ETV Bharat / bharat

માતા નમાઝમાં હતી અને દોઢ વર્ષની બાળકી પાણીની ડોલમાં ડૂબી જતા ચકચાર - One And Half Year Old Baby girl drowns in a bucket

કેરળમાં દોઢ વર્ષની બાળકી પાણીની ડોલમાં ડૂબી ગઈ (Kerla Baby girl drowns in a bucket) હોવાનું જાણવા મળ્યું છે. મંગળવારે સાંજે કેરળના તિરુવંથપુરમ જિલ્લાના નેદુમાનગઢમાં શામનાદ મંઝિલના સિદ્દીક-સાજીના દંપતીની સૌથી નાની પુત્રી નૈના ફાતિમા સાથે આ દુ:ખદ ઘટના બની હતી. ઘટના બની ત્યારે ઘરમાં માત્ર માતા અને બાળક જ હતા.

માતા નમાઝમાં હતી અને દોઢ વર્ષની બાળકી પાણીની ડોલમાં ડૂબ જતા ચકચાર

author img

By

Published : Jun 15, 2022, 10:55 PM IST

તિરુવંથપુરમ: દોઢ વર્ષની બાળકી પાણીની ડોલમાં ડૂબી ગઈ (Kerla Baby girl drowns in a bucket) હોવાનું જાણવા મળ્યું છે. મંગળવારે સાંજે કેરળના તિરુવંથપુરમ જિલ્લાના નેદુમાનગઢમાં શામનાદ મંઝિલના સિદ્દીક-સાજીના દંપતીની સૌથી નાની પુત્રી નૈના ફાતિમા સાથે આ દુ:ખદ ઘટના (One And Half Year Old Baby girl drowns in a bucket) બની હતી. ઘટના બની ત્યારે ઘરમાં માત્ર માતા અને બાળક જ હતા.

આ પણ વાંચો: ઉત્તરાખંડમાં પીએમ નરેન્દ્ર મોદી નાચતા જોવા મળતા વીડિયો વાયરલ

જ્યારે બાળકી ડૂબી રહી હતી ત્યારે માતા તેની નમાઝ કરી રહી હતી જેના કારણે તે આ ઘટના પર ધ્યાન આપી શકી ન હતી. જો કે, બાળકીને સરકારી દવાખાને નજીકમાં લઈ જવામાં આવી હતી, તેમ છતાં તેનો જીવ બચાવી શકાયો ન હતો. તેણીના માતા-પિતા ઉપરાંત, તેણીની બે મોટી બહેનો, આલિયા ફાતિમા અને આસ્ના ફાતિમા હતી.

આ પણ વાંચો: માદા રીંછની પીઠ પર બચ્ચાનો અદભૂત વીડિયો સામે આવ્યો

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.