ETV Bharat / bharat

રાજસ્થાનમાં કોરોનાનું નવુ રૂપ, લક્ષણો વગરના દર્દીઓ આવી રહ્યાં છે સામે

એક તરફ કોરોનાનો ભોગ બન્યા પછી ગંભીર દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે, તો બીજી બાજુ, એવા પણ કેટલાય દર્દીઓ છે જેમનામાં કોરોનાના કોઈ લક્ષણો દેખાતા નથી. પરંતુ જ્યારે તેની તપાસ કરવામાં આવી રહી છે, ત્યારે તેઓ સંક્રમણથી જીવલેણ રૂપથી બિમાર પણ જોવા મળે છે.

author img

By

Published : Apr 11, 2021, 10:52 PM IST

રાજસ્થાનમાં કોરોનાનું નવુ રૂપ
રાજસ્થાનમાં કોરોનાનું નવુ રૂપ
  • રાજસ્થાનના પાલીમાં કોરોનાનું નવુ રૂપ
  • લક્ષણો વગરના દર્દીઓ સામે આવતા ડોક્ટર પર આશ્ચર્યચકિત થયા
  • આ દર્દીઓનો ફેફસાં પર ખૂબ અસર થઈ રહી છે

રાજસ્થાનઃ રાજ્યના પાલી જિલ્લામાં કોરોના સંક્રમણની બીજી લહેરમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. પાડવા માંડી છે. પરંતુ આ વખતે જે દર્દીઓ નોંધાઈ રહ્યા છે તેને જોઈને ડોક્ટર પર આશ્ચર્યચકિત થઈ ગયા છે. એક તરફ કોરોનાનો ભોગ બન્યા પછી ગંભીર દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે, તો બીજી બાજુ, એવા પણ કેટલાય દર્દીઓ છે જેમનામાં કોરોનાના કોઈ લક્ષણો દેખાતા નથી. પરંતુ જ્યારે તેની તપાસ કરવામાં આવી રહી છે, ત્યારે તેઓ સંક્રમણથી જીવલેણ રૂપથી બિમાર પણ જોવા મળે છે. આ કોરોનાના સેંકડો દર્દીઓ પોઝિટિવ તો નથી, પરંતુ તેમના ફેફસાં પર ખૂબ અસર થઈ રહી છે. જેનો રિપોર્ટ તો નેગેટિવ આવ્યો છે. પરંતુ તેના ફેફસામાં ખુબ ગંભીર અસર થઈ રહી છે. ડોકટરોએ તાજેતરમાં બાંગર હોસ્પિટલમાં આવેલા કેટલાંક દર્દીઓના સિટી સ્કેન રિપોર્ટ જોઇને આ ખુલાસો કર્યો છે.

રાજસ્થાનમાં કોરોનાનું નવુ રૂપ
રાજસ્થાનમાં કોરોનાનું નવુ રૂપ

નેગેટિવ રિપોર્ટ આવ્યા બાદ લોકો પોતાને અસ્વસ્થ અનુભવી રહ્યા છે

ડોક્ટરોએ જણાવ્યું હતું કે, પાલી જિલ્લામાં દરરોજ 1000થી વધુ લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યુો છે. લેબમાં દરરોજ કેટલાય પોઝિટિવ દર્દીઓ પણ આવી રહ્યા છે અને કેટલાય લોકોનો નેગેટિવ રિપોર્ટ પણ આવી રહ્યો છે. નેગેટિવ રિપોર્ટ આવ્યા બાદ લોકો રાહતનો શ્વાસ તો લઈ છે, પરંતુ તે સામાન્ય દેખાતા લોકો પોતાને અસ્વસ્થ અનુભવી રહ્યા છે. આવી સ્થિતિમાં, જ્યારે તેમનો સીટી સ્કેન અને લોહીની તપાસ કરવામાં આવી રહી છે, ત્યારે તેઓમાં કોરોનાના ગંભીર લક્ષણો જોવા મળી રહ્યાં છે.

રાજસ્થાનમાં કોરોનાનું નવુ રૂપ
રાજસ્થાનમાં કોરોનાનું નવુ રૂપ

તેમના ફેફસા પર ઘણી ગંભીર અસર થઈ રહી છે

ડોક્ટરોએ જણાવ્યું હતું કે, સેંકડો દર્દીઓ એવા પણ સામે આવ્યા છે, જેઓ કોરોના સંક્રમણનો ભોગ બન્યા નથી. તેમજ તેઓને કોઈપણ પ્રકારનો અન્ય રોગ પણ નથી. જોકે, તેમ છતાં તેમના ફેફસા પર ઘણી ગંભીર અસર થઈ રહી છે. આવી સ્થિતિમાં દરરોજ આ દર્દીઓની તપાસ કરવા માટે ડોકટરોને અને બિજા દર્દીઓને સખત મહેનત કરવી પડે છે.

રાજસ્થાનમાં કોરોનાનું નવુ રૂપ
રાજસ્થાનમાં કોરોનાનું નવુ રૂપ

આ પણ વાંચોઃ રાજ્યમાં સતત બીજા દિવસે થયો કોરોના બ્લાસ્ટ, 5 હજારથી વધુ કેસ નોંધાયા

પાલી જિલ્લામાં કોરોનાના કેસમાં સતત વધારો

પાલી જિલ્લા કલેકટર અંશ્દીપે જણાવ્યું હતું કે, પાલી જિલ્લામાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. સૌથી મોટી વાત એ છે કે પરત ફરી રહેલા પ્રવાસીઓમાં કોઈપણ પ્રકારનાં લક્ષણો દેખાતા નથી. પરંતુ તેનું સંક્રમણ ઘણા લોકો માટે જીવલેણ બની ગયો છે. પ્રશાસન સમક્ષ સૌથી મોટો પડકાર એ છે કે લક્ષણ વગરના આ દર્દીઓને શોધવા અને તેમની તપાસ કરાવવી.

રાજસ્થાનમાં કોરોનાનું નવુ રૂપ
રાજસ્થાનમાં કોરોનાનું નવુ રૂપ
આ પણ વાંચોઃ સુરતમાં રેપિડ ટેસ્ટમાં રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી પણ લોકો કોરોના પોઝિટિવ થઈ રહ્યા છે

પાલીમાં કોરોનાના કુલ 13,658 દર્દીઓ

ડોક્ટરોએ જણાવ્યું કે, તાજેતરમાં એવા દર્દીઓ સામે આવી રહ્યા છે જે સંપૂર્ણ સ્વસ્થ છે. તેમને તાવ કે શરદી નથી. કોરોના સંક્રમણના કોઈ લક્ષણો નથી. પરંતુ, જ્યારે તેના ફેફસાંનું સિટી સ્કેન કરવામાં આવી રહ્યું છે, ત્યારે તેનો સ્કોર 15 માંથી બહાર આવી રહ્યો છે. ડોક્ટરે કહ્યું કે કોઈપણ સ્વસ્થ ફેફસાંનો સ્કોર 10 ની નીચે હોવો જોઈએ. પરંતુ 15થી વધુ સ્કોર જવો તે ફેફસાં માટે એકદમ જીવલેણ છે. પાલીમાં કોરોનાના કુલ 13,658 દર્દીઓ છે. સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યા 13,134 છે. અત્યાર સુધીમાં કુલ 2,09,382 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 188 લોકોનાં મોત નીપજ્યાં છે. જિલ્લામાં 519 એક્ટિવ કેસ છે. બંગડ હોસ્પિટલમાં 198 કોરોના દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.