ETV Bharat / bharat

Terror Attack Case: પુલવામામાં ઘણી જગ્યાએ NIAના દરોડા

NIA, પોલીસ અને CRPFની મદદથી 11 માર્ચ, 2022 ના રોજ પુલવામામાં એક દરસગાહ (જ્યાં કુરાનનું પઠન થાય છે) પર સુરક્ષા દળો પર થયેલા હુમલા સંબંધિત (NIA raids multiple locations in south Kashmir) એક કેસમાં દરોડા પાડી રહી છે. જ્યારે કેટલાક લોકોની (Terror Attack Case) અટકાયત કરવામાં આવી હોવાના અહેવાલ છે પરંતુ સત્તાવાર પુષ્ટિ હજુ બાકી છે.

પુલવામામાં ઘણી જગ્યાએ NIAના દરોડા
પુલવામામાં ઘણી જગ્યાએ NIAના દરોડા
author img

By

Published : Jun 20, 2022, 11:27 AM IST

Updated : Jun 20, 2022, 12:11 PM IST

શ્રીનગર: નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ આજે ​​આતંકવાદી (Terror Attack Case) હુમલાના સંદર્ભમાં જમ્મુ અને કાશ્મીરમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. મળતી માહિતી મુજબ, દરોડા મુખ્યત્વે દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના ગોદરા, નેવા અને પંગલાના વિસ્તારોમાં પાડવામાં આવ્યા હતા. જમ્મુ અને કાશ્મીર પોલીસ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના જવાનો પણ આ કાર્યવાહીમાં સામેલ હતા.

આ પણ વાંચો: રાજસ્થાનમાં આર્મી ભરતીની તૈયારી કરી રહેલા યુવકે આત્મહત્યા કરી, પરિવારે કહ્યું...

સુરક્ષા દળો પર થયેલા હુમલા: સૂત્રોના જણાવ્યા અનુસાર, આ દરોડો આ વર્ષે 11 માર્ચના રોજ પુલવામાના દરસગઢમાં સુરક્ષા દળો પર થયેલા હુમલા સાથે જોડાયેલા મામલાને લઈને કરવામાં આવ્યો છે. એવું પણ જાણવા મળ્યું છે કે, NIA અધિકારીઓ દ્વારા કેટલાક શકમંદોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.

આ પણ વાંચો: ક્યારે જાહેર થશે CBSE ધોરણ 10 અને 12નું પરિણામ ? જાણો ટર્મ 2 પરિણામની તારીખ વિશે..

Last Updated : Jun 20, 2022, 12:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.