ETV Bharat / bharat

મિસ ઈન્ડિયા રનરઅપ દીક્ષા સિંહ UPમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડશે - ઉત્તરપ્રદેશ પંચાયત ચૂંટણી

ચૂંટણીના મેદાનમાં અનેક બોલીવુડ સેલિબ્રિટી પોતાનો હાથ અજમાવતા હોય છે. ઘણી વિધાનસભા ચૂંટણી અને લોકસભા ચૂંટણીમાં આવું જોવા મળ્યું છે. હવે આ સેલિબ્રિટીમાં નામ જોડાયું છે મિસ ઈન્ડિયા રનરઅપ દીક્ષા સિંહનું. દીક્ષા સિંહ ઉત્તરપ્રદેશના જૌનપુરમાં આ વખતે પંચાયતી ચૂંટણીમાં પોતાનું નસીબ અજમાવી રહી છે.

મિસ ઈન્ડિયા રનરઅપ દીક્ષા સિંહ UPમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડશે

author img

By

Published : Apr 3, 2021, 9:58 AM IST

  • દીક્ષા સિંહ જિલ્લાના બક્સા વિસ્તારના ચિતૌના ગામની નિવાસી છે
  • દીક્ષા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તે પોતાનું નસીબ અજમાવવા જઈ રહી છે
  • દીક્ષાએ ત્રીજા ધોરણ સુધીનું ભણતર ગામમાંથી મેળવ્યું હતું

આ પણ વાંચોઃ ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી : 44 બેઠકો માટે 233 ફોર્મ ભરાયા

જૌનપુરઃ જિલ્લાના બક્સા વિસ્તારના ચિતૌના ગામની નિવાસી દીક્ષા સિંહ ફેમિના મિસ ઈન્ડિયા 2015ની રનરઅપ રહી ચૂકી છે. આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તે પોતાનું નસીબ અજમાવવા જઈ રહી છે. જૌનપુરના વોર્ડ નંબર 26થી દીક્ષા જિલ્લા પંચાયત ચૂંટણી લડશે. દીક્ષાના પિતા જિતેન્દ્રસિંહ ગૌવામાં વ્યવસાય કરે છે. દીક્ષાએ ત્રીજા ધોરણ સુધીનું ભણતર ગામમાંથી મેળવ્યું હતું.

આ પણ વાંચોઃ સતત ત્રીજા દિવસે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ પાડતી આમ આદમી પાર્ટી

દીક્ષાએ મોડલિંગની સાથે સાથે આલ્બમથી પણ પ્રસિદ્ધિ મેળવી છે

આપને જણાવી દઈએ કે, જિલ્લા પંચાયત અધ્યક્ષ પદની બેઠક આ વખતે સામાન્ય મહિલા માટે આરક્ષિત છે. એવું અનુમાન લગાવાઈ રહ્યું છે કે, જો દીક્ષા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં જીતી નહીં શકે તો નિશ્ચિતરૂપે તે જિલ્લા પંચાયત અધ્યક્ષ પદ માટે દાવેદારી નોંધાવશે. દીક્ષાએ મોડલિંગની સાથે સાથે આલ્બમથી પણ પ્રસિદ્ધિ મેળવી છે. આ ઉપરાંત તેણે ઘણી કંપનીઓ માટે મોડલિંગ પણ કર્યું છે. બોલીવુડની ફિલ્મમાં તેણે રાઈટિંગનું પણ કામ કર્યું છે. દીક્ષાએ કહ્યું કે, મહાનગરોની જેમ જૌનપુરનો પણ વિકાસ થવો જોઈએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.