ETV Bharat / bharat

NEWS TODAY: એક ક્લિકમાં જુઓ આજના 10 મહત્વના સમાચાર... - news

દેશ-દુનિયા, રમત-ગમત, મનોરંજન અને રાજનીતિમાં આજે શું છે ખાસ સમાચાર, ઈટીવી ભારત પર જુઓ માત્ર એક ક્લિકમાં…

NEWS TODAY: એક ક્લિકમાં જુઓ આજના 10 મહત્વના સમાચાર...

author img

By

Published : May 22, 2021, 7:24 AM IST

આજે 10 શહેરોમાં 18થી 44ની વય જૂથના લોકો માટે રસીકરણ ફરી શરૂ

રસીકરણ ફરી શરૂ
રસીકરણ ફરી શરૂ

સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેર વધી રહી છે. ત્યારે તેની સામે લડવા માટે રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. રાજ્યના 10 શહેરમાં 18થી 44 વય જૂથના લોકો માટે આજે શનિવારે કોરોના રસીકરણની કામગીરી શરૂ કરવામાં આવશે.

આજે વૈષ્ણવ ઈનર ફેઈથ પુષ્ટીમાર્ગીય ઓર્ગેનાઇઝેશન દ્વારા કન્સ્ટ્રેટર મશીનોનું વિતરણ

કન્સ્ટ્રેટર મશીનોનું વિતરણ
કન્સ્ટ્રેટર મશીનોનું વિતરણ

વૈષ્ણવ ઈનર ફેઈથ પુષ્ટીમાર્ગીય ઓર્ગેનાઇઝેશન દ્વારા ભારતમાં આશરે 3312 ઓક્સિજન કન્સ્ટ્રેટર મશીનોનું વિતરણ કરવામાં આવશે અને વડોદરા ખાતે વિવિધ સંસ્થાઓને આશરે 150 મશીનો પણ અર્પણ કરવામાં આવશે.

આજે ભુજમાં ઓક્સિજન મેડિકલ પ્લાન્ટ માટે રૂપિયા ત્રણ કરોડની ધનરાશી ચેક સ્વરૂપે અર્પણ કરાશે

ભુજમાં ઓક્સિજન મેડિકલ પ્લાન્ટ
ભુજમાં ઓક્સિજન મેડિકલ પ્લાન્ટ

ભુજ સ્થિત લેવા પટેલ હોસ્પિટલના કોવીડ વિભાગના દર્દીઓ તેમજ કચ્છના કોરોના ગ્રસ્ત તમામ દર્દીઓ માટે ગુજરાત રાજ્યની સેવાભાવી ધાર્મિક સંસ્થા, મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા ઓક્સિજન મેડિકલ પ્લાન્ટ માટે રૂપિયા ત્રણ કરોડની ધનરાશી ચેક સ્વરૂપે ગાદી સંસ્થાનના આચાર્ય સ્વામી પૂજ્ય જીતેન્દ્રિયપ્રિયદાસજી અને સંતોના હસ્તે અર્પણ કરાશે.

આજે પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટર યોજનાની ટેન્ડર પ્રક્રિયામાં કરેલા ગોટાળા અંગે કોન્ફરન્સ યોજાશે

પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકા
પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકા

પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકા દ્વારા ધરમપુર અને ખાપટ ગામ માટેની ભૂગર્ભ ગટર યોજનાની ટેન્ડર પ્રક્રિયામાં કરેલા ગોટાળા અને જો આ ટેન્ડર મંજુર કરવામાં આવે તો 26 કરોડના સંભવિત ગોટાળા બાબતે આજે 22/05/2021ને શનિવારના રોજ સવારે 11.30 કલાકે પ્રેસ કોન્ફરન્સ કરવાના છે.

આજે કર્ણાટકમાં ફરીથી 18થી 44 વર્ષ સુધીનાનું રસીકરણ યોજાશે

કર્ણાટકમાં ફરીથી રસીકરણ શરૂ
કર્ણાટકમાં ફરીથી રસીકરણ શરૂ

સમગ્ર દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ત્યારે કોરોના સામે લડવા માટે રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. કર્ણાટક શનિવારથી એટલે કે આજથી 18થી 44 વય જૂથનું રસીકરણ ફરી શરૂ કરવામાં આવશે.

