ETV Bharat / bharat

રજનીકાંતની નવી પાર્ટીનું નામ અને પ્રતીક સોશિયલ મીડિયામાં વાઇરલ!

સુપરસ્ટાર રજનીકાંતની નવી પાર્ટીનું નામ સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યું છે, જો કે, તેની કોઇ આધિકારીક પુષ્ટિ થઇ નથી.

author img

By

Published : Dec 15, 2020, 11:43 AM IST

Rajni Kant News
રજનીકાંતની નવી પાર્ટીનું નામ અને પ્રતીક સોશિયલ મીડિયામાં વાઇરલ!
  • રજનીકાંતની નવી પાર્ટીનું નામ અને પ્રતીક સોશિયલ મીડિયામાં વાઇરલ
  • રજનીકાંત પાર્ટી વિશે 31 ડિસેમ્બરે ખુલાસો કરવાના હતા
  • ચૂંટણી આયોગે ઑટો રિક્ષા પ્રતિકની ફાળવણી કરી

ચેન્નઇઃ સુપરસ્ટાર રજનીકાંતે રાજનીતિમાં આવવાનો નિર્ણય કર્યો છે અને પોતાની પાર્ટી વિશે 31 ડિસેમ્બરે ખુલાસો કરવા જણાવ્યું છે, પરંતુ આ પહેલા કથિત રીતે રજનીકાંતની પાર્ટીનું નામ સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યું છે.

અભિનેતા રજનીકાંતે આધિકારીક નિવેદનમાં કહ્યું હતું કે, તે રાજનીતિમાં પ્રવેશ કરી રહ્યા છે. 31 ડિસેમ્બરે તે પાર્ટી સંબંધે વિવરણનો ખુલાસો કરશે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે, પાર્ટી આગામી જાન્યુઆરી માસમાં શરુ કરવામાં આવશે.

Rajni Kant News
વાઇરલ લિસ્ટ

પાર્ટી વિશે 31 ડિસેમ્બરે ખુલાસો કર રજનીકાંત

જે બાદમાં અભિનેતાએ પોતાના રજની મક્કલ મંદ્રમના સભ્યોની સાથે અનેક બેઠક કરી હતી. હવે માહિતી સામે આવી રહી છે કે, અભિનેતાએ પોતાની પાર્ટીને ચૂંટણી આયોગમાં 'મક્કલ સેવઇ કચ્ચિ'ના રુપે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. પાર્ટી ઑટો રિક્શા પ્રતિક સાથે ચૂંટણી લડશે. જો કે, હાલ તેની આધિકારીક પુષ્ટિ થઇ નથી.

ચૂંટણી આયોગે ઑટો રિક્ષા પ્રતિકની ફાળવણી કરી

આ પહેલા અભિનેતાએ પાર્ટીના નામ રુપે મક્કલ સક્તિ કડગમને રજીસ્ટર કર્યું હતું. બાબા મુદ્રા પ્રતિક માટે અનુરોધ કર્યો હતો, પરંતુ ચૂંટણી આયોગે ઑટો રિક્ષા પ્રતિકની ફાળવણી કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.