ETV Bharat / bharat

Mann Ki Baat : PM મોદીએ કહ્યું- "ઈટાલીથી લાવ્યા ભારતનો અમૂલ્ય વારસો"

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi Mann Ki Baat Address) પોતાના મન કી બાત કાર્યક્રમમાં દેશવાસીઓને સંબોધિત કર્યા હતા. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આપણે ઇટાલીથી ભારતનો અમૂલ્ય વારસો લાવ્યા (Brought invaluable heritage of India from Italy) છીએ.

Mann Ki Baat : PM મોદીએ કહ્યું- "ઈટાલીથી લાવ્યા ભારતનો અમૂલ્ય વારસો"
Mann Ki Baat : PM મોદીએ કહ્યું- "ઈટાલીથી લાવ્યા ભારતનો અમૂલ્ય વારસો"
author img

By

Published : Feb 27, 2022, 12:44 PM IST

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi Mann Ki Baat Address) તેમના મન કી બાત કાર્યક્રમ દ્વારા દેશવાસીઓને સંબોધિત કર્યા હતા. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આપણે ઇટાલીથી ભારતનો અમૂલ્ય વારસો લાવ્યા (Brought invaluable heritage of India from Italy) છીએ. PM મોદીએ વધુમાં કહ્યું કે, આપણે ભારતની સફળતાના ઉલ્લેખ સાથે 'મન કી બાત' શરૂ કરીશું.

ઇટાલીથી ભારતની એક મૂલ્યવાન ધરોહરાને પરત લાવવામાં સફળ રહ્યા

આ મહિનાની શરૂઆતમાં આપણે ઇટાલીથી ભારતની (Brought invaluable heritage of India from Italy) એક મૂલ્યવાન ધરોહરાને પરત લાવવામાં સફળ રહ્યા છે. અવલોકિતેશ્વર પદ્મપાણીની હજાર વર્ષથી વધુ જૂની પ્રતિમા. બિહારમાં ગયા જીના દેવી સ્થાન કુંડલપુર મંદિરમાંથી આ મૂર્તિ થોડા વર્ષો પહેલા ચોરાઈ હતી, પરંતુ ઘણા પ્રયત્નો બાદ હવે ભારતને આ પ્રતિમા પરત મળી છે.

આ પણ વાંચો: Mann ki baat માં PM મોદીએ કહ્યું- "જ્યાં કર્તવ્ય સર્વોપરી છે, ત્યાં ભ્રષ્ટાચાર ન હોઈ શકે"

આપણી દરેક મૂર્તિના ઈતિહાસમાં સમયની અસર જોવા મળે છે : PM મોદી

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, થોડા વર્ષો પહેલા તમિલનાડુના વેલ્લોરમાંથી ભગવાન અંજનેયાર હનુમાનજીની મૂર્તિ ચોરાઈ હતી. હનુમાનજીની આ મૂર્તિ પણ 600-700 વર્ષ જૂની હતી. આ મહિનાની શરૂઆતમાં આપણે ઓસ્ટ્રેલિયામાં આ મળી હતી. આપણા હજારો વર્ષના ઈતિહાસમાં દેશના ખૂણેખૂણે એક પછી એક મૂર્તિઓ હંમેશા બનાવવામાં આવતી હતી, તેમાં પણ આદર, શક્તિ, કૌશલ્ય અને વિવિધતા હતી અને આપણી દરેક મૂર્તિના ઈતિહાસમાં સમયની અસર જોવા મળે છે.

આ પણ વાંચો: " વિશ્વ નદી દિવસ" એટલે પરંપરાઓને જોડનારો દિવસ, આપણે ત્યાં નદીને માતા કહેવાય છે તો આટલી પ્રદૂષિત કેમ!

છેલ્લા સાત વર્ષમાં ભારતે 200થી વધુ કિંમતી મૂર્તિઓ પાછી લાવી

વડાપ્રધાન મોદીએ વધુ જણાવ્યું હતું કે, વર્ષ 2013 સુધી ભારતમાં 13 જેટલી મૂર્તિઓ આવી હતી. પરંતુ, છેલ્લા સાત વર્ષમાં, ભારતે સફળતાપૂર્વક 200થી વધુ કિંમતી મૂર્તિઓ પાછી લાવવામાં આવી છે. અમેરિકા, બ્રિટન, હોલેન્ડ, ફ્રાન્સ, કેનેડા, જર્મની, સિંગાપોર જેવા અનેક દેશોએ ભારતની આ ભાવનાને સમજીને મૂર્તિઓને પરત લાવવામાં મદદ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.