ETV Bharat / bharat

મહારાષ્ટ્રના ગડચિરોલીમાં નક્સલીઓ વિરુદ્ધ મોટું અભિયાન, 13 નક્સલી ઠાર - naxali

ગડચિરોલીમાં નક્સલવાદીઓ સાથેના એન્કાઉન્ટરમાં મહારાષ્ટ્ર પોલીસે મોટી સફળતા મેળવી છે. મળતી માહિતી મુજબ, અત્યાર સુધીમાં 13 નક્સલવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. ગડચિરોલીના એતાપલ્લી ખાતે જંગલવાળા વિસ્તારમાં મહારાષ્ટ્ર પોલીસના સી-60 યુનિટ અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલુ છે.

MAHARASHTRA
MAHARASHTRA
author img

By

Published : May 21, 2021, 10:32 AM IST

Updated : May 21, 2021, 11:36 AM IST

  • ગડચિરોલીમાં નક્સલીઓ વિરુદ્ધ મોટું અભિયાન
  • નક્સલવાદીઓ સાથેના એન્કાઉન્ટરમાં મહારાષ્ટ્ર પોલીસને મળી મોટી સફળતા
  • અત્યાર સુધીમાં 13 નક્સલી ઠાર

મુંબઇ: ગડચિરોલીમાં નક્સલવાદીઓ સાથેના એન્કાઉન્ટરમાં મહારાષ્ટ્ર પોલીસે મોટી સફળતા મેળવી છે. મળતી માહિતી મુજબ, અત્યાર સુધીમાં 13 નક્સલવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. ગડચિરોલીના એતાપલ્લી ખાતે જંગલવાળા વિસ્તારમાં મહારાષ્ટ્ર પોલીસના સી-60 યુનિટ અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલુ છે.

ગડચિરોલીમાં નક્સલીઓ વિરુદ્ધ મોટું અભિયાન

એતાપલ્લીના જંગલવાળા વિસ્તારમાં પોલીસની કાર્યવાહીમાં ઓછામાં ઓછા 13 નક્સલવાદીઓ માર્યા ગયા છે. આ પહેલા 13 મેના રોજ નક્સલ વિરોધી કાર્યવાહીમાં 2 નક્સલવાદીઓ માર્યા ગયા હતા. આ એન્કાઉન્ટર ગત સપ્તાહે ધનોરા તાલુકાના મોર્ચુલ ગામ નજીક જંગલી વિસ્તારમાં થયું હતું. પોલીસને બાતમી મળી હતી કે, મોર્ચુલના જંગલોમાં 25 નક્સલી છે.

અપડેટ ચાલુ...

Last Updated : May 21, 2021, 11:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.