ETV Bharat / bharat

NEWS TODAY: એક ક્લિકમાં જુઓ આજના 10 મહત્વના સમાચાર

દેશ-દુનિયા, રમત-ગમત, મનોરંજન અને રાજનીતિમાં આજે શું છે ખાસ સમાચાર, ઈટીવી ભારત પર જુઓ માત્ર એક ક્લિકમાં...

NEWS TODAY
NEWS TODAY
author img

By

Published : Jun 23, 2021, 7:05 AM IST

  • સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન સદગુરુ મહિલા કોલેજની 500 વિદ્યાર્થીનીઓ આજે બુધવારે કોરોના વેક્સિન લેશે
    સૌરાષ્ટ્ર યુનિવર્સિટી
    સૌરાષ્ટ્ર યુનિવર્સિટી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન સદગુરુ મહિલા કોલેજની 500 વિદ્યાર્થીનીઓ આજે બુધવારે કોરોના વેક્સિન લેશે. ત્યારે મહિલા મોરચાના પ્રભારી અને મુખ્યપ્રધાન વિજય રૂપાણીના પત્ની અંજલી રૂપાણી કાર્યક્રમમાં હાજરી આપશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તંત્ર દ્વારા કાર્યક્રમ યોજવામાં આવશે.

  • અમદાવાદમાં મોંઘવારીના વિરોધમાં નહેરુબ્રિજ ચાર રસ્તા આશ્રમ રોડ પાસે વિરોધ પ્રદર્શનનું આજે આયોજન
    વિરોધ પ્રદર્શન
    વિરોધ પ્રદર્શન

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહિલા પ્રમુખની આગેવાનીમાં મોંઘવારીના વિરોધમાં નહેરુબ્રિજ ચાર રસ્તા આશ્રમ રોડ પાસે વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મહિલા પ્રમુખ, અમદાવાદ શહેર મહિલા પ્રમુખ અને મહિલાપાંખ ઉપસ્થિત રહેશે.

  • મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં યોજાશે કેબિનેટ બેઠક
    મુખ્યપ્રધાન વિજય રૂપાણી
    મુખ્યપ્રધાન વિજય રૂપાણી

રાજ્યમાં 100 ટકા વેક્સિનેશન થાય તે માટે કેબિનેટમાં ચર્ચા સંભવ છે. રાજ્યમાં વરસાદની સ્થિતી અને વાવણી અંગે બેઠકમાં ચર્ચા થઈ શકે છે. ઈલેક્ટ્રિક વાહન પોલીસી અંગે બેઠકમાં ચર્ચા થઈ શકે છે. કોરોનાની સ્થિતી, ધોરણ 10ના પરિણામ જાહેર થવાની તારીખ નક્કી થઈ શકે છે.

  • ભારતીય નૌકાદળ: ભારત-અમેરિકા આજે બુધવારથી હિંદ મહાસાગરમાં બે દિવસીય નૌકાદળ કવાયત કરશે
    ભારતીય નૌકાદળ
    ભારતીય નૌકાદળ

નૌકાદળના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ કવાયતમાં ભારતીય નૌકાદળના કોચી અને તેગ વહાણો તેમજ P8-I દરિયાઇ સર્વેલન્સ વિમાનનો કાફલો અને મિગ -29ના જેટ આ કવાયતમાં ભાગ લેશે.

  • કેબિનેટ વિસ્તરણની ચર્ચા વચ્ચે આજે કેબિનેટની બેઠક
    કેબિનેટની બેઠક
    કેબિનેટની બેઠક

કેન્દ્ર સરકારના પ્રધાનમંડળની બેઠક આજે કોરોના સમયગાળા દરમિયાન યોજાશે. આ બેઠકમાં દેશવ્યાપી રસીકરણ અભિયાન અંગે આગળની વ્યૂહરચના પર ચર્ચા સાથે કેટલાક મોટા નિર્ણયો પણ લેવામાં આવી શકાય છે.

  • કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી આજે બુધવારે કુલ્લુ પહોંચશે
    કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી
    કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી

કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી આજે બુધવારે બપોરે 3:30 વાગ્યે કુલ્લુના ભુંતર એરપોર્ટ પહોંચશે. તે પાંચ દિવસ માટે પરિવાર સાથે કુલ્લુ-મનાલી આવી રહ્યા છે.

  • ઝારખંડના મુખ્યપ્રધાન હેમંત સોરેનની અધ્યક્ષતામાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગની આજે બુધવારે બેઠક
    મુખ્યપ્રધાન હેમંત સોરેન
    મુખ્યપ્રધાન હેમંત સોરેન

હેમંત સોરેનની અધ્યક્ષતામાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગની આજે બુધવારે બેઠક યોજાશે અનલોક-4 અને કડકતા ઘટાડવા પર નિર્ણય લઈ શકાય છે.

  • ઇન્ડિયા પેસ્ટિસાઇડ્સ લિમિટેડનો IPO 23 જૂન 2021ના રોજ ખૂલશે
    ઇન્ડિયા પેસ્ટિસાઇડ્સ લિમિટેડનો IPO
    ઇન્ડિયા પેસ્ટિસાઇડ્સ લિમિટેડનો IPO

ઇન્ડિયા પેસ્ટિસાઇડ્સ લિમિટેડનો IPO 23 જૂન 2021ના રોજ ખૂલશે તેમજ 25 જૂને બંધ થશે.

  • ઇન્દોરમાં ચાલી રહેલા રસીકરણ અભિયાન અંતર્ગત આજે બુધવારે પણ વ્યાપક રસીકરણ થશે
    રસીકરણ અભિયાન
    રસીકરણ અભિયાન

ઇન્દોરમાં ચાલી રહેલા રસીકરણ અભિયાન અંતર્ગત આજે બુધવારે પણ વ્યાપક રસીકરણ થશે આ દિવસે જિલ્લામાં 1.25 લાખ રસી આપવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે. જિલ્લામાં જુદા-જુદા સ્થળોએ સ્થાપિત રસીકરણ કેન્દ્રો પર રસીકરણ કરવામાં આવશે. કલેક્ટર મનીષસિંહે જણાવ્યું હતું કે રસીકરણ માટે વિસ્તૃત તૈયારીઓ કરવામાં આવી રહી છે.

  • UP: આજે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ ઓનલાઇન સ્વરોજગાર કાર્યક્રમ શરૂ કરશે
    મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ
    મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ

આજે બુધવારે UPના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ ઓનલાઇન સ્વરોજગાર કાર્યક્રમ શરૂ કરશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.