ETV Bharat / bharat

NCB અને નૌકાદળે ઈરાની બોટમાંથી 200 કિલો હેરોઈન કર્યું જપ્ત, બે ઝડપાયા

NCB અને ભારતીય નૌકાદળે (Indian Navy) સંયુક્ત ઓપરેશન હાથ ધરીને કોચીના દરિયાકાંઠે એક ઈરાની પાસેથી 200 કિલો હેરોઈન જપ્ત કર્યું હતું. આ કેસમાં બે લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. (Iranian boats off the coast of Kochi)

NCB અને નૌકાદળે ઈરાની બોટમાંથી 200 કિલો હેરોઈન કર્યું જપ્ત, બેની અટકાયત

author img

By

Published : Oct 7, 2022, 3:57 PM IST

કેરળ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) અને ભારતીય નૌકાદળે કોચીના દરિયાકાંઠે એક મોટું ઓપરેશન હાથ ધર્યું છે. આ દરમિયાન ઈરાની બોટમાંથી ડ્રગ્સનો મોટો કન્સાઈનમેન્ટ મળી આવ્યો છે. આ ઓપરેશનમાં વોટ પર સવાર ઈરાન અને પાકિસ્તાનના બે લોકોની અટકાયત કરવામાં આવી છે. (Indian Navy seized 200 kg of suspected heroin)

200 કરોડ રૂપિયાનું હેરોઈન આ સંદર્ભમાં, NCBએ એક નિવેદન જારી કરીને કહ્યું છે કે, ભારતીય નૌકાદળ (Indian Navy) સાથે સંયુક્ત ઓપરેશન દ્વારા, કોચીના દરિયાકાંઠે ઈરાની બોટમાંથી 200 કિલો શંકાસ્પદ હેરોઈન જપ્ત કરવામાં આવ્યું છે. જપ્ત કરાયેલ હેરોઈનની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 200 કરોડ રૂપિયા છે. (Heroin on the coast of Kochi)

પ્રવાસી દસ્તાવેજ નહીં નૌકાદળના સૂત્રોના જણાવ્યા અનુસાર, તેઓએ દરિયામાં એક શંકાસ્પદ દેખાતી બોટને અટકાવી અને જાણવા મળ્યું કે બોટમાં સવાર બંને શખ્સો પાસે કોઈ માન્ય પ્રવાસી દસ્તાવેજો ન હતા. આ પછી નેવીએ બોટને જપ્ત કરીને તેની શોધખોળ કરી હતી. આ દરમિયાન 200 કિલો હેરોઈન મળી આવ્યું હતું. પરિણામે, નૌકાદળ બોટને કબજામાં લઈ કોચી લઈ ગઈ અને આરોપીઓને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોને સોંપવામાં આવ્યા. NCBA કેસ નોંધી આરોપીની પૂછપરછ હાથ ધરી છે. Iranian boats off the coast of Kochi, Drugs from Iranian boat in Kerala

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.