- આર્યન ખાન ડ્રગ્સ પાર્ટીને લઈને કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ
- આજે 7 ઓક્ટોબરના રોજ NCBની કસ્ટડીમાં પુરી થતી હતી
- NCB એ આર્યનની કસ્ટડી 4 દિવસ વધારવાની માંગ કરી
મુંબઈ, મહારાષ્ટ્ર : ક્રૂઝ રેવ પાર્ટી(Mumbai Cruise Rave Party) કેસમાં બોલીવુડ સ્ટાર શાહરૂખ ખાન (Shah Rukh Khan)ના પુત્ર આર્યન ખાન (Aryan khan)ની કસ્ટડી આજે ગુરુવારે પૂરી થાય છે. આ કેસમાં મુંબઈની કોર્ટે આર્યનને 7 ઓક્ટોબર સુધી NCBની કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો હતો, જેને લઈને જામીન અરજીની સુનાવણી માટે આર્યન કોર્ટ પહોંચ્યો હતો. સુનાવણી દરમિયાન ડ્રગ વિરોધી એજન્સી NCB વતી કહેવામાં આવ્યું કે, આ મામલાની તપાસ માટે અમને સોમવાર સુધી આર્યન ખાનની કસ્ટડીની જરૂર છે, ત્યારે આર્યન સહિત 7 આરોપીઓને કોર્ટે 14 દિવસની કસ્ટડીમાં મોકલવા આદેશ કર્યો છે.
-
#UPDATE | Mumbai court sends Aryan Khan, Arbaz Merchant and 6 others to judicial custody for 14 days in drugs seizure at cruise ship
— ANI (@ANI) October 7, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
Court says the case will now be heard by special NDPS court https://t.co/8rqko8epsc
">#UPDATE | Mumbai court sends Aryan Khan, Arbaz Merchant and 6 others to judicial custody for 14 days in drugs seizure at cruise ship
— ANI (@ANI) October 7, 2021
Court says the case will now be heard by special NDPS court https://t.co/8rqko8epsc#UPDATE | Mumbai court sends Aryan Khan, Arbaz Merchant and 6 others to judicial custody for 14 days in drugs seizure at cruise ship
— ANI (@ANI) October 7, 2021
Court says the case will now be heard by special NDPS court https://t.co/8rqko8epsc
સીઆર 94/2021 સાથે સંબંધિત
ASG અનિલ સિંહે કહ્યું હતું કે, 'આ તમામ સીઆર 94/2021 સાથે સંબંધિત છે. પ્રથમ નજરમાં એવું લાગે છે કે આ બધુ એક ષડયંત્રનો ભાગ છે. આ કેસમાં કુલ 17 લોકોની ધરપકડ કરવામાં આવી છે. NCB એ ડ્રગ્સ સાથે અચિત કુમાર નામની વ્યક્તિની ધરપકડ પણ કરી છે. આ આરોપી આર્યન ખાન સાથે સંબંધિત હતો. અરબાઝની તપાસમાં તે વ્યક્તિનું નામ પણ સામે આવ્યું હતું.