
  • આ સિવાય કોટન યાર્નના ભાવને લઈને લોકસભામાં ચર્ચા થઈ હતી.

12:55 December 08

રાજ્યસભા અને લોકસભાની કાર્યવાહી શરૂ

  • કોંગ્રેસ સાંસદ મનીષ તિવારીએ ભારતમાં 5G ટ્રાયલનો ભાગ બનવા માટે Huaweiની પરવાનગી અંગે પ્રશ્ન ઉઠાવ્યો
  • તેમણે પૂછ્યું કે, શું Huawei એ ભારતમાં 5G ટ્રાયલ કરવા માટે પરવાનગી માંગી છે અને શું ભારત સરકારે પરવાનગી આપવાનો ઇનકાર કર્યો છે.
  • આના જવાબમાં સંચાર પ્રધાન અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, 5G સેવાઓ વિશ્વસનીય સ્ત્રોતો દ્વારા મેળવવામાં આવી રહી છે.
  • તેમણે કોઈપણ કંપનીનું નામ આપવાનો ઈન્કાર કર્યો હતો

11:50 December 08

રાજ્યસભાની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત

  • રાજ્યસભાની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત
  • વિપક્ષના હોબાળા બાદ રાજ્યસભા બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી.

11:18 December 08

લોકસભાની અને રાજ્યસભાની કાર્યવાહી ચાલુ

  • સંસદના શિયાળુ સત્રનો આજે આઠમો દિવસ
  • લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી શરૂ થઈ
  • કોંગ્રેસ અને CPI(M)એ મુલ્લાપેરિયાર ડેમમાંથી પાણી છોડવા અંગે લોકસભામાં સ્થગિત પ્રસ્તાવની નોટીસ આપી
  • અગાઉ વડાપ્રધાન મોદીએ સંસદમાં વરિષ્ઠ પ્રધાનો સાથે બેઠક યોજી હતી
  • બેઠકમાં કેન્દ્રીય પ્રધાન રાજનાથ સિંહ, નિર્મલા સીતારમણ, પ્રહલાદ જોશીએ હાજરી આપી હતી
  • કોંગ્રેસ સંસદીય દળની બેઠકમાં સોનિયા ગાંધીએ રાજ્યસભામાં વિપક્ષના 12 સાંસદોના સસ્પેન્શનને કઠોર અને અભૂતપૂર્વ ગણાવ્યું
  • આ બાબતે કહ્યું કે, "આ બંધારણ અને નિયમો બન્નેનું ઉલ્લંઘન"

Last Updated : Dec 8, 2021, 2:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.