ETV Bharat / bharat

Parliament special session LIVE : અધિર રંજને પોતાના ભાષણમાં સંવિધાનનો પાઠ કર્યો - नए संसद में विशेष सत्र 2023 की कार्यवाही

નવા સંસદ ભવન લોકસભામાં પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે હું આ નવા સંસદભવનમાં આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આ તક ઘણી રીતે અભૂતપૂર્વ છે. આ આઝાદીના અમૃત કાળની સવાર છે.

HN-NAT-19-09-2023-Parliament special session 2023 proceedings-in-the-new-parliament-house from today

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 19, 2023, 7:40 AM IST

Updated : Sep 19, 2023, 2:37 PM IST

  • #WATH | On the Women's Reservation Bill, Congress MP Adhir Ranjan Chowdhury says "We want the Women's Reservation Bill to be brought and passed as soon as possible. The demand for the Women's Reservation Bill was initiated by UPA and our leader Sonia Gandhi. It took so long, but… pic.twitter.com/sL3gHrpPBH

    — ANI (@ANI) September 19, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

14ઃ05, સપ્ટેમ્બર 19

અધિર રંજન ચૌધરીએ પોતાના ભાષણમાં સંવિધાનનું પઠન કર્યું

નવા સંસદ ભવનમાં લોકસભાની કાર્યવાહી ચાલી રહી છ. કૉંગ્રેસના નેતા અધિર રંજન પોતાનું વક્તવ્ય આપી રહ્યા છે. તેમણે પોતાના ભાષણ દરમિયાન સંવિધાનનો પાઠ કર્યો. તેમણે લોકસભાના ઉપાધ્યક્ષ પદ પર કોઈની નિમણુંક ન થઈ હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે રાજીવ ગાંધી સરકાર મહિલા માટે બિલનો પ્રસ્તાવ રજૂ કર્યો હોવાનો દાવો પણ કર્યો છે.

13ઃ50, સપ્ટેમ્બર 19

વડાપ્રધાન મોદીએ નારી શક્તિ બંધન અધિનિયમની જાહેરાત કરી

વડાપ્રધાન મોદીએ મહિલા આરક્ષણ બિલને પસાર કરવા માટે બિલની જાહેરાત કરી. તેમણે બંને સભાના સાંસદોને આ બિલને મંજૂરી આપવા અપીલ કરી.

  • #WATCH दिल्ली: सांसदों के ग्रुप फोटो सेशन के दौरान बीजेपी सांसद नरहरि अमीन बेहोश हो गए। वह अब ठीक हैं और फोटो सेशन का हिस्सा हैं। pic.twitter.com/AenEAs5hFi

    — ANI_HindiNews (@AHindinews) September 19, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

10:03 AM, સપ્ટેમ્બર 19

ભાજપના સાંસદ નરહરિ અમીન બેહોશ થઈ ગયા

ભાજપના સાંસદ નરહરિ અમીન સાંસદોના ગ્રુપ ફોટો સેશન દરમિયાન બેહોશ થઈ ગયા હતા. તે હવે ઠીક છે અને ફોટો સેશનનો ભાગ છે.

09:51 AM, સપ્ટેમ્બર 19

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંસદ પહોંચ્યા

સંસદનું વિશેષ સત્રઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંસદ પહોંચ્યા.

09:46 AM, સપ્ટેમ્બર 19

સાંસદો સંયુક્ત ફોટો સેશન માટે ભેગા થયા

સંસદના સભ્યો આજના સંસદ સત્ર પહેલા સંયુક્ત ફોટો સેશન માટે એકઠા થયા હતા. આજથી નવા સંસદ ભવનમાં ગૃહની કાર્યવાહી ચાલશે.

09:39 AM, સપ્ટેમ્બર 19

અમે સરકારની મંશા પર અને સ્પષ્ટતા ઈચ્છીએ છીએ- મનોજ ઝા

મહિલા આરક્ષણ બિલ પર, આરજેડી સાંસદ મનોજ ઝાએ કહ્યું કે પ્રથમ વખત કેબિનેટની બેઠકમાં કોઈ બ્રીફિંગ નહોતું... અમે મહિલા આરક્ષણ બિલ પર સરકારના ઈરાદા અંગે વધુ સ્પષ્ટતા ઈચ્છીએ છીએ. લાલુ યાદવના સમયથી અમારી પાર્ટીનું માનવું છે કે જો તમારો વિચાર પ્રતિનિધિત્વ વધારવાનો છે તો જ્યાં સુધી તમે એસસી, એસટી અને ઓબીસીને ક્વોટા નહીં આપો તે શક્ય નથી. ક્વોટાની અંદર ક્વોટા હોવો જરૂરી છે. જો તમે આ નહીં કરો તો અમારે કરવું પડશે. અમે સામાજિક ન્યાય માટે લાંબી લડાઈ લડીશું...

