ETV Bharat / bharat

Manipur Election 2022 Result: મણિપુરના માથે ફરી બીજેપીનો મણિ, 32 બેઠકો ભાજપે કરી કબ્જે

ઉત્તરપૂર્વ ભારતના રાજ્ય મણિપુરમાં પણ કમળ ખીલ્યું છે. મણિપુર વિધાનસભા ચૂંટણી 2022 (Manipur Election 2022 Result) માટે ગુરુવારે મતગણતરી થઈ હતી. 60 બેઠકોમાંથી 32 બેઠકો ભાજપના ખાતામાં અને 24 અન્યના ખાતામાં ગઈ છે, ત્યારે કોંગ્રેસને માત્ર 5 બેઠકો મળી હતી.

Manipur Election 2022 Result
Manipur Election 2022 Result
author img

By

Published : Mar 10, 2022, 7:04 PM IST

Updated : Mar 11, 2022, 9:00 AM IST

મણિપુર: 2017ની વિધાનસભા ચૂંટણીમાં, ભાજપે મણિપુરમાં 24 બેઠકો જીતી હતી અને તે એકમાત્ર સૌથી મોટી પાર્ટી હતી. કોંગ્રેસે 17 બેઠકો પર ઉમેદવારી નોંધાવી હતી. ભાજપે પણ NPP, LJP અને અપક્ષ ધારાસભ્યોના સમર્થનથી સરકાર બનાવી હતી, ત્યારે હાલ 5 રાજ્ય પૈકી યુપી બાદ મણિપુરમાં પણ કમળ ખીલ્યું છે. મણિપુર વિધાનસભા ચૂંટણી (Manipur Assembly Election Result 2022) માટે ગુરુવારે મતગણતરી થઈ હતી. જેમાં 60 બેઠકોમાંથી 32 બેઠકો ભાજપ (Bjp for Manipur)ના ખાતામાં અને 24 અન્યના ખાતામાં ગઈ છે, ત્યારે કોંગ્રેસને માત્ર 5 બેઠકો મળી હતી.

  • #WATCH | Celebrations at the residence of Manipur CM N Biren Singh in Imphal as BJP leads in the state as per official EC trends. CM N Biren Singh leading in Heingang by 18,271 votes. pic.twitter.com/4AUbchWfAm

    — ANI (@ANI) March 10, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

CM બિરેન 18,271 મતોથી જીત્યા

જ્યારે 2012ની ચૂંટણીમાં કોંગ્રેસને 42 બેઠકો મળી હતી. ભાજપની વાત કરીએ તો 2012ની વિધાનસભા ચૂંટણીમાં તેને એક પણ બેઠક મળી ન હતી. જણાવી દઈએ કે, મણિપુરમાં 28 ફેબ્રુઆરી અને 5 માર્ચના રોજ બે તબક્કામાં મતદાન થયું હતું. મણિપુરમાં બંને તબક્કામાં 265 ઉમેદવારો મેદાનમાં હતા, ત્યારે હાલ પરિણામ (Manipur Election 2022 Result) મળી રહ્યા છે કે, મણિપુરના માથે ફરી બીજેપીની મણી શોભશે, CM બિરેન 18,271 મતોથી જીત્યા છે. મણિપુરના સીએમ એન બિરેન સિંહે સતત પાંચમી વખત તેમના હિંગાંગ મતવિસ્તારમાંથી જીત મેળવી છે.

  • The BJP’s victory in Manipur is extremely special. It reaffirms the people’s unwavering faith in the pro-people policies of Sh. @narendramodi and the State Government under Sh. @NBirenSingh. I thank the people of Manipur for their support & laud the efforts of party Karyakartas.

    — Rajnath Singh (@rajnathsingh) March 10, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

મણિપુરના સીએમ એન બિરેન સિંહ સતત પાંચમી વખત જીત્યા

બિરેન સિંહે (Manipur cm biren sinh) તેમના નજીકના કોંગ્રેસના પ્રતિસ્પર્ધી પંજીજામ સરચચંદ્ર સિંહને 18000થી વધુ મતોના માર્જિનથી હરાવ્યા. જાણીતા ફૂટબોલર અને ભૂતપૂર્વ પત્રકાર, સિંઘે સૌપ્રથમ 2002 માં રાજકારણમાં પ્રવેશ કર્યો, જ્યારે તેઓ મણિપુર સ્થિત પ્રાદેશિક રાજકીય પક્ષ, ડેમોક્રેટિક રિવોલ્યુશનરી પીપલ્સ પાર્ટીમાં જોડાયા. સિંહ એ જ વર્ષે કોંગ્રેસમાં જોડાયા હતા અને તત્કાલિન મુખ્ય પ્રધાન ઓકરામ ઇબોબી સિંહના નેતૃત્વ હેઠળના કેબિનેટમાં તેમને રાજ્ય તકેદારી પ્રધાનની જવાબદારી સોંપવામાં આવી હતી.

