ETV Bharat / bharat

Media in parliament: સંસદની પ્રેસ ગેલેરીમાં મીડિયા પ્રવેશ પરના પ્રતિબંધ દૂર કરો, ખડગેની સભાપતિને અપીલ - ભારતમાં સમાચારોને સેન્સર કરવાના પગલાં

રાજ્યસભામાં વિપક્ષના નેતા (leader of opposition in rajya sabha) મલ્લિકાર્જુન ખડગેએ અધ્યક્ષ વેંકૈયા નાયડુને પત્ર (mallikarjun kharge letter to venkaiah naidu) લખ્યો છે. તેમણે સંસદની પ્રેસ ગેલેરીમાં મીડિયા (media in the press gallery of parliament house)ના પ્રવેશ પર પ્રતિબંધ લાદવા બદલ દુઃખ વ્યક્ત કર્યું છે.

Media in parliament: સંસદની પ્રેસ ગેલેરીમાં મીડિયા પ્રવેશ પરના પ્રતિબંધ દૂર કરો, ખડગેની સભાપતિને અપીલ

author img

By

Published : Dec 1, 2021, 3:50 PM IST

  • મીડિયા કર્મચારીઓને શરત સાથે પ્રવેશ આપવાનો મુદ્દો ઉઠાવ્યો
  • પત્રમાં દુ:ખ અને શોક વ્યક્ત કર્યો
  • સરકારના પગલાંને સમાચારો સેન્સર કરવાની ચાલ ગણાવી

નવી દિલ્હી: રાજ્યસભા સભાપતિ વેંકૈયા નાયડૂ (mallikarjun kharge letter to venkaiah naidu)ને લખેલા એક પત્રમાં કૉંગ્રેસ સાંસદ મલ્લિકાર્જુન ખડગેએ સંસદની પ્રેસ ગેલરીમાં મીડિયા (media in the press gallery of parliament house) કર્મચારીઓેને શરત સાથે પ્રવેશ આપવાનો મુદ્દો ઉઠાવ્યો છે. બુધવારના ખડગે (leader of opposition in rajya sabha(એ નાયડૂને આ સંબંધમાં પત્ર લખ્યો અને કોવિડ-19થી જોડાયેલા પ્રતિબંધોના કારણે પ્રતિબંધિત મીડિયા પ્રવેશ (media entry into parliament of india) પર 'ઊંડું દુ:ખ' વ્યક્ત કર્યું.

વિરોધ રેલીના એક દિવસ પહેલા પત્ર લખ્યો

ઉલ્લેખનીય છે કે મોદી સરકારે કોરોના સંક્રમણ (corona in india)ને ફેલવાથી રોકવાના દ્રષ્ટિકોણથી સંસદની પ્રેસ ગેલેરીમાં મીડિયાના પ્રવેશને પ્રતિબંધ કરવાનો નિર્ણય લીધો છે. ખડગેનો પત્ર પત્રકારો દ્વારા નીકાળવામાં આવેલી વિરોધ રેલી (protest rally by journalists in india)થી એક દિવસ પહેલા સામે આવ્યો છે. પત્રકારોએ આરોપ લગાવ્યો છે કે સરકારનું પગલું મૂળ રીતે સમાચારોને સેન્સર કરવા (government move to censor news) અને નાગરિકો સુધી સૂચનાના પ્રવાહને રોકવાની એક ચાલ છે.

ગણ્યાગાંઠ્યા મીડિયા સંગઠનોના પ્રતિનિધિઓને જ એન્ટ્રી

ખડગેએ સભાપતિ નાયડૂને લખેલા પત્રમાં કહ્યું છે કે, "હું મારું ઊંડું દુ:ખ અને શોક વ્યક્ત કરું છું. સંસદના સતત પાંચમા સત્ર માટે મીડિયા સંગઠનોના ફક્ત ગણ્યાગાંઠ્યા પ્રતિનિધિઓને પ્રેસ ગેલેરી સુધી પહોંચવાની પરવાનગી આપવામાં આવી રહી છે." તેમણે કહ્યું છે કે, વરિષ્ટ પત્રકારોની પહોંચ સેન્ટ્રલ હોલ સુધી સંપૂર્ણ રીતે રોકી દેવામાં આવી છે.

મીડિયા કર્મચારીઓ સાથે સંસદ સભ્યોને વાતચીત કરવાની પરવાનગી નહીં

તેમને સંસદ સભ્યોની સાથે વાતચીત કરવાની પણ પરવાનગી નથી. ખડગેનો આરોપ છે કે સાંસદો સાથે મીડિયા કર્મચારીઓને વાત કરવાની પરવાનગી સિમિત રીતે આપવામાં આવી રહી છે.

આ પણ વાંચો: Winter Session of Parliament:સાંસદોના સસ્પેન્શન સામે વિરોધ, સંસદ પરિસરમાં વિપક્ષનું પ્રદર્શન

આ પણ વાંચો: Parliament winter session 2021: રાજ્યસભાના સાંસદોને સસ્પેન્ડ કરવા પર બોલ્યા રાહુલ ગાંધી, પૂછ્યું- કઈ વાતની માફી?

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.