સિદ્ધાર્થનગર: ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થનગર જિલ્લામાં શનિવારે મોડી રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 9 લોકોના મોત થયા હત અને 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે. જોગિયા કોતવાલી વિસ્તારના નૌગઢ બંસી રોડ પર આવેલા કાત્યા ગામ પાસે મોડી રાત્રે બોલેરોએ રોડની બાજુમાં પાર્ક કરેલા ટ્રેલરને ટક્કર મારી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડ્યા છે. ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
-
उत्तर प्रदेश के सिद्धार्थनगर में हुआ सड़क हादसा अत्यंत पीड़ादायक है। मेरी संवेदनाएं शोकाकुल परिजनों के साथ हैं। ईश्वर उन्हें इस अपार दुख को सहने की शक्ति प्रदान करे। इसके साथ ही मैं सभी घायलों के शीघ्र स्वस्थ होने की कामना करता हूं: PM @narendramodi
— PMO India (@PMOIndia) May 22, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">उत्तर प्रदेश के सिद्धार्थनगर में हुआ सड़क हादसा अत्यंत पीड़ादायक है। मेरी संवेदनाएं शोकाकुल परिजनों के साथ हैं। ईश्वर उन्हें इस अपार दुख को सहने की शक्ति प्रदान करे। इसके साथ ही मैं सभी घायलों के शीघ्र स्वस्थ होने की कामना करता हूं: PM @narendramodi
— PMO India (@PMOIndia) May 22, 2022उत्तर प्रदेश के सिद्धार्थनगर में हुआ सड़क हादसा अत्यंत पीड़ादायक है। मेरी संवेदनाएं शोकाकुल परिजनों के साथ हैं। ईश्वर उन्हें इस अपार दुख को सहने की शक्ति प्रदान करे। इसके साथ ही मैं सभी घायलों के शीघ्र स्वस्थ होने की कामना करता हूं: PM @narendramodi
— PMO India (@PMOIndia) May 22, 2022
વડાપ્રધાને દુઃખ વ્યક્ત કર્યું - અકસ્માત બાદ મુખ્યપ્રધાન યોગી અને વડાપ્રધાન મોદીએ દુખની લાગણી વ્યક્ત કરી હતી. મૃતકોના શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને યોગ્ય સારવાર આપવાના નિર્દેશ આપ્યા છે.