ETV Bharat / bharat

ભારતના ઈતિહાસમાં એથલેટિક્સમાં પ્રથમ ગોલ્ડ, નિરજ ચોપરાએ જેવેલિન થ્રોમાં મારી બાજી - Gold MEdal neeraj kumar

ટોક્યો ઓલિમ્પિક ગેમ્સમાં જૈવલિન થ્રોની મેચમાં નિરજ ચોપરાએ ગોલ્ડ પોતાના નામે કર્યો છે. આ સાથે જ ભારતને ટોક્યો ઓલિમ્પિક પ્રથમ ગોલ્ડ મેડલ મળ્યો છે. આ એક ઐતીહાસિક ક્ષણ માનવામાં આવી રહી છે કે, ઓલિમ્પિક ગેમ્સમાં ભારતે એથ્લેટિક્સમાં પ્રથમ વખત ગોલ્ડ મેડલ મળ્યું છે.

ભારતના ઈતિહાસમાં એથલેટિક્સમાં પ્રથમ ગોલ્ડ

author img

By

Published : Aug 7, 2021, 5:40 PM IST

Updated : Aug 7, 2021, 6:00 PM IST

  • ઓલિમ્પિકમાં બરછી ફેકમાં નિરજની બાજી મારી
  • નિરજ ચોપરાએ 87.58 મીટર સૌથી વધું બરછી ફેંકી
  • ટોક્યો ઓલિમ્પિક્સમાં ભારતને પ્રથમ ગોલ્ડ

ન્યૂઝ ડેસ્ક : ટોકિયો ઓલિમ્પિક 2020માં પહેલી વખત ટ્રેક એન્ડ ફિલ્ડ ઇવેન્ટ્સ એટલે એથ્લેટિક્સમાં ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત ગોલ્ડ મેડલ મેળવ્યો છે. નિરજ ચોપરાએ ફાઈનલના પ્રથમ રાઉન્ડ 87.3, બીજામાં 87.58 અને ત્રીજામાં 76.79, ચોથા અને પાંચમાં રાઉન્ડમાં ફાઉલ અને છઠ્ઠા રાઉન્ડમાં 84 મીટરથી વધું બરછી ફેંકી હતી. નિરજે આજે શનિવારે ગોલ્ડ પર નિશાન તાક્યું હતું. આ યુવા ખેલાડીઓ સામે દુનિયાના દિગ્ગજ ખેલાડીઓ પણ મેદાને ઉતર્યા હતા.

એથલેટિક્સ ગેઇમ્સમાં 120 વર્ષ પછી ભારતને મેડલ

જેવેલિન થ્રોમાં નીરજ ચોપરાએ ઇતિહાસ રચ્યો છે. ઓલિમિપિકમાં એથલેટિક્સ ગેઇમ્સમાં 120 વર્ષ પછી ભારતે ગોલ્ડ મેડલ મેળ્યો છે. ભારતના સ્વતંત્ર થયા પછી એથલેટિક્સમાં આ પહેલો ગોલ્ડ મેડલ છે. ટોક્યો ઓલિમિપિકમાં જેવેલિન થ્રોઅર નીરજ ચોપરાએ ઇતિહાસ રચ્યો છે. ઓલિમિપિકમાં એથલેટિક્સ ગેઇમ્સમાં 120 વર્ષ પછી ભારતે ગોલ્ડ મેડલ મેળ્યો છે. ભારતના સ્વતંત્ર થયા પછી એથલેટિક્સમાં આ પહેલો ગોલ્ડ મેડલ છે. આ અગાઉ 1900માં પેરિસ ઓલિમિપિકમાં નોમાન પિટચાર્ડ જેમણે બ્રિટિશ બ્રિટિશ ઇન્ડિયાના ઝંડા હેઠળ 2 સિલ્વર મેડલ જીત્યા હતાં તેમણે 200 મીટર હડલ્સ અને 200 સ્પ્રિન્ટમાં મેડલ મેળ્યો હતો.

નીરજના નામે ભારતનો પ્રથમ ગોલ્ડ

નીરજના પર્ફોમન્સની વાત કરીએ તો ક્વોલિફાઇંગ ઇવેન્ટમાં તેણે 86.65 મીટરનો થ્રો કર્યો હતો. તેણે ગ્રુપ A અને ગ્રુપ Bમાં મળીને પ્રથમ સ્થાન મેળવ્યું હતું. નીરજનું વ્યક્તિગત પર્ફોમન્સ 88.06 મીટર રહ્યું હતું. ભારતીય આર્મીના જવાન નીરજે પોતાના કરિયરમાં 5 મોટા સ્પોર્ટ્સ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યા છે. જેમાં એશિયન ગેમ્સ, કોમનવેલ્થ ગેઇમ,એશિયન ચેમ્પિયનશિપ, સાઉથ એશિયન ચેમ્પિયન શીપ અને વર્લ્ડ જૂનિયર ચેમ્પિયન શીપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ ઉપરાંત રિયો ઓલિમ્પિકમાં કેશોરન વાલ્કોટે 85.38 મીટરનો જેવેલિન થ્રો કરીને કાંસ્ટ પદક મેળવ્યો હતો.

નીરજ આ થ્રોઅરનો છે રોલ-મોડલ

ટોકિયો ઓલિમ્પિકની આ ઇવેન્ટ ભારત અને પાકિસ્તાન બન્ને માટે પણ ખાસ છે. ભારતનો નીરજ તો પદક માટેનો પ્રબળ દાવેદાર છે જ સાથે જ પાકિસ્તાનનો અરશદ નદીમ પણ જૈવલીન-થ્રોના ફાઇનલ સુધી પહોંચ્યો છે એટલે એમ કહીએ કે ક્રિકેટ બાદ ભાલા ફેંકમાં પણ ભારત - પાકિસ્તાન ટકરાશે. જો કે આ રમત રસપ્રદ એટલા માટે પણ બને છે કેમકે અરશદ નદીમ નીરજે પોતાનો રોલ મોડલ પણ માને છે તે ઘણી વખત આંતરરાષ્ટ્રીય સ્તરે તેના વખાણ કરી ચુક્યો છે.

Last Updated : Aug 7, 2021, 6:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.