- વડોદરામાં ચૂંટણી સભા ગજવતા CM રૂપાણી ઢળી પડ્યા, સ્ટેજ પર અપાઈ પ્રાથમિક સારવાર
- વડોદરામાં CM રૂપાણીએ ગજવી 3 સભા, કહ્યું- રાજ્યમાં આવશે લવ જેહાદનો કાયદો
- આજથી ફાસ્ટેગ અનિવાર્ય, નહીં તો ભરવો પડશે દંડ
- દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા સુરતમાં કાર્યકર્તાઓ સાથે ગરબે રમ્યા
- અસારવા વોર્ડમાં રાજ્યના ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાની રેલી
- PSI અને બુટલેગરની ઓડિયો ક્લીપ વાયરલ થતા PSI સસ્પેન્ડ
- રાજ્યમાં અધ્યાપકો અને નોન ટીચિંગ સ્ટાફની અછત
- મુખ્યપ્રધાન વિજય રૂપાણી બીમાર થતાં સી.આર.પાટીલે આપ્યું નિવેદન
- રીંકુ શર્માની હત્યા મામલે સુરતમાં VHP એ કર્યો વિરોધ, આરોપીને કડક સજા થાય તેવી માગ
- ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભારતીબેન શિયાળે ETV BHARAT સાથે કરી ખાસ વાતચીત
NEWS @9 AM : વાંચો સવારના 9 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - ફટાફટ સમાચાર
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
NEWS @9 AM