09:30 AM, સપ્ટેમ્બર 19

મહિલા અનામત બિલ પર સોનિયા ગાંધીનું નિવેદન

09:21 AM, સપ્ટેમ્બર 19

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સંસદ પહોંચ્યા

09:17 AM, સપ્ટેમ્બર 19

મહિલા અનામત બિલ રજૂ થશે તો અમને આનંદ થશે- અધીર રંજન ચૌધરી

મહિલા આરક્ષણ બિલ પર કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ કહ્યું કે અમે ઈચ્છીએ છીએ કે મહિલા અનામત બિલ જલદી જલદી લાવવામાં આવે અને પસાર કરવામાં આવે. મહિલા અનામત બિલની માંગ યુપીએ અને આપણા નેતા સોનિયા ગાંધીએ શરૂ કરી હતી. આટલો સમય લાગ્યો. જો તે રજૂ કરવામાં આવે તો અમને આનંદ થશે.

09:09 AM, સપ્ટેમ્બર 19

Parliament special session LIVE : સંસદ ભવનના સુરક્ષાકર્મીઓ નવા યુનિફોર્મમાં જોવા મળ્યા

સંસદ ભવનમાં સુરક્ષાકર્મીઓ નવા યુનિફોર્મમાં જોવા મળ્યા હતા. સંસદના સુરક્ષા કર્મચારીઓ વાદળી સફારી સૂટને બદલે આર્મી કેમોફ્લાજ પેટર્નના યુનિફોર્મમાં જોવા મળશે.

08:59 AM, સપ્ટેમ્બર 19

સંસદનું વિશેષ સત્ર

નવી દિલ્હી: પીએમ મોદી, રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડ, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા સંસદના સેન્ટ્રલ હોલમાં એક કાર્યક્રમનું નેતૃત્વ કરશે. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, લોકસભા સાંસદ મેનકા ગાંધી, ઉપલા ગૃહમાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે, સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશી, રાજ્યસભામાં ગૃહના નેતા પીયૂષ જેવા દિગ્ગજ સાંસદો પ્રથમ દિવસની કાર્યવાહીમાં ભાગ લેશે.

તમામ સાંસદોનું ફોટો સેશન: સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ આજે સવારે સાડા નવ વાગ્યે જૂના સંસદ ભવનનાં સેન્ટ્રલ હોલમાં તમામ સાંસદોનું ફોટો સેશન થશે. આ પછી સંસદના વિશેષ સત્ર 2023ની કાર્યવાહી સવારે 11 વાગ્યાથી શરૂ થશે. આ દરમિયાન સંસદના ઐતિહાસિક વારસા પર ચર્ચા કરવામાં આવશે અને 2047 સુધીમાં દેશને વિકસિત રાષ્ટ્રની શ્રેણીમાં લાવવાનો ઠરાવ કરવામાં આવશે.

આ સાંસદોને બોલવાની મંજુરી મળી: જે માહિતી સામે આવી છે તે મુજબ લોકસભાના સ્પીકર ઓમ બિરલા, રાજ્યસભાના અધ્યક્ષ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પીએમ મોદી, લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી, વિપક્ષના નેતા રાજ્યસભામાં મલ્લિકાર્જુન ખડગે સેન્ટ્રલ હોલમાં હાજર હતા. પીયૂષ ગોયલ, મેનકા ગાંધી સહિત અનેક નેતાઓ બોલશે. નેતાઓનો બોલવાનો કાર્યક્રમ સવારે 11 વાગ્યાથી શરૂ થશે અને લગભગ 12:30 વાગ્યા સુધી ચાલશે. આ પછી લોકસભાની કાર્યવાહી શરૂ થશે.

મહિલા અનામત બિલ: એવું પણ જાણવા મળ્યું છે કે પીએમ મોદી બંધારણની નકલ સાથે નવા સંસદ ભવન જશે. કેન્દ્રીય કેબિનેટની મંજૂરી મળ્યા પછી, મહિલા અનામત બિલ પણ આજે સંસદમાં રજૂ કરવામાં આવી શકે છે. તે જ સમયે, સોમવારથી શરૂ થયેલ સંસદનું વિશેષ સત્ર પીએમ મોદીના સંબોધન સાથે શરૂ થયું. તેમણે પોતાના ભાષણમાં ઘણી બાબતોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે અમે જૂના સંસદ ભવનને વિદાય આપી રહ્યા છીએ. આ એક ભાવનાત્મક ક્ષણ છે. તેમણે કહ્યું કે સંસદની આ જૂની ઇમારત તમામ લોકોને પ્રેરણા આપતી રહેશે. પીએમ મોદીએ કહ્યું કે ભલે આ સંસદ ભવન વિદેશી શાસકો દ્વારા બનાવવામાં આવ્યું હોય, પરંતુ તેમાં આપણા દેશવાસીઓનું લોહી અને પરસેવો રેડવામાં આવ્યો છે.

  1. Union Cabinet meeting : મોદી કેબિનેટનો મોટો નિર્ણય, મહિલા આરક્ષણ બિલને મંજૂરી અપાઇ
  2. New Delhi News: વડાપ્રધાને જૂના સંસદભવનમાં આપ્યું છેલ્લુ ભાષણ, કૉગ્રેસ પર કર્યા વાકપ્રહાર

Last Updated : Sep 19, 2023, 2:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.