ETV Bharat / bharat

Job Recruitment : બેંક ઓફ બરોડામાં નોકરીની તક, NITD માં પણ ખાલી જગ્યાઓ; વિગતો જાણો - નોકરીની ભરતી

બેરોજગારોની દર ઘટાડવવા માટે ભારતમાં અવારનવાર અનેક પોસ્ટ પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હોય છે. તાજેતરમાં બેંક ઓફ બરોડાએ એગ્રીકલ્ચર માર્કેટિંગ ઓફિસર માટેની જગ્યાઓ(Recruitment in Bank of Baroda) બહાર પાડી છે, તો આજે આપણે તે ભરતી પ્રક્રિયા વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું.

Job Recruitment
Job Recruitment
author img

By

Published : Apr 15, 2022, 1:29 PM IST

Updated : Apr 16, 2022, 2:50 PM IST

ન્યુઝ ડેસ્ક : બેંક ઓફ બરોડામાં એગ્રીકલ્ચર માર્કેટિંગ ઓફિસરની 26 જગ્યાઓ(Recruitment in Bank of Baroda) પર ઉમેદવારો અરજી કરી શકસે અને દિલ્હી NITમાં ફેકલ્ટી સહિત ખાલી પડેલી 27 જગ્યા પર પણ ઇચ્છુક ઉમેદવારો પોતાની નોંધણી(NITD Faculty Vacancies) કરાવી શકસે.

  • બેંક ઓફ બરોડામાં 26 જગ્યા પર ભરતી

બેંક ઓફ બરોડાએ એગ્રીકલ્ચર માર્કેટિંગ ઓફિસરની 26 જગ્યાઓ માટે અરજીઓ મંગાવી છે. લાયક ઉમેદવારો 26 એપ્રિલ સુધી bankofbaroda.in ની અધિકૃત વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે.

શૈક્ષણિક લાયકાત: ઉમેદવારોએ માન્ય સંસ્થામાંથી સંબંધિત વિષય સાથે સ્નાતકની ડિગ્રી કરેલ હોવી જોઈએ. વિગતવાર માહિતી સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ છે.

ઉંમર મર્યાદા: 25 થી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ.

પસંદગી પ્રક્રિયા: ઉમેદવારોને અરજી ફોર્મના આધારે શોર્ટલિસ્ટ કરવામાં આવશે અને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે.

પગાર ધોરણ: મેટ્રો સિટી - વાર્ષિક રૂપિયા 18 લાખ અમે નોન મેટ્રો સિટી - વાર્ષિક રૂપિયા 15 લાખ.

અરજી ફી: સામાન્ય શ્રેણીના ઉમેદવારોએ ફી તરીકે રૂપિયા 600 ચૂકવવા પડશે.

આ પણ વાંચો - Government job recruitment : મુખ્ય સેવિકા અને ગ્રામસેવકની ભરતી ખુલી, 15 એપ્રિલ સુધી ઓનલાઇન અરજી થઈ શકશે

  • દિલ્હી NITમાં ફેકલ્ટી સહિત 27 ખાલી જગ્યાઓ

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, દિલ્હી (NITD) એ ફેકલ્ટી સહિત ફેકલ્ટીની 27 જગ્યાઓ માટે અરજીઓ આમંત્રિત કરી છે. પાત્ર ઉમેદવારો 29 એપ્રિલ 2022 સુધી ઓનલાઈન અરજી કરી શકે છે.

શૈક્ષણિક લાયકાત: ઉમેદવારો પાસે માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી BE/B.Tech/Engineering/PG/PhD ડિગ્રી હોવી જોઈએ. વિગતવાર માહિતી સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ છે.

ઉંમર મર્યાદા: સામાન્ય શ્રેણીના ઉમેદવારોની ઉંમર 30 થી 35 વર્ષની વચ્ચે હોવી જોઈએ. જ્યારે અનામત કેટેગરીના ઉમેદવારોને સરકારી નિયમો મુજબ વયમાં છૂટછાટ આપવામાં આવશે.

પગાર ધોરણ: પે મેટ્રિક્સ લેવલ-1 થી લેવલ-10 મુજબ.

કેવી રીતે અરજી કરવી: આ પોસ્ટ્સ માટે કામ કરવા ઇચ્છુક ઉમેદવારો 24 એપ્રિલ સુધી સત્તાવાર વેબસાઇટ https://nitdelhi.ac.in દ્વારા ઑનલાઇન મોડ દ્વારા અરજી કરી શકે છે.

પસંદગી પ્રક્રિયા: લાયક ઉમેદવારોની પસંદગી લેખિત કસોટી અને ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે.

આ પણ વાંચો - PSI Exam Date : કરવા મંડો તૈયારી, PSIની પ્રિલીમનરી પરીક્ષા 6 માર્ચે યોજાશે

Last Updated : Apr 16, 2022, 2:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.