આ પણ વાંચો: Manipur Assembly Election Result 2022 : મુખ્યપ્રધાન બિરેન સિંહ પાંચમી વખત જીત્યા

બિરેન સિંહ સ્પોર્ટ્સ ક્વોટામાં બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં જોડાયા હતા

રાજનીતિમાં જોડાતા પહેલા બિરેન સિંહ ફૂટબોલ પ્રત્યેના પ્રેમ માટે જાણીતા હતા. તેઓ સ્પોર્ટ્સ ક્વોટામાં બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં (BSF) પણ જોડાયા હતા, પરંતુ બાદમાં પત્રકારત્વ માટે નોકરી છોડી દીધી હતી. સિંઘે 1992માં સ્થાનિક અખબાર, નાહરોલ્ગી થાઉડાંગ, સફળતાપૂર્વક શરૂ અને સંપાદિત કર્યું હતું અને 2001 સુધી તેના સંપાદક તરીકે સેવા આપવાનું ચાલુ રાખ્યું હતું.

ભાજપ પૂર્ણ બહુમત સાથે સત્તામાં આવશે: CM બિરેન

સીએમએ કહ્યું કે, ભાજપ પૂર્ણ બહુમત સાથે સત્તામાં આવશે. તેમણે કહ્યું કે, "મેં ભગવાનને પ્રાર્થના કરી છે કે આવનારા પાંચ વર્ષ છેલ્લા પાંચ વર્ષ જેવા જ શાંતિ અને વિકાસના હોય." ટ્રેન્ડમાં ભાજપ મણિપુરમાં સત્તામાં વાપસી કરતું જોવા મળી રહ્યું છે.કોંગ્રેસને અહીંથી ઝટકો લાગ્યો છે.રાજ્યમાં કોંગ્રેસ 9 સીટો પર આગળ છે.તે સાથે જ મણિપુરમાં જનતા દળ યુનાઈટેડનું ખાતું પણ ખુલ્યું છે. મણિપુરની જનતા દળ યુનાઈટેડ (JDU)ના નંગુસાંગાલુર સનાતે વિધાનસભા બેઠક પર જીત મેળવી છે.

આ પણ વાંચો: Punjab Vidhanshaba Election Result 2022: પંજાબ ચૂંટણીમાં હારને કારણે ટ્રોલ થયા સિદ્ધુ, ટ્રોલર્સે કહ્યું....

તબક્કામાં 265 ઉમેદવારો મેદાનમાં હતા

2017ની વિધાનસભા ચૂંટણીમાં, ભાજપે મણિપુરમાં 24 બેઠકો જીતી હતી અને તે એકમાત્ર સૌથી મોટી પાર્ટી હતી. કોંગ્રેસે 17 બેઠકો પર ઉમેદવારી નોંધાવી હતી. ભાજપે પણ NPP, LJP અને અપક્ષ ધારાસભ્યોના સમર્થનથી સરકાર બનાવી હતી. જ્યારે 2012ની ચૂંટણીમાં કોંગ્રેસને 42 બેઠકો મળી હતી. ભાજપની વાત કરીએ તો 2012ની વિધાનસભા ચૂંટણીમાં તેને એક પણ બેઠક મળી ન હતી. જણાવી દઈએ કે, મણિપુરમાં 28 ફેબ્રુઆરી અને 5 માર્ચના રોજ બે તબક્કામાં મતદાન થયું હતું. મણિપુરમાં બંને તબક્કામાં 265 ઉમેદવારો મેદાનમાં હતા.

ભાજપની છાવણીમાં ખુશીની લહેર

મણિપુરની વર્તમાન વિધાનસભાનો કાર્યકાળ 19 માર્ચ 2022ના રોજ સમાપ્ત થાય છે. અહીં ભાજપને સ્પષ્ટ બહુમતી મળતી જોવા મળી રહી છે. ચૂંટણી પરિણામોના ટ્રેન્ડ બાદ ભાજપની છાવણીમાં ખુશીની લહેર જોવા મળી હતી અને હોળીના એક અઠવાડિયા પહેલા મણિપુર ભાજપમાં ખુશીના રંગો ઉડી ગયા હતા.

છેલ્લા 10 વર્ષનું આ ચૂંટણીનું ગણિત

2012ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને 42 બેઠકો મળી હતી, જ્યારે 2017ની ચૂંટણીમાં તે ઘટીને 28 થઈ ગઈ હતી. તે જ સમયે, 2012ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે એક પણ સીટ કબજે કરી ન હતી, અને 2017માં જબરદસ્ત પ્રદર્શન કરીને 21 બેઠકો જીતી હતી. જો આપણે આ બેઠકોની સરખામણી વર્ષ 2019માં યોજાયેલી લોકસભાની ચૂંટણી સાથે કરીએ તો ભાજપે 26 બેઠકો અને કોંગ્રેસને 20 બેઠકો મળી હતી. તે જ સમયે, NPFને 11 અને અન્યને ત્રણ બેઠકો મળી.

Last Updated : Mar 11, 2022, 9:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.