ETV Bharat / bharat

Omicron Cases In Mumbai: ચોથો સંક્રમિત વ્યક્તિ મળ્યો, દક્ષિણ આફ્રિકાથી આવ્યો હતો - ગુજરાતમાં ઓમીક્રોન કેસો

મહારાષ્ટ્રના આરોગ્ય વિભાગના ડિરેક્ટરે (director of maharashtra health department) જણાવ્યું હતું કે, તાજેતરમાં દક્ષિણ આફ્રિકાથી મુંબઈ (omicron cases in mumbai)ના કલ્યાણ ડોમ્બિવલી મ્યુનિસિપલ વિસ્તારમાં પરત ફરેલી વ્યક્તિ ઓમિક્રોન (omicron cases in india) સ્ટ્રેનથી સંક્રમિત જોવા મળી છે.

Omicron Cases In Mumbai: ચોથો સંક્રમિત વ્યક્તિ મળ્યો, દક્ષિણ આફ્રિકાથી આવ્યો હતો

author img

By

Published : Dec 4, 2021, 10:58 PM IST

  • સાઉથ આફ્રિકાના કેપટાઉનનો કર્યો હતો પ્રવાસ
  • સંક્રમિત વ્યક્તિ મુંબઈના ડોમ્બિવલી વિસ્તારમાં રહે છે
  • આરોગ્ય વિભાગે ટ્રેકિંગ અને ટ્રેસિંગ સઘન બનાવ્યું

મુંબઈ: ભારતમાં કોરોના વાયરસનો ઓમિક્રોન (omicron cases in india) સ્ટ્રેન ધીરે ધીરે ફેલાઈ રહ્યો છે. કર્ણાટક (omicron in karnataka) અને ગુજરાત (omicron in gujarat) બાદ હવે મુંબઈ (Omicron Cases In Mumbai)માં પણ એક વ્યક્તિ ઓમિક્રોનથી સંક્રમિત જોવા મળ્યો છે. ત્યારબાદ આરોગ્ય વિભાગે ટ્રેકિંગ અને ટ્રેસિંગ (tracking and tracing covid 19) સઘન બનાવ્યું છે. મુંબઈમાં સંક્રમિત મળી આવેલો એક વ્યક્તિ તાજેતરમાં દક્ષિણ આફ્રિકા (omicron in south africa)થી દુબઈ થઈને ભારત આવ્યો હતો. હવે એ વાતની પુષ્ટિ થઈ છે કે વ્યક્તિ ઓમિક્રોન વેરિયન્ટ (omicron in india)થી સંક્રમિત છે.

કેપટાઉનનો પ્રવાસ કર્યો હતો

જાણકારી પ્રમાણે 33 વર્ષિય વ્યક્તિએ કેટલાક દિવસ પહેલા કેપટાઉનનો પ્રવાસ કર્યો હતો. ભારત આવ્યા બાદ તેનો ટેસ્ટ (corona testing in india) કરવામાં આવ્યો તો તે ઓમીક્રોન વેરિયન્ટથી સંક્રમિત જોવા મળ્યો છે. એ મુંબઈના ડોમ્બિવલી વિસ્તારમાં રહે છે. હાલ પુરતો સંક્રમિત વ્યક્તિને આઇસોલેટ (corona patient isolation in india) કરી દેવામાં આવ્યો છે અને કૉન્ટેક્ટ ટ્રેસિંગ પર જોર આપવામાં આવી રહ્યું છે.

જામનગરમાં પણ ઓમીક્રોનનો કેસ આવ્યો

આ પહેલા ગુજરાતના જામનગર (omicron cases in jamnagar)માં પણ ઓમીક્રોન વેરિયન્ટનો પહેલો કેસ (omicron cases in gujarat) સામે આવી ચૂક્યો છે. ત્યાં 2 દિવસ પહેલા ઝિમ્બાબ્વેથી એક વ્યક્તિ ગુજરાત આવ્યો હતો. અહીં ટેસ્ટિંગ દરમિયાન એ વ્યક્તિ ઓમીક્રોન સંક્રમિત આવ્યો હતો. ભારતનો પહેલો ઓમીક્રોન દર્દી કર્ણાટકથી મળી આવ્યો હતો.

આ પણ વાંચો: Third wave of Corona: 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને શિકાર બનાવી રહ્યું છે ઓમિક્રોન

આ પણ વાંચો: Suspicion of Omicron in Rajasthan: સાઉથ આફ્રિકાથી પરત આવેલા એક જ પરિવારના 4 સભ્યો પોઝિટિવ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.