NEWS @9 AM : વાંચો સવારના 9 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - ફટાફટ સમાચાર
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
NEWS @9 AM
- શાબાશ શિવરાની ! જેના સાહસને મધ્યપ્રદેશ CM શિવરાજ સિંહ ચૌહાણે કરી સલામ
- રામોજી ફિલ્મ સિટી 18મી ફેબ્રુઆરીથી મુલાકાતીઓ માટે ખુલ્લું મૂકાશે
- જોધપુર જેલમાં બંધ આસારામની તબિયત લથડી, શ્વાસ લેવામાં તકલીફ બાદ હોસ્પિટલમાં દાખલ
- અમદાવાદ શહેર ભાજપે કોર્પોરેશનની ચૂંટણી માટે 'સંકલ્પ પત્ર-2021' જાહેર કર્યો
- 6 મનપાના ચૂંટણી ઢંઢેરાની આરપારઃ પ્રજાને આપેલા કેટલા વચનો કોણ પાળશે? ETV Bharatનો સ્પેશિયલ રિપોર્ટ
- ચૂંટણી પહેલાં કડી નગરપાલિકામાં ભાજપની બહુમતી, 36 બેઠક પૈકી 26માં બિનહરીફ
- રાજ્યસભા માટે દિનેશ પ્રજાપતિ અને રામ મોકરિયા ભાજપના ઉમેદવાર
- જુઓ અમદાવાદીઓનો શું છે ચૂંટણી અંગેનો મિજાજ
- CM રૂપાણી કોરોના સંક્રમિત થતાં હવે ચૂંટણીમાં સ્ટાર પ્રચારકની ભૂમિકા કોણ ભજવશે?
- રાજ્યસભાની ચૂંટણી : કોંગ્રેસ ઉમેદવાર નહીં ઉભા રાખે તો ભાજપના બે ઉમેદવાર બિનહરીફ વિજેતા થશે