ETV Bharat / bharat

Parliament Monsoon Session 2022 : મોંઘવારીને કારણે ત્રીજા દિવસે પણ થઈ શકે છે હોબાળો - સંસદના ચોમાસુ સત્રનો ત્રીજો દિવસ

બુધવારે સંસદના ચોમાસુ સત્રનો (Parliament Monsoon Session 2022) ત્રીજો દિવસ છે. આજે પણ લોકસભા અને રાજ્યસભામાં વિપક્ષી સાંસદો અનેક મુદ્દાઓ પર હંગામો મચાવી શકે છે.

Parliament Monsoon Session 2022 : મોંઘવારીને કારણે ત્રીજા દિવસે પણ થઈ શકે છે હોબાળો

author img

By

Published : Jul 20, 2022, 9:57 AM IST

નવી દિલ્હીઃ સંસદના ચોમાસુ સત્રનો (Parliament Monsoon Session 2022) બુધવારે ત્રીજો દિવસ છે. આજે પણ લોકસભા અને રાજ્યસભામાં વિપક્ષના સાંસદો સરકારને અનેક મુદ્દાઓ પર ઘેરી શકે છે. આ પહેલા મંગળવારે બંને ગૃહોમાં વિરોધ પક્ષોનો હંગામો ચાલી રહ્યો હતો. મોંઘવારી અને અગ્નિપથ યોજના મુદ્દે વિપક્ષના સાંસદોએ લોકસભા અને રાજ્યસભામાં હંગામો કર્યો હતો. જેના કારણે બંને ગૃહો આજે સવાર સુધી સ્થગિત કરી દેવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: Monsoon Session 2022: લોકસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત

વિપક્ષે સંસદની બહાર પ્રદર્શન કર્યું હતું : આ પહેલા ગૃહની કાર્યવાહી શરૂ થતા પહેલા જ વિપક્ષે સંસદની બહાર પ્રદર્શન કર્યું હતું. આ પ્રદર્શનમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ ભાગ લીધો હતો. તમને જણાવી દઈએ કે ચોમાસુ સત્રના (Parliament Monsoon Session 2022) પહેલા દિવસે વિપક્ષના પ્રદર્શનને કારણે કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી.

આ પણ વાંચો: Monsoon Session 2022: આજે સર્વપક્ષીય બેઠક, સત્તા-વિપક્ષ આ બાબાતો પર હશે આમને-સામને

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.