ETV Bharat / bharat

TOP NEWS: આજે મહાત્મા ગાંધીજીની 152 મી જન્મજયંતી, વડાપ્રધાન મોદી જલ જીવન મિશન એપ લોન્ચ કરશે. આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં...

author img

By

Published : Oct 2, 2021, 6:30 AM IST

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV Bharat ના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર અને એક્સપ્લેનર્સ વાંચો એક ક્લિકમાં...

News Today
News Today
  • આજના એ સમાચાર, જેના પર તમારી નજર રહેશે...

1. આજે મહાત્મા ગાંધીજીની 152 મી જન્મજયંતી

આજે 2 ઓક્ટોબરે મહાત્મા ગાંધીજીની 152 મી જન્મજયંતી સમગ્ર દેશમાં ઉજવવામાં આવશે. દેશમાં વિવિધ સ્થળે કાર્યક્રમો યોજાશે.

2. વડાપ્રધાન મોદી આજે જલ જીવન મિશન પર ગ્રામ પંચાયતો અને પાણી સમિતિઓ સાથે વાતચીત કરશે

વડાપ્રધાન મોદી આજે જલ જીવન મિશન પર ગ્રામ પંચાયતો અને પાણી સમિતિઓ અને ગ્રામ પાણી અને સ્વચ્છતા સમિતિઓ (VWSC) સાથે વાતચીત કરશે. વડાપ્રધાન હિતધારકોમાં જાગરૂકતા વધારવા અને મિશન હેઠળ યોજનાઓની વધુ પારદર્શિતા અને જવાબદારી માટે જલ જીવન મિશન એપ લોન્ચ કરશે.

3. રાજનાથ સિંહ આજે લક્ષદ્વીપમાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કરશે

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ આજે મહાત્મા ગાંધીની 152 મી જન્મજયંતિ નિમિત્તે કવરાટ્ટીમાં ગાંધીજીની પ્રતિમાનું અનાવરણ કરશે.

  • ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે...

1. વડાપ્રધાન મોદીએ સ્વચ્છ ભારત મિશન 2 અને અમૃત યોજના 2.0 કરી લોન્ચ

વડાપ્રધાન મોદીએ ગઈકાલે સ્વચ્છ ભારત મિશન 2 અને અમૃત 2.0 યોજના લોન્ચ કરી હતી. લોન્ચિંગ સમયે તેમણે કહ્યું હતું કે, પોતાના શહેરને સાફ રાખવાની મુહિમમાં મોટી સંખ્યામાં લોકો ભાગ લઈ રહ્યા છે. ઈન્દોર આ દિશામાં એક મિસાલ છે. જેનાંથી અન્ય શહેરોએ પ્રેરણા લેવી જોઈએ. નદીઓને સુરક્ષિત રાખવી એ પણ આ મિશનનો હિસ્સો છે. click here

2. Adani Group એ કોલંબો પોર્ટ પર ટર્મિનલ વિકસાવવા માટે સોદો પાકો કર્યો

અદાણી ગ્રુપે (Adani Group) કોલંબો પોર્ટ પર WCT વિકસાવવા માટે તેના સ્થાનિક ભાગીદાર જોન કીલ્સ હોલ્ડિંગ્સ અને SLPA સાથે બિલ્ડ-ઓપરેટ-ટ્રાન્સફર (BOT) કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. એક આધિકારિક નિવેદનમાં આ માહિતી આપવામાં આવી હતી. click here

3. Birthday of President Ramnath Kovind : વડાપ્રધાન મોદી, નાયડુએ શુભેચ્છા પાઠવી

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો ગઈકાલે જન્મદિવસ હતો. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. તેમણે રાષ્ટ્રપતિના સારા આરોગ્ય અને દીર્ઘાયુની કામના કરી હતી. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રમુખ પ્રકાશ જાવડેકરે પણ રાષ્ટ્રપતિને જન્મદિવસની શુભેચ્છા પાઠવતાં ટ્વિટ કરીને લખ્યું હતું કે, તેમના માર્ગદર્શનમાં દેશ પ્રગતિના પથ પર આગળ વધતો રહેશે. click here

  • explainers:

વર્લ્ડ ઇકોનોમીના 'મોટા ખેલાડી' બનવા ભારતને SBI જેવી 4-5 બેંકોની પડશે જરૂર

ભારતમાં સરકારી અને પ્રાઇવેટ (Government And Private Banks In India) કુલ 33 બેંક છે, પરંતુ દુનિયાની ટોપ 50 (Top 50 Banks Of The World)માં આમાંથી એકપણ નથી. જ્યારે ભારતની વધતી અર્થવ્યવસ્થા (India's Growing Economy)ની વાત થશે તો GDPની સાથે બેંકોની ક્ષમતાનો પણ ઉલ્લેખ થશે. જે રીતે આવનારા સમયમાં દેશમાં આર્થિક વિકાસના સપનાઓના જોવામાં આવી રહ્યા છે, તે માટે મોટી રકમવાળી બેંકોની જરૂર રહેશે. નાણા પ્રધાન નિર્મલા સીતારમણે (Finance Minister Nirmala Sitharaman) પણ મોટી બેંકોની જરૂરિયાતને વ્યક્ત કરી છે. જાણો મોટી બેંકોની જરૂરીયાત વિશે. click here

  • sukhibhava:

World vegetarian Day 2021: શાકાહારી ભોજન વિશેની 5 ગેરમાન્યતાઓ, જાણો શું છે સત્ય

1 ઓક્ટોબરના દિવસને વિશ્વભરમાં શાકાહાર દિવસ (World vegetarian Day 2021) તરીકે ઉજવવામાં આવે છે. જોકે, ઘણાબધા લોકો વેજિટેરિયન ડાયટ વિશે ગેરમાન્યતાઓ ધરાવે છે. તો આ ગેરમાન્યતાઓ અને તેની પાછળનું સત્ય જાણવા માટે વાંચો, આ અહેવાલ... click here

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.