ETV Bharat / bharat

NEWS TODAY: એક ક્લિકમાં જુઓ આજના 10 મહત્વના સમાચાર...

દેશ-દુનિયા, રમત-ગમત, મનોરંજન અને રાજનીતિમાં આજે શું છે ખાસ સમાચાર, ઈટીવી ભારત પર જુઓ માત્ર એક ક્લિકમાં…

NEWS TODAY
NEWS TODAY
author img

By

Published : Apr 6, 2021, 6:53 AM IST

  • આજે દાંડીયાત્રાનું સમાપન તો ઉપરાષ્ટ્રપતિ વેકૈંયા નાયડુ અને મુખ્યપ્રધાન વિજય રૂપાણી રહેશે હાજર
    આજે દાંડીયાત્રાનું સમાપન તો ઉપરાષ્ટ્રપતિ વેકૈંયા નાયડુ અને મુખ્યપ્રધાન વિજય રૂપાણી રહેશે હાજર

આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત અમદાવાદનાં સાબરમતી આશ્રમ ખાતેથી નીકળેલી દાંડીયાત્રાનું આજે સમાપન થશે. ઉપરાષ્ટ્રપતિ વેકૈંયા નાયડુ અને મુખ્યપ્રધાન વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં સમાપન થશે.

  • ભાજપનો 42મો સ્થાપના દિવસ છે. આજના દિવસે વડાપ્રધાન મોદી લોકોને આપશે સંદેશ
    ભાજપનો 42મો સ્થાપના દિવસ છે. આજના દિવસે વડાપ્રધાન મોદી લોકોને આપશે સંદેશ

ભાજપનો 41મો સ્થાપના દિવસ, કાર્યકરો દ્વારા બ્લડ ડોનેશન કેમ્પો યોજાશે. અમદાવાદમાં નવા માઈક્રો કન્ટેન્ટમેન્ટ વિસ્તારો સહિત હેલ્થ ડિપાર્ટમેન્ટ સઘન અને ઘનિષ્ઠ ડોર ટુ ડોર સર્વેલન્સ અને સ્કિનિંગની કામગીરી હાથ ધરશે. તો વડાપ્રધાન મોદી પણ લોકોને સંદેશો આપશે. તો બીજી તરફ પાર્ટીના કાર્યકર્તાઓ ફરકાવશે પાર્ટીના ઝંડા

  • રાજકોટમાં વધતા કેસને પગલે આજથી ટેસ્ટિંગ બુથ વધારવામાં આવશે.
    રાજકોટમાં વધતા કેસને પગલે આજથી ટેસ્ટિંગ બુથ વધારવામાં આવશે.

દેશમાં વધતા જતાં કોરોનાના કેસને પગલે હાલ ગુજરાતના અનેક શહેરોમાં કર્ફયુ લદાયેલો છે. ત્યારે રાજકોટમાં વધતા કેસને પગલે આજથી ટેસ્ટિંગ બુથ વધારવામાં આવશે.

  • અમદાવાદ અને રાજકોટમાં હવામાન વિભાગ દ્વારા દેહ દઝાડતી ગરમીની આગાહી કરાઈ
    અમદાવાદ અને રાજકોટમાં હવામાન વિભાગ દ્વારા દેહ દઝાડતી ગરમીની આગાહી કરાઈ

અમદાવાદ અને રાજકોટમાં દેહ દઝાડતી ગરમી પડશે, લોકોને કામ સિવાય ઘર બહાર ન નીકળવા અપીલ કરાઈ

  • આજે બંગાળ અને આસામ સહિત પાંચ રાજ્યોની 475 બેઠકો પર મતદાન
    આજે બંગાળ અને આસામ સહિત પાંચ રાજ્યોની 475 બેઠકો પર મતદાન

આજે 6 ઠ્ઠી એપ્રિલ દેશના પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે મહત્વપૂર્ણ બનવા જઈ રહી છે. આજે તમિલનાડુની તમામ 234 બેઠકો સાથે કેરળની તમામ 140 બેઠકો પર પણ મતદાન ચાલી રહ્યું છે.

  • કોરોનાના વધતા કેસોને લઈને મધ્યપ્રદેશના CMની આજે સંભવિત કેબિનેટ બેઠક
    કોરોનાના વધતા કેસોને લઈને મધ્યપ્રદેશના CMની આજે સંભવિત કેબિનેટ બેઠક

આજે મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજની સંભવિત કેબિનેટ બેઠકમાં કોરોનાની વધતી જતી બાબતો પર ચર્ચા કરવામાં આવશે. કોરોના જાગૃતિ માટે પ્રધાનોને માર્ગદર્શિકા આપી શકાય છે.

  • આજે થઈ શકે છે મહારાષ્ટ્રમાં NCP નવા ગૃહપ્રધાનની ઘોષણા
    આજે થઈ શકે છે મહારાષ્ટ્રમાં NCP નવા ગૃહપ્રધાનની ઘોષણા

અનિલ દેશમુખના રાજીનામા બાદ NCPની નવા ગૃહપ્રધાનના નામની ઘોષણા કરી શકે છે.

  • સુપ્રીમ કોર્ટ જશે મહારાષ્ટ્ર સરકાર, અનિલ દેશમુખ રાજીનામા બાદ દિલ્હી જવા રવાના થશે
    સુપ્રીમ કોર્ટ જશે મહારાષ્ટ્ર સરકાર, અનિલ દેશમુખ રાજીનામા બાદ દિલ્હી જવા રવાના થશે

અનિલ દેશમુખના રાજીનામા બાદ મહારાષ્ટ્ર સરકાર બોમ્બે હાઈકોર્ટના આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં જશે. 100 કરોડ રૂપિયાની વસુલી મામલે અનિલ દેશમુખ સકંજામાં આવ્યા હતા.

  • દિલ્હીમાં આજે છેતરપિંડી અને મની લોન્ડરિંગના મામલે તૃણમૂલ કોંગ્રેસના પૂર્વ સાંસદ કે.ડી.સિંઘને રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરાશે
    દિલ્હીમાં આજે છેતરપિંડી અને મની લોન્ડરિંગના મામલે તૃણમૂલ કોંગ્રેસના પૂર્વ સાંસદ કે.ડી.સિંઘને રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરાશે

લોકો સાથે છેતરપિંડી અને મની લોન્ડરિંગના મામલે જેલમાં બંધ તૃણમૂલ કોંગ્રેસના પૂર્વ સાંસદ કે.ડી.સિંઘને રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરી શકાય છે.

  • આજે નરેલા-બવાના માર્ગ ઉપર રેલવે ઓવરબ્રીજનું ઉદ્ઘાટન કરાશે
    આજે નરેલા-બવાના માર્ગ ઉપર રેલવે ઓવરબ્રીજનું ઉદ્ઘાટન કરાશે

કેન્દ્ર સરકાર દ્વારા આજે નરેલા-બવાના માર્ગ ઉપર રેલવે ઓવરબ્રીજનું ઉદ્ઘાટન કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.