ETV Bharat / bharat

ઓમર અને ફારૂક અબ્દુલ્લા નજરકેદ, મહેબૂબા મુફ્તીને પુલવામા જવાની મંજૂરી નહીં

જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન ઓમર અબ્દુલ્લાએ એક દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, તેમને અને તેના પિતા ફારૂક અબ્દુલ્લાને કોઈ જાણકારી વિના નજરકેદ રાખવામાં આવ્યા છે.

ઓમર અને ફારૂક અબ્દુલ્લા નજરકેદ
ઓમર અને ફારૂક અબ્દુલ્લા નજરકેદ
author img

By

Published : Feb 14, 2021, 12:41 PM IST

  • પૂર્વ મુખ્યપ્રધાન ઓમર અબ્દુલ્લા નજર કેદ
  • તો સાથે પિતા ફારૂક અબ્દુલ્લાને પણ નજર કેદ કરાયો
  • ઓમર અબ્દુલ્લાનો દાવો, જાણકારી વગર નજર કેદ કરાયા

શ્રીનગર : જમ્મૂ કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે, જમ્મુ કાશ્મીર તંત્રે તેમને અને તેમના પિતાને કોઇ પણ જાણકારી વગર નજરકેદ કર્યા છે. જમ્મૂ કાશ્મીરથી કલમ 370 હટવાવા બાદ નેશનલ કોન્ફ્રેંસના નિશાન પર રહેલી કેન્દ્ર સરકાર પર ઓમર અબ્દુલ્લાએ ફરી એક વખત સવાલો ઉઠાવ્યા છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે,આ ઓગસ્ટ 2019 બાદનો નવો જમ્મૂ કાશ્મીર છે. તેમણે કહ્યું કે, અમને કોઇ જાણકારી વગર ઘરોમાં બંધ કરી દેવામાં આવ્યા છે. ઓમર ઉબ્દુલ્લાએ વધુમાં કહ્યું કે, આ ખોટું છે કે મને અને મારા પિતાને જણાવ્યા વગર આમારા ઘરોમાં બંધ કરી દીધા છે.

પિતા, બહેન અને બાળકોને પણ ઘરોમાં બંધ કરાયા

અબ્દુલ્લાએ કહ્યું કે, તેમની બહેન અને બાળકો સહિત તેમને ઘરમાં બંધ કરી દેવામાં આવ્યા છે. ઓમર અબ્દુલ્લાએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, તમારી સરકારમાં નવા લોકતંત્રનો મતલબ છે કે, અમેન જણાવ્યા વગર ઘરોમાં બંધ કરી દેવા.તેમણે કહ્યું કે, તેમના ઘરોમાં કામકરનાર કર્મચારીઓને પણ ઘરમાં આવાની પરવાનગી નથી.

ટ્વિટ કરી આપી માહિતી

જમ્મૂ કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન અને નેશનલ કોન્ફ્રેન્સના નેતા ફારૂક અબ્દુલ્લા અને તેમના પુત્ર ઓમર અબ્દુલ્લાને નજરકેગ કરવામાં આવ્યા છે.ઓમર અબ્દુલ્લાએ ટ્લિટ કરીને માહિતી આપી હતી. તો આ સાથે PDP પ્રમુખ મહબૂબા મુફ્તીને પણ પુલવામાં જવાની પરગાવની નથી અપાઇ.

ઓમર અને ફારૂક અબ્દુલ્લા નજરકેદ
ઓમર અને ફારૂક અબ્દુલ્લા નજરકેદ
ઓમર અને ફારૂક અબ્દુલ્લા નજરકેદ
ઓમર અને ફારૂક અબ્દુલ્લા નજરકેદ

232 દિવસમાં હરિ નિવાસ છોડી દીધું

જમ્મૂ કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન ઓમર અબ્દુલ્લા છેલ્લા વર્ષે 24 માર્ચના રોજ નજરકેદમાંથી મુક્ત થયા હતા.ઓમરને 5 ઓગસ્ટ 2019ના રોજ કલમ 370 હટાવા્યા બાદ મુક્ત કરવામાં આવ્યા હતા.નજરકેદ રહેવા બાદ ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે, તેઓએ 232 દિવસમાં હરિ નિવાસ છોડી દીધું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.