ETV Bharat / bharat

મનસુખ હિરેન હત્યાકાંડઃ Sachin Vazeએ વિશેષ NIA કોર્ટમાં જામીન અરજી દાખલ કરી - મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયા

મનસુખ હિરેન હત્યાકાંડે (Mansukh Hiren Massacre) મહારાષ્ટ્રની રાજનીતિમાં ભૂકંપ લાવી દીધો હતો. ત્યારે આ હત્યાકાંડમાં સસ્પેન્ડ પોલીસ અધિકારી સચિન વાઝે (Sachin Vaze)એ જામીન અરજી દાખલ કરી છે, જેમાં હવાલો આપવામાં આવ્યો છે કે, NIAએ 90 દિવસમાં આરોપપત્ર દાખલ નથી કર્યુ અને આના આધાર પર જામીન આપવા જોઈએ.

મનસુખ હિરેન હત્યાકાંડઃ Sachin Vazeએ વિશેષ NIA કોર્ટમાં જામીન અરજી દાખલ કરી

author img

By

Published : Jul 17, 2021, 12:05 PM IST

  • મનસુખ હિરેન હત્યાકાંડ (Mansukh Hiren Massacre) ફરી એક વાર આવ્યો ચર્ચામાં
  • આ હત્યાકાંડનો સસ્પેન્ડ પોલીસ અધિકારી સચિન વાઝે (Sachin Vaze)એ જામીન અરજી દાખલ કરી
  • જામીન અરજીમાં હવાલો અપાયો કે, NIAએ 90 દિવસમાં આરોપપત્ર દાખલ નથી કર્યું એટલે જામીન મળવા જોઈએ

મુંબઈઃ મહારાષ્ટ્રની રાજનીતિમાં ભૂકંપ મચાવનારા મનસુખ હિરેન હત્યાકાંડ (Mansukh Hiren Massacre) ફરી એક વાર ચર્ચામાં આવ્યો છે. કારણ કે, આ હત્યાકાંડનો સસ્પેન્ડ પોલીસ અધિકારી સચિન વાઝે (Sachin Vaze)એ જામીન અરજી દાખલ કરી છે, જેમાં હવાલો આપવામાં આવ્યો છે કે, NIAએ 90 દિવસમાં પણ આરોપપત્ર દાખલ નથી કર્યું એટલે જામીન આપવા જોઈએ.

આ પણ વાંચોઃ એન્ટિલિયા કેસમાં મહારાષ્ટ્ર ATSએ દમણથી વોલ્વો કાર કબજે કરી, 1 શખ્સની ધરપકડ

90 દિવસ પછી પણ NIA આરોપપત્ર દાખલ નથી કરી શક્યું

મહારાષ્ટ્ર તલોજા જેલમાં બંધ મુંબઈ પોલીસનો સસ્પેન્ડ અધિકારી સચિન વાઝેએ વિશેષ NIA કોર્ટમાં જામીન અરજી દાખલ કરી છે, જેમાં કોર્ટથી તેને જામીન પર છોડવા અનુરોધ કર્યો છે. કારણ કે, NIA તેની ધરપકડ પછી 90 દિવસની અંદર પણ આરોપપત્ર દાખલ કરવામાં નિષ્ફળ રહી છે.

આ પણ વાંચોઃ વાઝે 2 લોકોનું એન્કાઉન્ટર કરવાનો હતોઃ NIA

25 ફેબ્રુઆરીએ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર પાસે SUV કારમાં જિલેટિનની સ્ટિક મળી હતી

આપને જણાવી દઈએ કે, 25 ફેબ્રુઆરીએ દક્ષિણ મુંબઈમાં મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયા પાસે SUV કારમાં જિલેટિનની સ્ટિક મળી આવી હતી. ત્યારબાદ મનસુખ હિરેનની શંકાસ્પદ હાલતમાં મોત થતા સસ્પેન્ડેડ પોલીસ અધિકારી સચિન વાઝે પર આરોપ લાગ્યો હતો. ત્યારબાદ 13 માર્ચે સચિન વાઝેની ધરપકડ કરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.