ETV Bharat / bharat

PM Modi સાથે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી ચીફ Sharad Pawar એ મુલાકાત કરી - વડાપ્રધાન નરેન્દ્ર મોદી

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારે ( Sharad Pawar ) શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ( PM Modi ) સાથે મુલાકાત કરી હોવાના અહેવાલ મળી રહ્યાં છે. વડાપ્રધાન કાર્યાલયે ( PMO ) ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. પીએમઓએ બંને નેતાઓની મુલાકાતની એક તસવીર પણ દર્શાવી છે.

PM Modi સાથે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી ચીફ Sharad Pawar એ  મુલાકાત કરી

author img

By

Published : Jul 17, 2021, 2:25 PM IST

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યાં Sharad Pawar
  • આગામી દિવસોમાં શરુ થઈ રહ્યું છે સંસદનું ચોમાસુ સત્ર
  • બંને નેતાઓ વચ્ચે રાજનીતિક મુદ્દાઓ અંગે ચર્ચા થઈઃ સૂત્રો

નવી દિલ્હીઃ PM Modi અને Sharad Pawar આ બંને નેતાઓ વચ્ચે લગભગ એક કલાક સુધી વાત થઈ છે. જોકે આ મુલાકાતમાં કયા મુદ્દાઓ અંગે વાતચીત થઈ છે તે વિશે કોઇપણ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. જોકે સૂત્રોનું જણાવવું છે કે આ બંને નેતાઓ વચ્ચે રાજનીતિક મુદ્દાઓ પર વાતચીત થઈ છે.

આપને જણાવીએ કે સંરક્ષણપ્રધાન રાજનાથસિંહે શુક્રવારે શરદ પવાર અને એ કે એન્ટની સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં મુખ્ય રક્ષા અધ્યક્ષ જમરલ બિપીન રાવત અને સેના પ્રમુખ જનરલ એમ. એમ. નરવણે પણ હાજર રહ્યાં હતાં.

આ મુલાકાતો એટલા માટે પણ મહત્વ ધરાવે છે કે 19 જૂલાઈથી સંસદનું ચોમાસુ સત્ર શરુ થવા જઈ રહ્યું છે. રાજનાથસિંહ લોકસભા સદનમાં ઉપનેતા પણ છે.

આ પણ વાંચોઃ 19 જુલાઈએ શરૂ થશે સંસદનું ચોમાસુ સત્ર, વિપક્ષ સરકારને ક્યા મુદ્દે ઘરશે ?

આ પણ વાંચોઃ PM Modiને CM Kejrival નો પત્ર, આમને માટે "ભારતરત્ન" એનાયત કરવાની માગ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.