આજથી બેંગ્લોરમાં વાહન નિરીક્ષણ કડક કરવામાં આવશે

બેંગ્લોરમાં વાહન નિરીક્ષણ
બેંગ્લોરમાં વાહન નિરીક્ષણ

બેંગ્લોરમાં આજથી એટલે કે શનિવારથી વાહનની તપાસ કડકાઇથી કરવામાં આવશે. દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ત્યારે બીજી બાજુ બેંગ્લોરમાં વાહનોની તપાસ પણ શરૂ કરવામાં આવી છે.

આજે સવારે 11:30 વાગ્યે 13 સભ્ય કોરોના સલાહકાર પેનલની મુખ્યપ્રધાન સ્ટાલિન સાથે ચેરની બેઠક યોજાશે

મુખ્યપ્રધાન સ્ટાલિન
મુખ્યપ્રધાન સ્ટાલિન

કોરોનાની પ્રથમ લહેર કરતા બીજી લહેર ઘણી ઘાતક છે ત્યારે કોરોના સામે જંગ જીતવા માટે રસીકરણ અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું છે. આજે સવારે મુખ્યપ્રધાન સ્ટાલિન સાથે 13 સભ્યોની કોરોના સલાહકારની પેનલ પણ યોજાવાની છે. જેમાં કોરોના સામે લડવા શું કરવું તે અંગે ચર્ચા થશે.

આજે મુખ્યપ્રધાન યોગી સૈફાઇની મુલાકાત લેશે

મુખ્યપ્રધાન યોગી સૈફાઇની મુલાકાત લેશે
મુખ્યપ્રધાન યોગી સૈફાઇની મુલાકાત લેશે

મુખ્યપ્રધાન યોગી આજે સૈફાઇની મુલાકાત લેશે. સૈફાઇના માર્ગદર્શક ગણાતા મુલાયમ સિંહ યાદવ અને પાર્ટીના વડા અખિલેશ યાદવ પહેલીવાર સૈફાઇમાં મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પગલું ભરશે. કોરોના સંક્રમણ અવધિમાં, શનિવારે સૈફાઇ મેડિકલ યુનિવર્સિટીમાં મુખ્યપ્રધાન આરોગ્ય સેવાઓની સમીક્ષા કરશે અને વ્યવસ્થાઓની સમીક્ષા કરશે. આ સાથે, તે જન પ્રતિનિધિઓ, વહીવટી અને આરોગ્ય અધિકારીઓ સાથે બેઠક કરશે અને જરૂરી માર્ગદર્શિકા આપશે.

આજે પશ્ચિમ બર્ધમાન જિલ્લામાં રેશન વિતરણ કરવામાં આવશે

રેશન વિતરણ કરવામાં આવશે
રેશન વિતરણ કરવામાં આવશે

ગરીબોની અન્‍ન સલામતિ માટે જાહેર વિતરણ વ્‍યવસ્‍થા અમલમાં મુકવામાં આવેલ છે. સમગ્ર દેશમાં એક બાજુ કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ત્યારે લોકોને ખાવા-પીવાના પણ ધાંધીયા પડી રહ્યા છે. એવામાં પશ્ચિમ બર્ધમાન જિલ્લામાં ડોર ટુ ડોર રેશન વિતરણ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે.

આજે મંત્રી પરિષદની બેઠક મુખ્યપ્રધાન અશોક ગેહલોતના અધ્યક્ષ સ્થાને યોજાશે

મુખ્યપ્રધાન અશોક ગેહલોત
મુખ્યપ્રધાન અશોક ગેહલોત

આજે મંત્રી પરિષદની એક બેઠક મુખ્યપ્રધાન અશોક ગેહલોતના અધ્યક્ષ સ્થાને યોજાવાની છે. આ બેઠક આજે બપોરે 12:30 વાગ્યે યોજવામાં આવી છે. આ બેઠકમાં કોરોના મહામારી અંગે ચર્ચા કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.