ETV Bharat / bharat

Nitin Gadkari recalled memories: ગડકરીએ સંભળાવ્યો રિલાયન્સનો ટેન્ડર પાસ ન કરવાનો કિસ્સો, કહ્યું- બાલાસાહેબ મારાથી હતા નારાજ - નીતિન ગડકરીના જૂના કિસ્સા

કેન્દ્રિય પ્રધાન નીતિન ગડકરીએ રોકાણકારોને દેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં પુષ્કળ રોકાણ (Nitin Gadkari on investment in infrastructure sector) કરવા જણાવ્યું છે. તેમણે કહ્યું હતું કે, ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં હાઈ-વેથી લઈને લોજિસ્ટિક્સ પાર્ક, રોપ-વે, વેરહાઉસિંગ ઝોનમાં રોકાણના (Investment in Logistics Park, Ropeway, Warehousing Zone) ઘણા વિકલ્પો છે. આ દરમિયાન તેમણે (ગડકરી) લોકો સાથે ઘણી રસપ્રદ વાતો પણ શેર (Nitin Gadkari recalled memories ) કરી હતી.

ગડકરીએ સંભળાવ્યો રિલાયન્સનો ટેન્ડર પાસ ન કરવાનો કિસ્સો, કહ્યું- બાલાસાહેબ મારાથી હતા નારાજ

author img

By

Published : Dec 18, 2021, 1:46 PM IST

મુંબઈ: કેન્દ્રિય માર્ગ પરિવહન અને ધોરી માર્ગ પ્રધાન નીતિન ગડકરીએ (Nitin Gadkari on investment in infrastructure sector) કહ્યું હતું કે, મુંબઈમાં આજની (શુક્રવારે) કોન્ફરન્સ મને વર્ષ 1995માં હું જ્યારે રાજ્ય પ્રધાન હતો તે સમયની યાદ (Nitin Gadkari recalled memories ) અપાવે છે. જ્યારે મેં મુંબઈ-પૂણે એક્સપ્રેસ હાઈ-વે (Reliance's tender for Mumbai-Pune Express Highway ) પર કામ કર્યું હતું. તે સમયે રિલાન્યસે આ હાઈ-વે માટે ટેન્ડર (Reliance's tender for Mumbai-Pune Express Highway) ભર્યો હતો, જે મેં કેન્સલ કરી દીધો હતો. ત્યારબાદ ધીરુભાઈ અંબાણી મારાથી ખૂબ જ દુઃખી હતા. તેમણે કહ્યું હતું કે, મારા મુખ્યપ્રધાન પણ નારાજ છે અને બાલાસાહેબ ઠાકરે પણ. તેમણે મને પૂછ્યું હતું કે, મેં આવું કેમ કર્યું? (Balasaheb asked Nitin Gadkari for Reliance Tender) તો મેં કહ્યું કે, અમે તે પ્રોજેક્ટ અને બાન્દ્રા-વરલી સી લિન્ક જેવા અન્ય પ્રોજેક્ટ્સ માટે જનતા પાસેથી ભંડોળ એકત્ર કરીશું. બધા મારી પર હસતા હતા.

આ પણ વાંચોઃ કેન્દ્રીય પ્રધાને જ્ઞાનને સમૃદ્ધિમાં રૂપાંતરિત કરી દેશના ઉજ્જવળ ભવિષ્યના ઘડતર પર મૂક્યો ભાર

દેશમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સના વળતરનો આંતરિક દર ઘણો ઊંચોઃ ગડકરી

કેન્દ્રિય પ્રધાન નીતિન ગડકરીએ રોકાણકારોની સમિટમાં રોકાણકારોને (Union Minister Nitin Gadkari at the Investors' Summit) ખાતરી આપી હતી કે, દેશમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ (IRR-IRR)ના વળતરનો આંતરિક દર ઘણો ઊંચો છે અને તેમણે આ ક્ષેત્રમાં રોકાણ કરવું જોઈએ. તેની ચિંતા ન કરવી જોઈએ.

26 ગ્રીન એક્સપ્રેસ બનાવવાની કામગીરી ચાલુ છેઃ ગડકરી

કેન્દ્રિય પ્રધાને જણાવ્યું હતું કે, અમે 26 ગ્રીન એક્સપ્રેસ હાઈ-વે બનાવી રહ્યા છીએ અને લગભગ 2 લાખ કરોડ રૂપિયાની ટનલ બનાવીશું. પૈસાની કોઈ કમી નથી. આપણે સોનાની ખાણો પર બેઠા છીએ. અમારી પાસે ટોલની આવક છે અને તે વધી રહી છે. અમને કોઈ સમસ્યા નથી. અમારે લોજિસ્ટિક્સ ખર્ચ ઘટાડવાની અને મલ્ટિમોડલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાની જરૂર છે, જે ઉત્પાદનમાં મદદ કરશે, આર્થિક વૃદ્ધિને વેગ આપશે અને રોજગારીનું સર્જન કરશે.

આ પણ વાંચોઃ નીતિન ગડકરીએ ગુજરાતની કંપની બંધ થવા અંગે કહી આ વાત, વાંચો તેમનો ખાસ ઇન્ટરવ્યુ...

ટૂંક સમયમાં ફ્લેક્સ એન્જિન અંગે એડવાઈઝરી જાહેર કરીશુંઃ ગડકરી

કેન્દ્રિય પ્રધાન ગડકરીએ વધુમાં ઉમેર્યું હતું કે, અમે ટૂંક સમયમાં ફ્લેક્સ એન્જિન અંગે એડવાઈઝરી જાહેર કરી રહ્યા છીએ. 2-3 વર્ષમાં અમારા વાહનો ઈલેક્ટ્રિક વાહનોમાં પરિવર્તિત થઈ જશે. ઈલેક્ટ્રિક વાહનની ચાલતી કિંમત પેટ્રોલ વાહનો કરતા સમાન અથવા ઓછી હશે. ટોયોટા, સુઝૂકી અને હ્યુન્ડાઈએ ખાતરી આપી હતી કે. તેઓ ફ્લેક્સ-ફ્યૂઅલ એન્જિનના ઉત્પાદનમાં વધારો કરશે.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.