ETV Bharat / bharat

top news: તાલિબાન અફઘાનિસ્તાનમાં સરકાર બનાવી શકે છે, ટોક્યો પેરાલિમ્પિકમાં ખેલાડી ઉતરશે મેદાને. વાંચો માત્ર એક ક્લિકમાં...

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV Bharat ના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર અને એક્સપ્લેનર્સ વાંચો એક ક્લિકમાં...

news today
news today
author img

By

Published : Sep 3, 2021, 7:28 AM IST

  • આજના એ સમાચાર, જેના પર તમારી નજર રહેશે...

1. તાલિબાન અફઘાનિસ્તાનમાં સરકાર બનાવશે

આજે તાલિબાન અફઘાનિસ્તાનમાં સરકાર બનાવે તેવી શક્યતા. શુક્રવારની નમાજ અદા કર્યા બાદ તાલિબાન બનાવી શકે છે અફઘાનિસ્તાનમાં સરકાર.

2. ટોક્યો પેરાલિમ્પિક 2020: બેડમિન્ટન, શુટિંગ સહિતની રમતોમાં ખેલાડી મેદાને ઉતરશે

ટોક્યો પેરાલિમ્પિકમાં આજે ખેલાડીઓ બેડમિન્ટન, શુટિંગ, સ્વિમીંગ, આર્ચરી સહિતની રમતોમાં ભારતનું પ્રતિનિધીત્વ કરશે. ગઈકાલના પ્રદર્શન બાદ ખેલાડીઓ વધુ ઉત્સાહથી ભાગ લેશે.

  • ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે...

1. 2022 ચૂંટણની રણનીતિ ઘડવા દિલ્હીથી કાફલો આવ્યો નર્મદા

2022 માં રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. જેની રણનિતી ઘડવા માટે દિલ્હીથી રાજનાથ સિંહ સાથે કાફલો ગઈકાલે ગુજરાત આવ્યો હતો. રાજનાથ સિંહે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. click here

2. કૃષિપ્રધાન આર.સી. ફળદુએ અમદાવાદમાં ફળ મહોત્સવનો શુભારંભ કર્યો

ગુજરાતના ખેડૂતો પરંપરાગત ખેતીની સાથે-સાથે આધુનિક ખેતી કરતા થાય તે ઉદ્દેશથી ગઈકાલે રાજ્ય સરકારે ફળ મહોત્સવનું આયોજન કર્યું હતું. અમદાવાદની કર્ણાવતી ક્લબ ખાતે ગઈકાલે કૃષિપ્રધાન આર.સી.ફળદુ દ્વારા ફળ મહોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો હતો, જે 5 દિવસ ચાલશે. click here

3. બિગ બોસ વિનર સિદ્ધાર્થ શુક્લાનું હાર્ટ એટેકથી મૃત્યુ

લોકપ્રિય ટેલિવિઝન અને ફિલ્મ અભિનેતા સિદ્ધાર્થ શુક્લા, લાંબા સમયથી ચાલતા ટીવી શો બાલિકા વધુમાં તેમની ભૂમિકા માટે જાણીતા છે. તેમનું ગઈકાલે નિધન થયું હતું. શુક્લાએ એક મોડેલ તરીકે શોબીઝમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી અને ટેલિવિઝન શો "બાબુલ કા આંગણ છોટે ના" માં મુખ્ય ભૂમિકા સાથે અભિનયની શરૂઆત કરી હતી. click here

  • explainers:

જાણો, કોરોના વાયરસના કયા બે નવા વેરિઅન્ટ છે ખતરનાક

સરકારના જણાવ્યા મુજબ દેશમાં બીજી લહેર હજુ ચાલી રહી છે, જ્યારે ઘણા નિષ્ણાતો આગામી દિવસોમાં દેશમાં ત્રીજી લહેરનો દાવો કરી રહ્યા છે. દરમિયાન, વિશ્વના વિવિધ ખૂણાઓમાં કોરોનાના નવા પ્રકારો ખતરાની ઘંટડી વગાડી રહ્યા છે. કયા છે એ બે વેરિઅન્ટ જેણે વિશ્વ આરોગ્ય સંસ્થાને પણ ડરાવી દીધી છે. કયા છે એ બે વેરિઅન્ટ, શા માટે ડરવાની વાત છે? અને તેની ભારત પર શું અસર થશે? જાણવા માટે વાંચો ETV Bharat એક્સપ્લેનર (etv bharat explainer) click here

  • sukhibhava:

હૃદયને લગતી બીમારીઓ અને તેનાં કારણો

સ્ટ્રોક્સ સહિતની કાર્ડિયોવાસ્ક્યુલર ડિસીઝીસ (સીવીડી) એટલે કે હૃદયને લગતી બીમારીઓ અડધોઅડધ બિનસંક્રમિત બીમારીઓ માટે જવાબદાર છે. જેને પગલે તે વિશ્વમાં મોતનું સૌથી મોટું કારણ બની છે. જાણો આ બિમારી વિશે વધુ... click here

  • video of the day:

અમદાવાદની સિવિલ હોસ્પિટલના ચોથા માળેથી કૂદ્યો યુવક, વીડિયો વાયરલ

અમદાવાદમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં આજે (ગુરુવાર) સવારે અચાનક જ એક યુવકે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ યુવકે હોસ્પિટલના જી બ્લોકના ચોથા માળેથી નીચે કુદીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જોકે, હાલમાં તો આ યુવકે આત્મહત્યાનો પ્રયાસ કેમ કર્યો તે જાણવા નથી મળ્યું, પરંતુ યુવકને અત્યારે સારવાર હેઠળ ખસેડાયો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.