ETV Bharat / bharat

NIAએ વારાણસીમાં ISIS ઓપરેટિવની કરી ધરપકડ, સર્ચ શરૂ - NIA arrests ISIS operative in Varanasi

NIAએ વારાણસીમાં ISIS ઓપરેટિવની ધરપકડ (ISIS operative arrested) કરી હોવાની માહિતી મળી રહી છે.હિંદ' મોડ્યુલ સાથે સંબંધિત કેસમાં તેની તપાસના ભાગરૂપે વારાણસીમાંથી કથિત ઉચ્ચ ISIS ઓપરેટિવની ધરપકડ કરી છે.

NIAએ વારાણસીમાં ISIS ઓપરેટિવની ધરપકડ કરી

author img

By

Published : Oct 20, 2022, 10:56 AM IST

ઉત્તર પ્રદેશ વારાણસી નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ આતંકવાદી જૂથના 'વોઈસ ઑફ હિંદ' મોડ્યુલ સાથે સંબંધિત કેસમાં તેની તપાસના ભાગરૂપે વારાણસીમાંથી કથિત 'ઉચ્ચ કટ્ટરપંથી' ISIS ઓપરેટિવની (ISIS operative arrested) ધરપકડ કરી છે.

યુવાનોની ભરતી બાસિત કલામ સિદ્દીકી 24 આતંકવાદી જૂથ માટે કામ કરતો હતો. અને કટ્ટરપંથી અને ISIS માટે ભારતમાંથી યુવાનોની ભરતીમાં સક્રિય રીતે સામેલ હતો. એમ સૂત્રોએ જણાવ્યું હતું. આ કેસ આતંકવાદી પ્રવૃત્તિઓ કરીને ભારત વિરુદ્ધ હિંસક જેહાદ કરવા માટે પ્રભાવશાળી યુવાનોને કટ્ટરપંથી બનાવવા અને ભરતી કરવા માટે ISIS દ્વારા રચવામાં આવેલા કાવતરા સાથે સંબંધિત હતો. આ કેસ તારીખ 26 જૂન, 2021 ના ​​રોજ આતંકવાદ વિરોધી ટાસ્ક ફોર્સ દ્વારા સ્વ-મોટો નોંધવામાં આવ્યો હતો.

વોઈસ ઓફ ખુરાસાન NIAના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે સિદ્દીકી ISISના 'હેન્ડલર્સ' સાથે સક્રિય સંપર્કમાં હતો. તેના મેગેઝિન 'વોઈસ ઓફ ખુરાસાન' દ્વારા ISIS પ્રચાર સામગ્રીના નિર્માણ, પ્રકાશન અને પ્રસારમાં સામેલ હતો. "અફઘાનિસ્તાનમાં તેના હેન્ડલર્સના નિર્દેશો પર તે વિસ્ફોટક 'બ્લેક પાવડર' બનાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IEDs)ના બનાવટ માટે ઉપયોગમાં લેવાતા અન્ય ઘાતક રાસાયણિક પદાર્થોના ઉપયોગ વિશે જ્ઞાન મેળવવાનો પ્રયાસ કરી રહ્યો હતો અધિકારીઓ દ્રારા જણાવામાં આવ્યું હતું.

ટેલિગ્રામ જૂથોઅધિકારીઓએ ઉમેર્યું કે, "શંકાસ્પદ વ્યક્તિ અન્ય લોકોને વિસ્ફોટકો બનાવવાની તાલીમ પણ આપતો હતો. તે ઘણા ટેલિગ્રામ જૂથો દ્વારા ચલાવતો હતો. તે લડાઇમાં સક્રિય ISIS આતંકવાદીઓ સાથે જોડાવા માટે ખોરાસાનમાં 'હિજરત' કરવાની પણ તૈયારી કરી રહ્યો હતો."તેમણે કહ્યું કે NIA (National Investigation Agency)એ ગુનાહિત લેખો જપ્ત કર્યા છે. જેમ કે શંકાસ્પદ વ્યક્તિના કબજામાંથી આઈઈડી અને વિસ્ફોટક પદાર્થો, મોબાઈલ ફોન, લેપટોપ અને ફ્લેશ ડ્રાઈવના બનાવટ સંબંધિત હસ્તલિખિત નોંધો.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.