ETV Bharat / bharat

તમારા ઘરમાં નાના બાળકો આ ગેમ રમતા હોય તો ચેતી જજો - 44 લાખ રૂપિયા ગુમાવ્યા

હૈદરાબાદના અંબરપેટ વિસ્તારમાં એક નિવૃત્ત પોલીસ અધિકારીના પૌત્રે ફ્રિફાયર ગેમ (Free Fire Game) રમીને તેની પાસેથી 44 લાખ રૂપિયા ગુમાવ્યા. આ મામલે સાયબર ક્રાઈમ પોલીસે (Cyber Crime Police) તપાસ શરૂ કરી છે.

જાણો કઈ ગેમ રમવી પડી મોઘી, તમારા ઘરમાં નાના બાળકો આ ગેમ રમતા હોય તો ચેતી જજો

author img

By

Published : Jun 4, 2022, 8:07 AM IST

હૈદરાબાદઃ જો તમારું બાળક ઓનલાઈન ગેમ રમે છે તો તમારા માટે આ સમાચાર છે. તાજેતરમાં જ એક નિવૃત્ત પોલીસ અધિકારીના પૌત્રે ઓનલાઈન ફ્રિફાયર ગેમ (Free Fire Game) રમતા 44 લાખ રૂપિયા ગુમાવ્યા. એવું કહેવામાં આવ્યું હતું કે, એક નિવૃત્ત પોલીસ અધિકારી હૈદરાબાદના અંબરપેટ વિસ્તારમાં રહે છે. તાજેતરમાં, તેમની પુત્રી ઘરે આવી, ત્યારબાદ તેના પુત્રએ તેના નાનાાના ફોન પર ફ્રીફાયર ગેમ ઇન્સ્ટોલ કરી હતી. પહેલા તેણે 1,500 રૂપિયાનું રોકાણ કરીને ગેમ રમી. આ પછી તે 10 હજાર રૂપિયા સાથે 60 વખત રમ્યો હતો.

આ પણ વાંચો: National Family Health Survey : જમ્મુ અને કાશ્મીરમાં સૌથી ઓછા થાય છે બાળ લગ્ન

સાયબર ક્રાઈમ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી : ફ્રિફાયર ગેમના કર્મચારીએ નેટ બેંકિંગના માધ્યમથી નિવૃત્ત પોલીસ અધિકારીના ખાતામાંથી કુલ 44 લાખ રૂપિયા ઉપાડી લીધા હતા. જ્યારે તે પૈસા ઉપાડવા બેંકમાં ગયો ત્યારે તેને ખબર પડી કે તેનું બેંક ખાતું ખાલી છે. આના પર તે સાયબર ક્રાઈમ પોલીસ (Cyber Crime Police) પાસે પહોંચ્યો અને સમગ્ર મામલો જણાવ્યો. સાયબર ક્રાઈમ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. સાથે જ ગેમ રમી રહેલ છોકરો સગીર હોવાનું કહેવાય છે.

આ પણ વાંચો: સોશિયલ મીડિયા પર વીડિયો જોઈને સગીર પિતાએ પોતાના બાળકનું અપહરણ કર્યું ને પછી...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.