ETV Bharat / bharat

પ્રેમને કોઇ સીમા નડતી નથી : પ્રેમમાં પાગલ યુવતીએ પ્રેમીને મળવા માટે પાકિસ્તાન જવાનો કર્યો પ્રયાસ

એસડીએમ હરપ્રીત સિંહે જણાવ્યું હતું કે "યુવતી મધ્યપ્રદેશના રીવા વિસ્તારની રહેવાસી છે અને તે એક ખાનગી શાળામાં શિક્ષિકા છે(she is a teacher at a private school). પીડિતા ફેસબુક પર એક પાકિસ્તાની યુવક સાથે પ્રેમમાં પડી હતી(victim fell in love with a Pakistani youth on Facebook). યુવતી તેના ઘરેથી ભાગી ગઈ હતી. તપાસ કરતા જાણવા મળ્યું કે, તે પ્રેમીને મળવા માટે પાકિસ્તાન જઇ રહી છે.

પ્રેમને કોઇ સીમા નડતી નથી
પ્રેમને કોઇ સીમા નડતી નથી
author img

By

Published : Jun 25, 2022, 7:20 PM IST

અમૃતસર: મધ્યપ્રદેશની એક 24 વર્ષીય યુવતી, જે એક પાકિસ્તાની છોકરાના પ્રેમમાં પડી ગઈ હતી(victim fell in love with a Pakistani youth on Facebook). તે તમામ દસ્તાવેજો અને પાસપોર્ટ સાથે પાકિસ્તાન જવા માટે અટારી-વાઘા બોર્ડર પર પહોંચી હતી. બોર્ડર પર કસ્ટમ અધિકારીઓએ યુવતીને જોઈ હતી(customs officials at the border spotted the girl). તેણીને પકડી લેવામાં આવી હતી અને બાદમાં ગ્રામીણ અમૃતસરના ઘરિંડા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી હતી.

આ પણ વાંચો - અમદાવાદ ક્રાઈમ બ્રાંચે પૂર્વ એડિશનલ ડીજીપી આરબી શ્રીકુમારને ગોધરા રમખાણો 2002 અંગે સમન્સ પાઠવ્યા

પ્રેમીને મળવાની કરી હતી તૈયારી - મધ્યપ્રદેશના રીવા વિસ્તારની રહેવાસી યુવતીના સગાએ તેમની પુત્રીની ફરિયાદ નોંધાવી હતી. ફિઝા ખાન તેના પાસપોર્ટ સહિત તમામ દસ્તાવેજો સાથે રીવા પોલીસ સ્ટેશનમાં ગુમ થઈ ગઈ હતી. રીવા પોલીસ સ્ટેશને છોકરીના પરિવાર વતી ફરિયાદ નોંધી અને તેનું એલઓસી જારી કર્યું હતું. ઘરિંડા પોલીસે માહિતી આપી હતી કે, યુવતીને નારી નિકેતન મોકલી દેવામાં આવી છે અને તેને શનિવારે ડ્યુટી મેજિસ્ટ્રેટ સમક્ષ બોલાવવામાં આવી હતી.

આ પણ વાંચો - અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાઈ ફરિયાદ, PI બારડ બન્યા ફરિયાદી

પોલિસે તેની કરી અટકાયત - એસડીએમ હરપ્રીત સિંહે જણાવ્યું હતું કે, "યુવતી મધ્યપ્રદેશના રીવા વિસ્તારની રહેવાસી છે અને તે એક ખાનગી શાળામાં શિક્ષિકા છે. પીડિતા ફેસબુક પર એક પાકિસ્તાની યુવક સાથે પ્રેમમાં પડી હતી. યુવતી તેના ઘરેથી ભાગી ગઈ હતી. ડ્યુટી મેજિસ્ટ્રેટે જણાવ્યું હતું કે, અમે 23 જૂને છોકરીને મળ્યા હતા, જે દિલશાદ ખાન નામના એક પાકિસ્તાની યુવાન સાથે પ્રેમમાં પડી હતી. તે પાકિસ્તાન જવા માંગતી હતી. મધ્ય પ્રદેશ પોલીસે હવે યુવતીને કસ્ટડીમાં લીધી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.