ETV Bharat / bharat

તેલંગણામાં રાત્રિના 9 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યૂ - તેલંગાણા લોકડાઉન

તેલંગણા સરકારે આજે મંગળવારથી રાજ્યમાં નાઇટ કર્ફ્યૂ લાદવાની ઘોષણા કરી છે. રાત્રે 9થી સવારે 5 વાગ્યા સુધી સંપૂર્ણ રાજ્યમાં કર્ફ્યૂનો અમલ કરાશે.

તેલંગાણા
તેલંગાણા
author img

By

Published : Apr 20, 2021, 12:24 PM IST

  • દેશમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે
  • તેલંગણા રાજ્યમાં આજથી રાત્રિ કર્ફ્યૂ
  • રાત્રિના 9થી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યૂ

હૈદરાબાદ: તેલંગણા સરકારે 20 એપ્રિલથી રાજ્યમાં નાઇટ કર્ફ્યૂની જાહેરાત કરી છે. રાત્રે 9થી સવારે 5 સુધી કર્ફ્યૂ રહેશે. આ દરમિયાન તમામ ઓફિસો, દુકાનો અને હોટલોને રાત્રે 8 વાગ્યા પછી બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. જો કે, હોસ્પિટલો, ફાર્મસીઓ અને લેબોરેટરીઓનેની સેવાઓ કર્ફ્યૂ દરમિયાન પણ યથાવત રહેશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.