ETV Bharat / bharat

OBC List : 127મું સંવિધાન સંશોધન બિલ થયું પસાર

ઓબીસી (OBC List) સાથે જોડાયેલા 127 સંવિધાન વિધેયક 385 સાંસદોના સમર્થન સાથે પાસ થયું છે. સ્પિકર ઓમ બિરલાએ મત વિભાજનના પરીણામ જાહેર કર્યું. આ કાયદો બે તૃત્યાંશ બહુમત સાથે પસાર કરવામાં આવ્યું છે.

author img

By

Published : Aug 10, 2021, 10:40 PM IST

http://10.10.50.85//gujarat/10-August-2021/768-512-12732748-thumbnail-3x2-127billpassed_1008newsroom_1628614537_870.jpg

  • ઓબીસી 127મું સંશોધન બીલ થયું પારિત
  • આ બિલ અંગે કરવામાં આવી હતી ચર્ચા
  • રાજ્યોને મળશે અનામત અંગે સ્વતંત્રતા

ન્યૂઝ ડેસ્ક: OBC List સાથે જોડાયેલા 127 અમેન્ડમેન્ટ બીલ પસાર કરવામાં આવ્યું છે આ બિલ પસાર કરવામાં આવ્યું છે. આ બિલ પસાર કરતી વખતે 385 વોટ પડ્યા હતાં. જો કે આ બિલના વિરોધમાં કોઇ પણ વોટ પડ્યો નથી. એટલે એમ કહી શકાય કે લગભગ બે તૃત્યાંત મતથી આ બિલ પસાર કરવામાં આવ્યું હતું.

આ બિલ અંગે કરવામાં આવી હતી ચર્ચા

આ બિલ પસાર કરતાં પહેલાં આ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. ચર્ચા દરમ્યાન સરકાર તરફથી જણાવવામાં આવ્યું હતું કે આ બિલ આવવાથી રાજ્ય સરકારને ઓબીસીનું લિસ્ટ તૈયાર કરવાનો અધિકાર મળશે અને મરાઠા આરક્ષણ જેવા મુદ્દાઓ પર રાજ્ય સરકાર નિર્ણય લેશે. કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી દળએ પણ આ બિલનું સમર્થન કર્યું છે. આ સત્રમાં આ પહેલો દિવસ હતો જેમાં કોઇ પણ બિલ શાંતિથી પસાર કરવામાં આવ્યું હોય સાથે જ કેટલાક દળ દ્વારા સરકાર પાસે ઓબીસી આરક્ષણની સીમા 50 ટકા સીમા વધારવાની વ્યવસ્થા પણ કરવામાં આવે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.