ETV Bharat / bharat

ફિફા વર્લ્ડ કપની ફાઈનલમાં કેરળવાસીઓએ 50 કરોડ રૂપિયાનો દારૂ પિધો

કેરળ બેવરેજીસ કોર્પોરેશન (Kerala Beverages Corporation) અત્યારથી જ 2026માં ચાર વર્ષ પછી યોજાનારી ફિફા વર્લ્ડ કપની ફાઈનલને ઉત્સુકતાથી જોઈ રહ્યું હશે. હકીકતમાં, આ વર્ષની ફાઇનલ મેચના દિવસે 50 કરોડનો દારૂ વેચાયો (On FIFA World Cup Kerala sold 50 crore liquor) છે.

ફિફા વર્લ્ડ કપની ફાઈનલમાં કેરળવાસીઓએ 50 કરોડ રૂપિયાનો દારૂ પિધો
ફિફા વર્લ્ડ કપની ફાઈનલમાં કેરળવાસીઓએ 50 કરોડ રૂપિયાનો દારૂ પિધો
author img

By

Published : Dec 20, 2022, 10:21 PM IST

તિરુવનંતપુરમ: આર્જેન્ટિનાના લિયોનેલ મેસ્સી અને કૈલિયન એમબાપ્પે રવિવારે રાત્રે વર્લ્ડ કપ ફાઇનલમાં (FIFA World Cup Final 2022) શાનદાર રમત રમી હતી. આંકડા મુજબ, ફૂટબોલ પ્રેમી કેરળવાસીઓએ આ દિવસે લગભગ રૂપિયા 50 કરોડની કિંમતનો દારૂ ખરીદ્યો હતો.

દારૂનું વેચાણ કેટલું: કેરળ સ્ટેટ બેવરેજીસ કોર્પોરેશનના (Kerala Beverages Corporation) ડેટા અનુસાર જે દારૂ અને બીયરના એકમાત્ર જથ્થાબંધ વેપારી છે તેણે કહ્યું કે, રવિવારે રાજ્યમાં દારૂનું વેચાણ આશરે રૂપિયા 35 કરોડનું હતું, જ્યારે ફાઇનલના રવિવારે તે વધીને રૂપિયા 49.40 કરોડ થયું હતું.

56 કરોડનો દારુનો સ્ટોક: KSBC અને માર્કેટફેડના રિટેલ આઉટલેટ્સ દ્વારા કરવામાં આવેલા વેચાણ સિવાય, રાજ્યના કેટલાક બારમાં શનિવારે રૂપિયા 6 કરોડથી વધુની કિંમતનો દારૂનો સ્ટોક હતો અને જ્યારે તે આંકડો વધીને રૂપિયા 56 કરોડ સુધી પહોંચ્યો હતો. યોગાનુયોગ, તહેવારોની સીઝન ઓણમ અને ક્રિસમસ બંનેમાં દારૂનું વેચાણ એક જ દિવસમાં રૂપિયા 50 કરોડને (On FIFA World Cup Kerala sold 50 crore liquor) પાર કરી જાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.